પત્નીને ફોન પર કહ્યું, ‘પાંચ મિનિટમાં ઘરે પહોંચી જઈશ’ અને સવારે મળ્યો પતિનો મૃતદેહ
ગુડગાંવની એક ખાનગી કંપનીમાં રીજનલ મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌરવ ચંદેલ સોમવારે મોડી રાત્રે પોતાની નવી કારમાં ગ્રેટર નોએડા વેસ્ટથી ગૌર સિટીમાં પોતાના ઘરે આવતા હતા. રાત્રે લગભગ 10 વાગ્યે તેમણે પત્ની સાથે મોબાઈલ પર વાત કરી હતી. તેમણે પત્નીને કહ્યું હતું કે, તેઓ પર્થલા ચોક પર છે અને પાંચ મિનિટમાં ઘરે પહોંચી જશે. જો […]