Browsing category

સમાચાર

ઉત્તર-પૂર્વના બર્ફીલા ઠંડા પવનથી ઉત્તર ગુજરાતમાં હાડ થીજાવતી ટાઢ અને આવી કડકડતી ઠંડીમાં પણ મોડી રાત્રે ખેડૂત ખેતરમાં પિયત કરવા માટે મજબૂર

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા વચ્ચે ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા હેમ પવન ફૂંકાતાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સાડા ચાર ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ઉ.ગુ.ના મુખ્ય પાંચેય શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે આવી ગયું હતું. આખો દિવસ ઠંડો હેમ પવન ફૂંકવાના કારણે શરીર પર સોય વાગતી હોય તેવી અસહ્ય ઠંડી અનુભવાઈ હતી. […]

નામમાં ફેરફાર કરાવવા માટે લાંચ આપવાના પૈસા ન હોવાથી મામલતદાર ઓફિસે ભેંસ આપવા પહોંચી મહિલા, પછી થયો જોરદાર તમાશો

મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં મામલતદારના કાર્યાલયમાં એક મહિલા અચાનક એક ભેંસ લઈને આવી પહોંચી. આ મહિલા તેના નામમાં ફેરફાર કરાવવા માગતી હતી અને આ પ્રક્રિયા માટે લાંચ તરીકે આપવાના તેની પાસે પૈસા નહોતા, માટે તેણે અધિકારીઓને કહ્યું કે લાંચરૂપે ભેંસ લઈ લો. આ મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે તેનું નામ બદલવા માટે અધિકારીઓ લાંચ માગી […]

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ બાદ ફરીથી ફૂટી કૂંપળો, તમને શાંતિ અને હાશકારો આપે તેવી તસવીરો સામે આવી

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે 2 હજાર કરતા વધારે ઘર બળીને ખાક થઈ ગયા છે. 24 હજાર કરતાં વધારે લોકો મોતને ભેટ્યા છે. ન્યૂ સાઉથ પેલ્સના જંગલોમાં છેલ્લા 4 મહિનાથી લાગેલી આગે દુનિયાભરના લોકોને હચમચાવી નાખ્યા છે. કેટલાક દેશોએ તો પોતાના ફાયર ફાઈટરને પણ મદદ માટે ત્યાં મોકલ્યા છે. આ વચ્ચે, તમને શાંતિ અને હાશકારો […]

રાજકોટનો રંગીલો ડોક્ટર, પુત્રી માટે દવા લેવા ગયેલી 27 વર્ષીય પરિણીતાને થયો કડવો અનુભવ

તબીબોને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે કેટલાક તબીબોના કારણે આખું તબીબ જગત ઉપર છાંટા ઉડે છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલાં નાણાવટી ચોક નજીક ક્લિનિક પર પુત્રીને લઈ દવા લેવા માટે ગયેલી પરિણીતાનો હાથ પકડીને બિભત્સ માગણી કરીને છેડતી કરી હતી. તેઓ દવાખાને દોડી જઈ તબીબે ધોલધપાટ કરીને તબીબને પોલીસને સોંપી […]

આગના હીરોઃ ઓલપાડમાં ધડાધડ ફાટતા ગેસ સિલિન્ડરની આગ વચ્ચેથી સ્કૂલબસના ડ્રાઈવર-ક્લીનરે જીવ સટોસટની બાજી લગાવી 26 બાળકોને બચાવ્યા

ઓલપાડ માસમા રોડ પર સિલિન્ડર ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી જતાં બ્લાસ્ટ થયાં હતાં. આ સમયે રોડની ડિવાઈડર સામેથી પસાર થતી ઉગત વિસ્તારની રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ જઈ રહી હતી. 26 વિદ્યાર્થીઓ સાથેની બસ સિલિન્ડર ભરેલી ટ્રકની સામેથી પસાર થઈ રહી હતી એ દરમિયાન જ સ્કૂલ બસ સાથે રોંગ સાઈડમાં આવતાં સિમેન્ટ […]

ઘોર કળિયુગ! મિલકત વહેંચણીના મુદ્દે ત્રણ દીકરા અને વહુઓએ ભેગા મળીને માતાને માર્યો ઢોર માર, વૃદ્ધાનું થયું કરુણ મોત

