Browsing Category
સમાચાર
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ બાદ ફરીથી ફૂટી કૂંપળો, તમને શાંતિ અને હાશકારો આપે તેવી તસવીરો સામે આવી
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે 2 હજાર કરતા વધારે ઘર બળીને ખાક થઈ ગયા છે. 24 હજાર કરતાં વધારે લોકો મોતને ભેટ્યા છે. ન્યૂ સાઉથ પેલ્સના જંગલોમાં છેલ્લા 4 મહિનાથી લાગેલી આગે દુનિયાભરના લોકોને હચમચાવી નાખ્યા છે. કેટલાક દેશોએ તો પોતાના…
Read More...
Read More...
રાજકોટનો રંગીલો ડોક્ટર, પુત્રી માટે દવા લેવા ગયેલી 27 વર્ષીય પરિણીતાને થયો કડવો અનુભવ
તબીબોને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે કેટલાક તબીબોના કારણે આખું તબીબ જગત ઉપર છાંટા ઉડે છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલાં નાણાવટી ચોક નજીક ક્લિનિક પર પુત્રીને લઈ દવા લેવા માટે ગયેલી પરિણીતાનો હાથ પકડીને બિભત્સ માગણી…
Read More...
Read More...
આગના હીરોઃ ઓલપાડમાં ધડાધડ ફાટતા ગેસ સિલિન્ડરની આગ વચ્ચેથી સ્કૂલબસના ડ્રાઈવર-ક્લીનરે જીવ સટોસટની બાજી…
ઓલપાડ માસમા રોડ પર સિલિન્ડર ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી જતાં બ્લાસ્ટ થયાં હતાં. આ સમયે રોડની ડિવાઈડર સામેથી પસાર થતી ઉગત વિસ્તારની રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ જઈ રહી હતી. 26 વિદ્યાર્થીઓ સાથેની બસ સિલિન્ડર ભરેલી…
Read More...
Read More...
ઘોર કળિયુગ! મિલકત વહેંચણીના મુદ્દે ત્રણ દીકરા અને વહુઓએ ભેગા મળીને માતાને માર્યો ઢોર માર, વૃદ્ધાનું…
ત્રણ દીકરા અને વહુએ ભેગા મળીને 65 વર્ષીય વૃદ્ધ માતાને કથિત રીતે દંડા અને પાઈપથી ફટકારતા તેમનું મોત નીપજ્યું છે, સાથે પિતાને પણ ઈજા પહોંચાડી છે. રાજસ્થાનના બુંદી જિલ્લાના એક ગામમાં મિલકત વહેંચણીના મુદ્દે બોલાચાલી થતા આ ઘટના બની.…
Read More...
Read More...
પરિણીત સ્ત્રી સાથેના પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંજામ, મહુવામાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ…
ભાવનગરના મહુવા તાલુકાના મોણપરના ડુંગરમાં બે દિવસ પહેલાં રાખના ઢગલા સાથે મળી આવેલ નરકંકાલની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. બે દિવસ પહેલાં નાની રાજસ્થળીનો યુવાન પાતાભાઇ ગોબરભાઇ રાઠોડ (ઉ.-25) ગુમ થયો હતો. જે મામલે પોલીસે મૃતકની પરિણીત…
Read More...
Read More...
એસિડ અટેક સર્વાઈવરની કહાની: મહેસાણાની આ દિકરી પર એકતરફી પ્રેમીએ ફેંક્યો હતો એસિડ, ચાર વર્ષેય હજુપણ…
‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી બોલિવૂડની ફિલ્મોમાં ‘એક તરફા પ્યાર’ની ગળચટ્ટી વાતો કરીને તેને ગ્લેમરાઈઝ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતામાં આ કહેવાતો એકતરફી પ્રેમ કેવી વિકરાળ સ્થિતિ સર્જે છે તે જાણવા માટે મહેસાણાની 21 વર્ષીય યુવતી કાજલ પ્રજાપતિને…
Read More...
Read More...
કંઈક તો મર્યાદા રાખો, BAPSના મહંત સ્વામીએ સુરતમાં માળા ફેરવી એટલે તરત જ ઓસ્ટ્રેલિયામાં વરસાદ શરુ…
નિવૃત્ત આઇપીએસ અધિકારી રમેશ સવાણીએ ફેસબુક પર થોડા દિવસ પહેલા આઈપીએસ અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા હતા. ત્યારે આજે બુધવારે ફરી તેમણે એક પોસ્ટ ફેસબુક પરના અપના અડ્ડા નામના ગ્રૂપમાં કરી છે. તેમાં તેમણે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ પર…
Read More...
Read More...
માંડવીના છોકરાએ અંધજનો માટે બનાવ્યાં એવા ગોગલ્સ જે 5 મીટર દુર અડચણ હશે તો વાઈબ્રન્ટ સિગ્નલ આપશે
જેમને કંઇક કરવાનો ઝનુન હોય તેમા ઉંમરનો બાધ હોતો નથી. આવી જ ઉક્તિને સાર્થક કરતા માંડવી શહેરના 14 વર્ષના નાના ટાબરીયાએ પાંચ મીટર દુર અંધજનને અવરોધ હોય તો અલ્ટ્રા સાઉન્ડ સાથે ચેતવણી આપતી જીફોરબી ગોગલ્સ બનાવી.
માતા જયશ્રી બેન અને પિતા યોગ્શ…
Read More...
Read More...
પત્નીને ફોન પર કહ્યું, ‘પાંચ મિનિટમાં ઘરે પહોંચી જઈશ’ અને સવારે મળ્યો પતિનો મૃતદેહ
ગુડગાંવની એક ખાનગી કંપનીમાં રીજનલ મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌરવ ચંદેલ સોમવારે મોડી રાત્રે પોતાની નવી કારમાં ગ્રેટર નોએડા વેસ્ટથી ગૌર સિટીમાં પોતાના ઘરે આવતા હતા. રાત્રે લગભગ 10 વાગ્યે તેમણે પત્ની સાથે મોબાઈલ પર વાત કરી હતી. તેમણે પત્નીને…
Read More...
Read More...
અમદાવાદના પક્ષી પ્રેમી યુવાને ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા માટે બનાવ્યું ‘હેક્ઝાકોપ્ટર’
ઉત્તરાયણ વખતે પતંગના દોરાની ગૂંચમાં ફસાઈ જતાં પક્ષીઓને બચાવવા માટે શહેરના એક પક્ષીપ્રેમીએ ‘હેક્ઝાકોપ્ટર’ નામક ડ્રોન બનાવ્યું છે. જેની મદદથી 500 ફૂટ ઊંચે સુધી ફસાયેલા પક્ષીઓને જીવતા બચાવી શકાશે. આ ડ્રોનમાં કોપરના સળિયાનું હીટર રાખવામાં…
Read More...
Read More...
