લોકડાઉનમાં પ્રેગ્નેન્ટ મહિલા માટે ‘દેવદૂત’ બનેલા પોલીસકર્મીના નામ પરથી મહિલાએ દીકરાનું નામ પાડ્યું…

કોરોનાના ખતરાને જોતાં સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના લીધે ઘરમાં બંધ લોકોને અમુક બાબતોની મુશ્કેલી થઈ રહી છે. ત્યારે આ સમય દરમિયાન અમુક એવા ‘કર્મવીર’ છે જેમની પ્રશંસનીય કામગીરી ચહેરા પર સ્મિત લાવી દેશે.…
Read More...

રાજકોટમાં શિકાગોથી આવેલી યુવતી હોમ ક્વૉરન્ટાઇનમાંથી ફરાર

ગુજરાતમાં કોરોના વાયરસને (Coronavirus) કારણે લોકોમાં લૉકડાઉનની (Lockdown) સ્થિતિ લોકો ધીરે ધીરે સમજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં શીકાગોથી આવેલી યુવતીને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવી હતી. તે યુવતી અમીનમાર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સમાં આવેલા તેના…
Read More...

શિરડી સાંઈબાબા ટ્રસ્ટે મુશ્કેલીના સમયમાં કોરોના વાયરસ સામે લડવા રૂ.51 કરોડનું દાન આપ્યું

દેશ અને સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને કહેર વધી રહ્યો છે. ભારતમાં આ સંખ્યા વધીને 700થી વધારે થઈ ગઈ છે અને દેશમાં મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 100થી વધારે સંક્રમિત દર્દીઓ છે. સંકટના આ સમયમાં એક તરફ નેતા, અભિનેતા અને જાણીતી હસ્તીઓ પોતાનાથી શક્ય…
Read More...

રાજકોટના ડોક્ટરનું છલકાયું દર્દ, ‘અમને પણ પરિવાર ઘરમાં પૂરાઈ રહેવા કહે છે, પણ અમે તમારા માટે લડીએ…

ગુજરાતમાં ચારે બાજુ હાલ કોરોનાની દહેશત જોવા મળી છે. કોરોના પગલે ક્લોઝડાઉન જાહેર કરાયું છે. ગુજરાતમાં ઠેર-ઠેર સોસાયટીઓમાં પણ તાળાબંધી કરી દેવામાં આવી છે. અને લોકોને બહાર જવા દેવામાં આવતાં નથી. પણ આ વચ્ચે મેડિકલ સ્ટાફ કે જે કોરોના સામે જંગ…
Read More...

સુરતમાં મહિલાએ સેવા એજ સંકલ્પના સૂત્રને સાર્થક કરતાં પોલીસ અને નિરાધાર લોકોને નાસ્તો-ટિફિન આપી…

સેવા એજ સંકલ્પના સૂત્ર સાથે સુરતના એક એમ્બ્રોઈડરીના કારખાનેદારની પત્ની સુખ-દુઃખના પ્રસંગોમાં ઘુન વગાડી ભેગા થતા લોક ફંડમાંથી 7 વૃદ્ધોના ભરણ-પોષણની જવાબદારી ઉપાડી રહી છે. એટલું જ નહીં પણ હાલ કોરોના જેવી માહામારીના સંકટ વચ્ચે રોડ ઉપર ઉભા રહી…
Read More...

કોરોના સામેની જંગમાં ‘બાહુબલી’ પ્રભાસનો મોટો ફાળો, દાનમાં આપ્યા 4 કરોડ રૂપિયા

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દુનિયાભરમાં લોકડાઉન છે. ભારતમાં પણ 21 દિવસના લોકડાઉન દરમિયાન સંક્રમણના નંબરો વધી રહ્યા છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્રિટી એક પછી એક કોરોના સામે જંગ લડવા માટે આર્થિક મદદ કરી રહ્યા છે.…
Read More...

ગુજરાતમાં કોરોનાના વધુ 6 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 53એ પહોંચ્યો, 5 એપ્રિલ સુધી વધશે કેસ: આરોગ્ય…

ગુજરાત રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું…
Read More...

કોરોના સામેની લડાઇમાં ગુજરાતના મંદિરોએ વહાવ્યો દાનનો ધોધ, સોમનાથ અને અંબાજી મંદિરે કર્યું 1-1 કરોડ…

હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના સામે જંગ ચાલી રહી છે. કોરોના સામેની જંગમાં લોકો દાનનો ધોધ પણ વહાવી રહ્યા છે. નેતાઓ, ધારાસભ્યો અને સરકારી કર્મચારીઓએ પોતાનો પગાર કોરોના સામેની જંગ માટે દાન કર્યો છે.…
Read More...

દેશમાં કોરોના ખતરાની વચ્ચે દૂરદર્શને રામબાણ ચલાવ્યું, આજથી TV પર દેખાડશે રામાયણ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા ખતરાની વચ્ચે દૂરદર્શને રામબાણ ચલાવ્યું છે. દૂરદર્શન 90ના દાયકામાં પ્રસારિત પ્રખ્યાત સીરિયલ રામાયણને દેખાડશે. આજથી સવારે 9 વાગ્યે પહેલો એપિસોડ પ્રસારિત કરાશે.90ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે…
Read More...

પારલે-જી લોકડાઉન દરમિયાન જરુરિયાતમંદ લોકોને 3 કરોડ બિસ્કિટના પેકેટ્સનું કરશે દાન

ભારતની જાણીતી બિસ્કિટની બ્રાન્ડ પારલે (Parle) આગામી લોકડાઉનના ત્રણ અઠવાડિયા દરમિયાન ત્રણ કરોડ Parle-G બિસ્કિટના પેકેટ્સનું વિતરણ કરશે. કંપનીએ જણાવ્યું છે કે, સરકારી એજન્સીઓની મદદથી પેકેટ્સનું વિતરણ ભારતમાં કરવામાં આવશે. કંપની ખાસ કરીને…
Read More...