Browsing Category

ચુંટણી માહિતી

જામનગર ગ્રામ્યની વિધાન સભા બેઠક પર રાઘવજીભાઈ પટેલ ૩૩,૦૦૦ થી વધુ મતોથી જીત્યા

જામનગર-77 ગ્રામ્ય વિધાનસભાની પેટા ચુંટણીની મત ગણતરી ઓશવાળ સ્કુલ ખાતે ત્રણ રૂમમાં રાખાયેલા 14-14 ટેબલ પર હાથ ધરવામાં આવી હતી. શાંતિપૂર્ણ વાતવારણ વચ્ચે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરી હતી. જેમાં પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના…
Read More...

અમદાવાદનું અનોખું કપલ : પોલિયોગ્રસ્ત પત્ની સાથે હાથ ન હોવા છતાં મનજીભાઈ રામાણીએ મતદાન કર્યું

વાડજના મનજીભાઈ રામાણી અને તેમના પત્ની કૈલાસબહેન દિવ્યાંગ હોવા છતાં મત આપવા આવ્યા હતા. મનજીભાઈએ 40 વર્ષ પૂર્વે અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા હતા. મનજીભાઈના પત્ની પોલિયોને લીધે વ્હીલચેરના સહારે છે. તેમનો જુસ્સો દરેકને પ્રેરણા આપે છે.…
Read More...

ગુજરાતીઓએ દરેક લહેરનો રેકોર્ડ તોડ્યો, 52 વર્ષમાં પહેલીવાર સરેરાશ 64% વોટિંગ

આખરે ગુજરાતે ઈતિહાસ રચ્યો. મતદારોએ બતાવી દીધું કે, તેઓ નિર્ધાર કરે છે ત્યારે આ જ રીતે ઈતિહાસ બદલાય છે. મતદારોએ 64% મતદાન કરીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 1967માં 63.77% વોટિંગ નોંધાયું હતું. મંગળવારે મોડી સાંજ સુધીમાં કુલ મતદાનની…
Read More...

મહાપર્વના મહારથીઓનું ફરજ પાલન તો જૂઓ: ખભે 11 મહિનાનું બાળક અને બેગ લઈને ફરજ માટે તૈયાર કર્મચારી

લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. રાજ્યની 26 બેઠકો પર વધુને વધુ મતદારો સારી રીતે મત આપી શકે એ માટે રાજ્યભરમાં 2.23 લાખ કર્મચારીઓ જહેમત લઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ પણ છે. મતદાન ભલે આજે હોય પણ આ…
Read More...

સૌરાષ્ટ્રમાં નોખા-અનોખા મતદાન, સેલિબ્રિટીઝ, શતાયુ, દિવ્યાંગો અને નવદંપતિએ કર્યુ મતદાન.. જુઓ..

ઉમેદવારોની સાથે સાથે સૌરાષ્ટ્રમાં સેલિબ્રિટીઝ પણ મતદાન કરતાં જોવા મળી રહ્યાં છે. રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ રૈયા રોડ પર આવેલી જ્ઞાન શાળામાં મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. - જાફરાબાદમાં માછીમારો…
Read More...

તમારા એક મતનું શું મૂલ્ય છે ? અચૂક વાંચજો અને દરેક લોકો અચૂક મતદાન કરજો અને કરાવજો

આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે. ભારતના નાગરિક તરીકે વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનું સંચાલન કોના હાથમાં આપવું એનો નિર્ણય કરવાનો અતિ મહત્વનો દિવસ છે. મતદાન કરવું એ માત્ર આપણો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે. લોકશાહીને જીવંત રાખવા અને…
Read More...

ચૂંટણી કાર્ડ વિના પણ કરી શકો છો મતદાન, આ 11 ડોક્યૂમેન્ટ્સમાંથી કોઈ એકની પડશે જરૂર

લોકસભા ચૂંટણીને આડે હવે થોડાં જ દિવસો બાકી રહ્યાં છે. ચૂંટણી પંચ દરેક મતદારને ચૂંટણી કાર્ડ આપે છે, જેના દ્વારા તે સરળતાની મતદાન કરી શકે. પણ ઘણાં લોકો એવા હોય છે જેમનું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય છે. ચૂંટણી કાર્ડ ન હોય તો પણ દરેક મતદાર…
Read More...

મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહીં? તમે જાતે જ આ લિંક પર ક્લિક કરીને ચેક કરીલો

રાજ્યની 26 લોકસભા બેઠક પર થોડા દિવસ બાદ ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી લેજો નહીંતર દશેરાના દિવસે જ ઘોડું ન દોડે તેવી સ્થિતિ સર્જાશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના સત્તાવાર રિપોર્ટ મુજબ, કુલ 6.7…
Read More...

“રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળશે તો લોહીમાં ભાજપ હોય તો પણ વિરોધ થશે”

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ ઝટીલ બની ગયું છે. ભાજપ તરફથી અત્યાર સુધી ગાંધીનગર સહિત 14 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી છ…
Read More...

પોરબંદરમાં રાદડિયા પરિવારની ટિકિટ નક્કી! વિઠ્ઠલભાઇ નહીં લડે, શિષ્ય વસોયા લડશે તો ગુરૂના પત્નીને…

ભાજપે ગુજરાતમાં મોટાભાગના સાંસદને રિપિટ ટિકિટ આપી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદરમાં કોને ટિકિટ આપશે તેનું કોકડુ ગુચવાયું છે. પોરબંદરમાં રાદડિયા પરિવારને જ ટિકિટ જોઇએ છે તેવો આગ્રહ જોવા મળી રહ્યો છે. રાદડિયા…
Read More...