Browsing Category

પટેલ સમાજ

ટંકારા તાલુકાના ચારિત્યએ ઓલ ઇન્ડિયા CBSE બોર્ડમાં ધોરણ બારમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને લેઉવા પટેલ…

ઓલ ઇન્ડિયા CBSE માં બારમાં ધોરણમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજ ના ચારિત્ય જયંતીભાઈ એ ગૌરવ વધાર્યું છે.. જયંતીભાઈ નારણભાઈ ઢેઢી એક્સ આર્મી મેન છે જેમનું મૂળ ગામ સરાયા હાલ રાજકોટ રહે છે અને આર એમ સી માં જોબ કરે…
Read More...

જુનાગઢના ચોરવાડી ગામમાં લેઉવા પટેલ સમાજની મીટીગં નું આયોજન કરવામાં આવ્યુ.

તા. 7/5/2019 ના રોજ જુનાગઢ તાલુકાના ચોરવાડી ગામમા લેઉવા પટેલ સમાજની મીટીગં નુ આયોજન કરવામા આવ્યુ હતું.. આ મીટીગં માં સમુહ લગ્નના પ્રણેતા હરસુખભાઇ વધાસિયા અને જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ પ્રમુખશ્રી પ્રીતિ બેન બી વઘાસીયા એ હાજરી આપી હતી. અને…
Read More...

મોરબીના રવાપરમાં પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક યોજાઇ

મોરબીના રવાપર ગામે તાલુકા શાળા ખાતે મોરબી પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક દર બીજા મહિનાના પ્રથમ શનિવારે આયોજિત થાય છે. દરમ્યાન મોરબી પાટીદાર શિક્ષક સમાજની તૃતિય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબજ બહોળી સંખ્યામાં પાટીદાર…
Read More...

ટંકારાના હરબટીયાળી ગામે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા, લગ્નોત્સવમાં મહાનુભાવોની કરાઈ…

ટંકારાના હરબટીયાળી ગામે આજે અખાત્રીજના પાવન અવસરે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા હતા.જેમાં લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ હતી.આ સમૂહલગ્નના અવસર પર સમાજના શ્રેષ્ઠીઓ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલલેઉઆ પટેલ…
Read More...

પાટીદાર યુવાનોના સર્વાંગીય વિકાસ માટે વડોદરાના કરજણ ખાતે રૂા. 40 કરોડના ખર્ચે સરદારધામ ઊભું કરાશે

આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે દેશભરના પાટીદારોને એકત્રિત કરવા તેમજ માહિતગાર કરવા માટે મધ્યગુજરાત સરદારધામ દ્વારા રવિવારે નવલખી મેદાન ખાતે પાંચમા પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.…
Read More...

ગુજરાતમાં બનશે વધુ એક ખોડલધામ, નરેશ પટેલે કરી જાહેરાત. જાણો ક્યાં બનશે

આગામી સમયગાળામાં ડાયમંડ નગરી ગણાતા શહેરમાં ખોડલધામ બનશે તેવી જાહેરાત કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પ્રમુખે કરી હતી. સુરત ખાતે આજરોજ યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે આવેલ પાટીદાર અગ્રણી નરેશે પટેલે સુરતમાં બીજું એક…
Read More...

વઘાસીયા પરિવાર દ્વારા વલારડી ગામે ત્રિદિવસીય ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ અને ‘દિવ્યધામ’નું ભૂમિપૂજન

સમસ્ત વઘાસીયા પરિવાર વલારડી દ્વારા બાબરા તાલુકાના વલારડી ગામે આગામી તા.૬ માર્ચથી ત્રિદિવસીય ૧૦૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞ, સમૂહ લગ્ન તેમજ જગતજનની માં વેરાઈ માતાજીનાં ભવ્ય મંદિર દિવ્યધશમના ભૂમિ પૂજનનું ભવ્ય મહોત્સવ…
Read More...

PM મોદીએ અડાલજ ખાતે અન્નાપૂર્ણાધામનું કર્યું લોકાર્પણ, જાણો અન્નપૂર્ણાધામની શું છે વિશેષતાઓ

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પીએમ મોદીએ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવ્યું.…
Read More...

જૂની પ્રથાને જીવંત રાખવા 10 બળદગાડા સાથે ગોંડલીયા પરિવારની જાન ભાદાણી પરિવારના આંગણે પહોંચી.

જૂની પ્રથા મુજબ પટેલ સમાજના ગોંડલીયા પરિવાર દ્વારા ગામ સુલતાનપુર જીલ્લો રાજકોટમાં 10 જેટલા બળદગાડા શણગારી જાન પહોંચી હતી. જેથી વરઘોડોમાં અનોખો નજારો ઉભો થયો હતો. જેને જોવા માટે ગામ લોકો ઉત્સુકતાથી આવી રહ્યા હતા..વિઠ્ઠલભાઈ રાણાભાઈ…
Read More...

USAના લેઉઆ પટેલોએ માતૃભૂમિના શહીદો માટે બે કલાકમાં 50 હજાર ડોલર ભેગા કર્યા

જમ્મુ કાશ્મીનારના પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનું દુખ માત્ર હિન્દુસ્તાનમાં નથી બલ્કે સમગ્ર વિશ્વમાં છે. અમેરિકાના દલાસ ખાતે રહેતા લેઉવા પાટીદાર સમાજ(SLPS) દ્વારા શાંતિ પ્રાર્થના સભા યોજી અને શહીદોના પરિવાર માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું…
Read More...