કપડવંજના મુવાડાના 110 વર્ષનાં હિરાબા તંદુરસ્ત જીવન જીવે છે. દરેક કામ કરે છે જાતે..

જેમણે રજવાડાના રાજ જોયા, અંગ્રેજોના દમન જોયા, ગાંધીજીની અહિંસક લડાઇ બાદ ભારતની આઝાદી જોઈ તેવા કપડવંજ તાલુકાના અગાટના મુવાડાના મુવાડામાં વસવાટ કરતાં હિરાબા માવલજી ગઢવી (ચારણ) 110 વર્ષની વયે …

રસોઈમાં વપરાતુ આ તેલ માથામાં લગાવશો તો મળશે અઢળક ફાયદા, એકવાર ટ્રાય જરૂર કરજો..

1 સરસવનું તેલઃ સરસવના તેલની સુગંધ થોડી તેજ હોય છે અને સદીઓથી તે રસોઈમાં વપરાતુ આવ્યું છે. તેમાં અનેક ઔષધીય ગુણ હોય છે. વાળમાં રફ થઈ ગયા હોય, નીચેથી …

આ IAS અધિકારીએ લોકોની મદદથી બનાવી નાંખ્યો 100 કિ.મી લાંબો રોડ

આજે તમને એક એવા આઈએએસ ઓફિસર વિશે વાત કરીશું જેમને મણિપુર રહેવાસીઓની મુશ્કેલી સમજી અને સરકારની મદદ વગર 100 કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કરી દીધો. મણિપુરના દૂરસ્થળ વિસ્તારના બે …

આ રીતે બનાવો ચાનો મસાલો, ચા પીવાની ચોક્કસ આવશે મજા

પરફેક્ટ “ચા” નો મસાલો બનાવવાની રીત મસાલા વિના ચાની કલ્પના પણ ન કરી શકાય. ખાસ કરીને શિયાળા અને ચોમાસામાં તો મસાલા વાળી ચા પીવાની મજા જ કંઈ ઓર હોય …

બાળકીનો જન્મ થાય તો ફી નથી લેતા આ લેડી ડૉક્ટર, અને વહેંચે છે મિઠાઈ

તમામ સરકારી પહેલ, સ્કૂલ શિક્ષણ અને સામાજિક ચર્ચાઓની વચ્ચે આજે પણ દેશમાં પુત્ર-પુત્રી વચ્ચેનો ફર્ક દેખાય છે. રોજબરોજ ન્યૂઝમાં ધ્રૂજાવી દેનારી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં પુત્રની ચાહનામાં …

આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ

સદીઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ ઔષધોનો ઉપયોગ થતો આવ્યો છે. આ ઔષધો આપણી આસપાસ અથવા ઘરમાં જ સરળતાથી મળી રહે છે. પણ લોકો તેની અવગણના કરીને ડોક્ટર …

વિજાપુરનો આ પટેલ યુવાન માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર પ્રથમ ગુજરાતી બન્યો

માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર તીર્થ પટેલ પ્રથમ ગુજરાતી બન્યો છે. વિજાપુરના શ્રી આર.વી.બંગ્લોઝમાં રહેતા 23 વર્ષના તીર્થ પટેલે માત્ર 14 દિવસમાં બે દુર્ગમ પર્વતો સર કરી સાહસિક્તાનું નવું દ્રષ્ટાંત …

શેમાંથી મળે વિટામિન ડી? જાણો વિટામિન ડીનું મહત્વ

ગર્ભાવસ્થાથી લઈને બાળકોના મોટા થવા સુધી હાડકાંઓના યોગ્ય વિકાસ માટે વિટામિન ડી જરૂરી હોય છે. તેની ઊણપથી હાડકાંઓની સંરચના પર ખરાબ પ્રભાવ પડે છે તથા શારીરિક બનાવટમાં વિકૃતિ આવી …

ગરીબ બાળકોની મદદ કરીને અનોખી રીતે દિવાળી ઉજવનાર વિજયભાઈ ઇટાલીયા

બોટાદના ભાવનગર રોડ પર આવેલ ફાટક પાસે વર્ષોથી શ્રમિક પરિવારો રહે છે, જેઓ તન તોડ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા ત્યાથી પસાર થતી વખતે એવું …

ભાવનગરના ખેડૂતે ગોમુત્રના ઉપયોગથી ખેતીમાં કરી બમણી કમાણી, જાણો ટેકનિક

ભાવનગર શહેરનાં ચિત્રા વિસ્તારમાં આવેલ બારૈયાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા તથા ખેતી સાથે સંકળાયેલ શાંતિભાઈ મંગુભાઈ બારૈયાએ વર્ષોથી ખેતી કરે છે. બદલાઈ રહેલ આબોહવા અને વરસાદની અનિયમિતતાને કારણે ગુજરાતમાં …
error: Content is protected !!