ડ્રગ્સની લતે બરબાદીના પંથે ચડેલ યુવાધન: અત્યંત સ્વરૂપવાન ડૉક્ટર યુવતીઓ એક નાનકડી પડીકી માટે ગમે તેની…

ડ્રગ્સની લત યુવાધનને બરબાદીની પંથે લઈ જાય છે. છતાંય દેખાદેખીના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના રવાડે જાય છે. ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગયેલી 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી અપાવી છે.…
Read More...

ગુજરાતના ઈતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો: સુરતમાં પોર્ન વીડિયો જોઈને બાળકી પર દુષ્કર્મ આચરનારને માત્ર 29…

સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં દોષિત ઠરાવાયેલા ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ નયન સુખડવાલા મુજબ, આ ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં…
Read More...

બે કરોડની વૈભવી કારની સમસ્યાથી કંટાળેલા કારમાલિકનો અનોખો વિરોધ: ‘પોર્શે કાર કરતાં છકડો રિક્ષા…

વૈભવી કારમાં તકલીફ હોવા છતાં પોર્શે કંપનીએ કારને રિપેર કરી ના આપતાં કંટાળેલા એક શખ્સે કારને દોરડાં બાંધીને વસ્ત્રાપુરમાં તેનું સરઘસ કાઢીને અનોખો વિરોધ કર્યો હતો. જેમાં કાર ઉપર ‘ગધેડા સારા કે બે કરોડની કાર’ , ‘પોર્શે કાર કરતાં છકડો રિક્ષા…
Read More...

રૂંવાડાં ઊભાં કરતી ઘટના સામે આવી: મહારાષ્ટ્રમાં લવ-મેરેજથી નારાજ ભાઈએ પ્રેગ્નન્ટ બહેનનું માથું ધડથી…

મહારાષ્ટ્રમાં રૂંવાડાં ઊભાં કરતી ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. ઔરંગાબાદના વૈજાપુર ડિસ્ટ્રિક્ટમાં એક યુવકે માતા સાથે મળીને તેની પ્રેગ્નન્ટ બહેનનું માથું ધડથી અલગ કરી દીધું છે. બહેનની હત્યા કર્યા પછી આરોપી જાતે જ હથિયાર લઈને પોલીસ સ્ટેશને…
Read More...

શિયા વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ અપનાવ્યો સનાતન ધર્મ, ઇસ્લામ છોડીને કહ્યું સનાતન દુનિયાનો…

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ સનાતન ધર્મ અપનાવ્યો છે. આ સાથે તેમનું નામ પણ બદલાઈ ગયું છે. વસીમ રિઝવીનું નવું નામ જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી હશે. ઇસ્લામ છોડીને હિંદુ બન્યા બાદ વિવાદાસ્પદ નિવેદન ઇસ્લામ છોડીને…
Read More...

આતંકી ઓપરેશનમાં વધુ એક જવાન દેશ માટે શહીદ, 2 દિવસ બાદ લગ્ન પ્રસંગ માટે આવવાનો હતો ઘરે

રાજસ્થાનના સીકર જિલ્લાના વધુ એક જવાન દેશ માટે શહીદ થઈ ગયો. ઘોદના દુગોલી ગામનો ભગવાના રામ નેહરા શનિવારે જમ્મુ-કશ્મીરના બારામુલામાં લચ્છી પુરા પર્વત પર આતંકીઓની શોધ અભિયાનમાં હતો. જ્યાં પર્વતથી પડવા પર જવાનનું મોત થઈ ગયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ…
Read More...

શિયાળામાં હુંફાળા પાણીની સાથે કરો ગોળનું સેવન, કરે છે ઔષધિ જેવુ કામ, વજન ઘટવાની સાથે સાંધાના…

શું તમે ઉર્જાની કમી અનુભવી રહ્યાં છો તો તમે ગોળના પાણીનું પણ સેવન કરી શકો છો. જેનાથી તમારો થાક દૂર થઇ જશે. ગોળ એક કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેટ હોવાના કારણે શરીરને તરત ઉર્જા પૂરી પાડે છે. ગોળનો એક સારો ગુણ એવો પણ છે, જેને તમે ખાંડની જગ્યાએ ખાઈ…
Read More...

શરમજનક કિસ્સો સામે આવ્યો: 45 વર્ષની સાસુએ પોતાના 27 વર્ષના જમાