Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

અમદાવાદની ધ્વની પટેલે અમેરિકાના ફ્લોરિડાની ફ્લાયર્સ ફ્લાઈટ એકેડમીમાંથી માત્ર 20 વર્ષની નાની વયે કોમર્શિયલ પાઈલટ બનવાનુ ગૌરવ મેળવ્યું

અમદાવાદના ધાકડી ગામના વતની હાલમાં ઘાટલોડિયાની ન્યુ સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા જિતુભાઈ પટેલની પુત્રી ધ્વનિ પટેલ માત્ર દોઢ વર્ષની વયે પોતાની માતા દિપિકા બેનની છત્રછાયા ગુમાવી દીધી હતી. તે સમયે તેમના પિતા જિતુભાઈએ ધ્વનિ અને તેની મોટી બહેનની ઉજ્જવળ કારકિર્દીનુ ઘડતર થાય તે માટે પોતાના વ્યક્તિગત શોખ અને અરમાનોને કોરાણે મૂકી દીધા. થોડાક વર્ષો પહેલા વિશ્વ […]

સાબરકાંઠાનું તખતગઢ ગામ 24 કલાક પાણી આપતું ગુજરાતનું પ્રથમ ગામ બન્યું: લોકોને 1 રૂપિયામાં મળે છે 1000 લીટર પાણી, અન્ય ગામોને નવી રાહ ચીંધી

શહેરોમાં પણ ચોવીસ કલાક પાણી વિતરણ કરવાના સરકાર દ્વારા પ્રયાસો થયા છે પરંતુ, તેમાં જોઈએ તેવી સફળતા મળી નથી. ત્યારે સાબરકાંઠાના પ્રાંતીજ તાલુકાનું તખતગઢ ગામ છે કે જેને ગામલોકોને ચોવીસ કલાક આપી મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તખતગઢ ગામ એવું છે કે, જ્યાં ઘરમાં લોકો જ્યારે નળ ખોલે ત્યારે પાણી મળી રહે છે. પાણીનો બગાડ […]

પ્રેરણારૂપ ઘટના: 70 વર્ષનાં સાસુની સેવાએ પથારીવશ પુત્રવધુને નવજીવન આપ્યું, અકસ્માતમાં પુત્રવધુને થયું હતું બ્રેઈન હેમરેજ

આજના આધુનિક સમયમાં પુત્રવધુ દીકરી નથી બની શકતી અને સાસુ માતા નથી બની શકતી તેવી વિચારધારા પ્રવર્તી રહી છે ત્યારે સમાજને ખરેખર પ્રેરણા થાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અકસ્માતમાં બ્રેઈન હેમરેજ જેવી ગંભીર ઇજા પામી પથારીવશ બનેલી પુત્રવધુની સાસુમાં છેલ્લા અઢી વર્ષથી માતા કરતા પણ અદકેરી સેવા કરી રહ્યા છે. સમાજને પ્રેરણાદાયક કહી […]

મુંબઈની ઝૂંપડીમાં રહેતી મહિલા આજે દુનિયાની સૌથી મોટી ટેક કંપની માઈક્રોસોફ્ટમાં કરે છે કામ, વાંચો તેની સંઘર્ષથી સફળતાની કહાની

કમ્પ્યુટર ખરીદવા માટેના સંઘર્ષથી લઈને દુનિયાની સૌથી અગ્રેસર ટેક કંપનીમાં કામ કરવા સુધી મહિલાની સંઘર્ષની કહાની વાંચીને તમને જરૂરથી પ્રેરણા મળશે જ. શાહીના અત્તરવાલા માઈક્રોસોફ્ટ કંપનીમાં પ્રોડક્ટ ડિઝાઈન મેનેજર છે. તેણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, તે કેવી રીતે મુંબઈની ઝૂપડીઓમાં ઉછરીને આઝે મુંબઈના આલિશાન એપાર્ટમેન્ટમાં રહે છે. શાહીના અત્તરવાલાએ હાલમાં જ નેટફ્લિક્સની એક સીરિઝમાં […]

લગ્નનાં છ મહિના બાદ દિકરાનું મોત થતાં સાસુએ વિધવા વહુને ભણાવીને પછી તેના બીજા લગ્ન કરાવી સમાજને ઉત્તમ દૃષ્ટાંત પુરૂ પાડ્યું

રાજસ્થાનના ફતેહપુર શેખાવટીમાં રહેતા એક સરકારી શિક્ષિકાએ પોતાની વિધવા વહુના બીજા લગ્ન કરાવી સમાજને એક ઉત્તમ દૃષ્ટાંત પુરૂ પાડ્યું છે. સાસુએ વહુને દીકરીની જેમ વિદાઈ આપી હતી. શિક્ષિકા કમલાદેવીના નાના દિકરા શુભમના લગ્ન 25 મે 2016 માં થયા હતા. લગ્ન થયા પછી શુભમ MBBS ના અભ્યાસ માટે કિર્ગિસ્તાન ગયો હતો. જ્યાં નવેંબર 2016 માં બ્રેન […]

આ છે UPના દબંગ IAS ઓફિસર: જેની પાસે આઝમ ખાન જૂતા સાફ કરાવવા માગતા હતા તે કલેક્ટર આન્જનેયે આઝમ અને તેની ગેંગનો દબદબો ધ્વસ્ત કરી નાખ્યો

IAS આન્જનેય કુમાર સિંહ. આ એ નામ છે જેનાથી રામપુરમાં આઝમ ખાનની ગેંગ આજકાલ સૌથી વધુ ભયભીત છે. 2019ની લોકસભા ચૂંટણીમાં એક સમયે પ્રચાર માટે નીકળેલા આઝમ ખાને આ અધિકારીને પોતાના જૂતા સાફ કરવા કહ્યું હતું. આન્જનેય એ સમયે રામપુરના DM હતા. આઝમે કહ્યું હતું- “કલેક્ટર-ફલેક્ટરથી ડરશો નહીં, જો અલ્લાહ ચાહે તો હું ચૂંટણી પછી […]

સુરતનો રિક્ષાવાળો પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ બન્યો: વિધવાને પેન્શનના રૂ.2.40 લાખ ભરેલી બેગ પરત કરી, કહ્યું- એટલી દુવા આપી કે 2.40 લાખ નહીં 2 કરોડ મળ્યા હોય એમ લાગ્યું

સુરતમાં ભટારથી ઉધના દરવાજા વચ્ચે રિક્ષાની સીટ પાછળથી મળી આવેલી મુસાફરની 2.40 લાખ રોકડ ભરેલી બેગ રિક્ષા ચાલકે પોલીસની સાથે રહી વિધવા મહિલાને પરત આપી પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ બન્યા છે. રિક્ષા ચાલક અશોક સુદામ ખરાડે કહ્યું હતું કે, બે કમાઉ દીકરા છે અને એક દીકરી છે. રોજના 500 રૂપિયાની આવકમાં સહપરિવાર બે સમયનું ભોજન કરી […]

IPS અધિકારીનો પરિવાર ગામના કાચા મકાનમાં રહે છે, પિતા કરે છે ડ્રાઈવરની નોકરી, પરિવારની આવક વધી છતાં નથી બદલી જીવનશૈલી

એવા ઘણાં લોકો છે જે સાદું અને સરળ જીવન જીવવામાં માનતા હોય છે. ગમે તેટલા પૈસા અથવા પ્રતિષ્ઠા મળી જાય, તેઓ પોતાના ભૂતકાળને યાદ રાખે છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે આંધ્ર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારીના માતા-પિતા. આ દંપતીએ અનેક તકલીફોનો સામનો કરીને દીકરાને અધિકારી બનાવ્યો, પરંતુ આજે પણ કાગવાડ તાલુકાના મોલ ગામમાં […]

12 વર્ષ પહેલાં ફ્રીમાં ખાધી હતી મગફળી, હવે અમેરિકાથી પરત આવીને ભાઈ-બહેને ચૂકવ્યું ઉધાર, પરિવારને આપ્યા રૂપિયા 25 હજાર

કેટલાક લોકો ઉધારમાં ચીજવસ્તુઓ લઈને પછી તે ચૂકતે કરતા નથી. ઉધાર પાછુ મેળવવા માટે ઉધાર આપનારા લોકોને અનેક આજીજી કરવી પડતી હોય છે. પણ આ ભાઈ-બહેને પોતાનું ઉધાર ચૂકવીને અનોખો દાખલો બેસાડ્યો છે. વાત વર્ષ 2010ની છે. નેમાની પ્રણવ અને તેની બહેન સુચિતા પોતાના પિતા મોહનની સાથે આંધ્ર પ્રદેશના યૂ કોથાપલ્લી બીચ પર ફરવા આવ્યા […]

કોઈપણ કોચિંગ ક્લાસ વગર 25 વર્ષનો ખેડૂતપુત્ર બન્યો Dy.SP, પિતા મીઠું પકવી ચલાવતા ગુજરાન

સાંતલપુર તાલુકાના નાનકડા વૌવા ગામના ખેડૂત પુત્ર નવીન પૂંજાભાઈ આહિર ફક્ત 25 વર્ષની ઉંમરમાં ફક્ત 4 વર્ષમાં કલાસ થ્રી ક્લાર્ક, રેવન્યુ તલાટીથી લઈ GPSC સુધીની પરીક્ષામાં પાસ થઈ DYSP બન્યો છે. તેને તમામ પરીક્ષાઓ કોઈપણ કોચિંગ કલાસ વગર અને ચાલુ સરકારી ફરજ સાથે તનતોડ મહેનત કરી પાસ કરી સફળતા મેળવી છે. નવીન આહીર ક્લાસ વન […]