Browsing category

જાણવા જેવું

શું તમે જાણો છો કે વિદેશથી કેટલું સોનું લાવી શકાય? કેટલી કિંમતથી વધારે સોનું લાવવા પર ટેક્સ ચૂકવવો પડે? જાણો સંપૂર્ણ વિગત

શું તમને જાણ છે કે વિદેશમાંથી શોપિંગ કરીને કેટલી કિંમતનું સોનું સ્વદેશ લાવી શકો છો? વિદેશમાંથી સોનાના સિક્કા (Gold coins) કે સોનાના ઘરેણા લાવવા પર કેન્દ્ર સરકારના ખૂબ જ કડક નિયમો છે. નાણા મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ ઇનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ તરફથી (Custom department) આ મામલે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. એટલે કે વિદેશથી આવતા […]

વાહનમાં 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હોય તો ખાસ વાંચી લો, ક્યારેય નહીં થાય નુકસાન, આ બાબતોનું રાખો ધ્યાન

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને જો આ સમયે પેટ્રોલ પંપ તમને ચૂનો લગાવી દે તો તમને મોટું નુકસાન થાય છે. ગ્રાહકોને ખબર પણ પડતી નથી અને પેટ્રોલ નાંખનાર તેમની સાથે સતત છેતરપિંડી કરી રહ્યો છે. પરંતુ આ છેતરપિંડીથી બચી શકાય છે અને આ માટે તમારે માત્ર કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે […]

વિજળી પડે ત્યારે શું ધ્યાન રાખશો? આ રીતે કરો પોતાનો બચાવ, વીજળીથી બચવા માટે રાખો આ ખાસ કાળજીઓ

સમગ્ર દેશમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન આપણે ઠેરઠેર વીજળી પડવી (Lightning), પૂર (Food), તોફાન (Cyclone) જેવી ઘટનાઓ બનવા વિશે સાંભળતા કે જોતા હોઇએ છીએ. તેવામાં આવી સ્થિતિમાં ખાસ જરૂરી બને છે કે આપણે આ કુદરતી વિપદાઓ (Natural Disasters) સામે બચાવ માટે અગાઉથી જ પોતાને તૈયાર રાખીએ. જેથી જરૂરિયાતની સમયે આપણે પોતાની […]

કોરોનાથી મૃત્યુ બાદ પણ નોમિનીને મળશે PM જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ, જીવન જ્યોતિ વીમા યોજના કેવી રીતે લઈ શકાય છે? જાણો સંપૂર્ણ વિગત..

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)ના નામથી એક વર્ષની વીમા યોજના ચલાવે છે. યોજનામાં લાભાર્થીનું કોઈપણ રીતે મૃત્યુ થવા પર નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયાની રકમ મળે છે. એટલે જો કોઈ વ્યક્તિનું કોરોનાથી પણ મૃત્યુ થઈ જાય છે તો વીમાધારકના નોમિની અથવા પરિવારને વીમાની 2 લાખ રૂપિયાની રકમ મળશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

પિતાની સંપત્તિ પર કોનો કેટલો હક? દરેક દીકરીઓના કામની છે આ કાનૂની સલાહ, જાણો અને શેર કરો

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગયા વર્ષે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું હતું કે પુત્રીને પુત્રની જેમ તેના પિતાની પૂર્વજોની સંપત્તિ (Hindu Undivided Family property) પર એટલો અધિકાર જ હશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પુત્રીને પણ તેના પિતાની સંપત્તિમાં બરાબરનો અધિકાર છે. ભલે હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) અધિનિયમ 2005 (amendment in the Hindu Succession Act, 2005)ને લાગુ […]

હવે સહેલાઇથી ઘરે જ ઉગાડો લીંબુ, મરચાં, મૂળો સહિતના શાકભાજી, જાણો વિગતે

ઘરમાં ઉગેલા શાકભાજી ન માત્ર હેલ્ધી હોય છે. પરંતુ ટેસ્ટી પણ લાગે છે. સાથે જ હવે કોરોનાના કારણે આપણે બહારથી કેટલીક વખત શાક લેતા કોરોનાની બીક લાગે છે. તો ઘરે શાકભાજી ઉગાડવા વધારે મુશ્કેલ હોય છે. સાથે જ ઓર્ગેનિક શાકભાજી તમને બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. ચાલો તમને જણાવીએ કે એવી કેટલીક શાકભાજીઓ અંગે […]

ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ માટે કરો અરજી, આ છે તેની ઓનલાઇન રીત જાણો અને શેર કરો

ડ્રાઇવિંગ લાઇસન્સ એ કોઈપણ માટેનું એક મહત્વપૂર્ણ પુરાવો છે અને જો તમે કોઈ પણ પ્રકારનું વાહન ચલાવતા હો તો તમારા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે. આ સમયે મોટાભાગના લોકો કાં તો તેમના ઘરે હોય છે અથવા ઘરેથી ઓફિસમાં કામ કરતા હોય છે. આવી સ્થિતિમાં, તેમના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની એક મોટી તક છે, પરંતુ ડ્રાઇવિંગ […]

શું તમારું પાન કાર્ડ ખોવાઇ ગયું છે તો ચિંતા ન કરો, આ રીતે ઓનલાઈન કઢાવો નવું કાર્ડ

જો તમારુ પાન કાર્ડ ખોવાઇ ગયું છે કે ક્યાંક એવી જગ્યાએ રાખી દીધું છે જે શોધવાથી પણ નથી મળી રહ્યું તો તમે નવું પાન કાર્ડ લઇ શકો છો. તે સિવાય તમે પાન કાર્ડ પર પ્રિન્ટેડ અક્ષર ઘસાવવા લાગે છે તો પણ તમે તેને ફરીથી રિપ્રિન્ટ કરાવી શકો છો. પરંતુ આ ત્યારે જ બનશે જ્યારે તમારા […]

ચોમાસામાં ઘરમાં ભેજ આવતો હોય તો આ ઉપાયોની મદદથી દીવાલોને ભેજમુક્ત બનાવો, જાણો અને શેર કરો

વરસાદની ઋતુ જેટલી મનને શાંતિ આપે છે તેટલી જ ઘરમાં મુશ્કેલી પણ ઉત્પન્ન કરે છે. ચોમાસામાં સૌથી વધારે ઘરની દીવાલોને અસર થાય છે. થોડા સમય પહેલાં સુંદર દેખાનારી દીવાલો પર સતત વરસાદને કારણે લીકેજ, ક્રેક્સ અને ફંગસ આવી જાય છે. આપણે વરસાદને તો રોકી નથી શકતા, પરંતુ ઘરને બચાવવા માટે કેટલાક ઉપાય કરી શકીએ. સમસ્યા […]

રાશનકાર્ડમાંથી નામ કમી થઈ જાય તો આ સરળ પ્રોસેસથી ફરી કરાવો એડ, નવું નામ પણ ઉમેરી શકો છો, જાણો શું કરવું પડશે

જો તમારું રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું છે અથવા તમારું નામ લિસ્ટમાંથી કાપવામાં આવ્યું છે તો હવે ચિંતા ન કરતાં, કારણ કે મોદી સરકાર આવા લોકોની સમસ્યા દૂર કરવા જઈ રહી છે. રાજ્ય સરકારો દ્વારા નવા રાશનકાર્ડ બનાવવાની પ્રક્રિયામાં કેટલાક લોકોના નામ કાપી કાઢવામાં આવ્યા છે. જેનું નામ લિસ્ટમાંથી કાપવામાં આવ્યું છે તે હવે ફરીથી […]