ત્રણ દીકરા અને વહુએ ભેગા મળીને 65 વર્ષીય વૃદ્ધ માતાને કથિત રીતે દંડા અને પાઈપથી ફટકારતા તેમનું મોત નીપજ્યું છે, સાથે પિતાને પણ ઈજા પહોંચાડી છે. રાજસ્થાનના બુંદી જિલ્લાના એક ગામમાં મિલકત વહેંચણીના મુદ્દે બોલાચાલી થતા આ ઘટના બની. શબપરીક્ષણ બાદ 65 વર્ષીય વૃદ્ધાનો દેહ પરિવારને સોંપવામાં આવ્યો. ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કમલા દેવી […]

પરિણીત સ્ત્રી સાથેના પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંજામ, મહુવામાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પછી દિવાસળી ચાંપી સળગાવી દીધો

ભાવનગરના મહુવા તાલુકાના મોણપરના ડુંગરમાં બે દિવસ પહેલાં રાખના ઢગલા સાથે મળી આવેલ નરકંકાલની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. બે દિવસ પહેલાં નાની રાજસ્થળીનો યુવાન પાતાભાઇ ગોબરભાઇ રાઠોડ (ઉ.-25) ગુમ થયો હતો. જે મામલે પોલીસે મૃતકની પરિણીત પ્રેમિકાના પતિની ધરપકડ કરી છે. બંનેને કઢંગી હાલતમાં જોતાં પતિએ પત્નીનાં પ્રેમીની ધરપકડ કરી છે. બનાવની વિગતમાં […]

એસિડ અટેક સર્વાઈવરની કહાની: મહેસાણાની આ દિકરી પર એકતરફી પ્રેમીએ ફેંક્યો હતો એસિડ, ચાર વર્ષેય હજુપણ સંપૂર્ણ આંખ નથી ખૂલી શકતી

‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી બોલિવૂડની ફિલ્મોમાં ‘એક તરફા પ્યાર’ની ગળચટ્ટી વાતો કરીને તેને ગ્લેમરાઈઝ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતામાં આ કહેવાતો એકતરફી પ્રેમ કેવી વિકરાળ સ્થિતિ સર્જે છે તે જાણવા માટે મહેસાણાની 21 વર્ષીય યુવતી કાજલ પ્રજાપતિને મળવું પડે. સામાન્ય રીતે આપણા મનમાં છાપ હોય છે કે એસિડ એટેક્સ તો બિહાર, ઉત્તર પ્રદેશ કે […]

કંઈક તો મર્યાદા રાખો, BAPSના મહંત સ્વામીએ સુરતમાં માળા ફેરવી એટલે તરત જ ઓસ્ટ્રેલિયામાં વરસાદ શરુ થયો!

નિવૃત્ત આઇપીએસ અધિકારી રમેશ સવાણીએ ફેસબુક પર થોડા દિવસ પહેલા આઈપીએસ અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા હતા. ત્યારે આજે બુધવારે ફરી તેમણે એક પોસ્ટ ફેસબુક પરના અપના અડ્ડા નામના ગ્રૂપમાં કરી છે. તેમાં તેમણે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ પર BAPSના વડા મહંત સ્વામી પર સ્વામીનારાયણ સાધુએ કરેલા ધડાકા સામે બળાપો કાઢીને લખ્યું છે, પ્રગટ બ્રહ્મસ્વરુપનું ગ્લેમર […]

માંડવીના છોકરાએ અંધજનો માટે બનાવ્યાં એવા ગોગલ્સ જે 5 મીટર દુર અડચણ હશે તો વાઈબ્રન્ટ સિગ્નલ આપશે

જેમને કંઇક કરવાનો ઝનુન હોય તેમા ઉંમરનો બાધ હોતો નથી. આવી જ ઉક્તિને સાર્થક કરતા માંડવી શહેરના 14 વર્ષના નાના ટાબરીયાએ પાંચ મીટર દુર અંધજનને અવરોધ હોય તો અલ્ટ્રા સાઉન્ડ સાથે ચેતવણી આપતી જીફોરબી ગોગલ્સ બનાવી. માતા જયશ્રી બેન અને પિતા યોગ્શ જોષીના પુત્ર વત્સલ ઉમર વર્ષ 14 ધોરણ નવમાં એસ.કે. આર.એમ. શાળામાં અભ્યાસ કરે […]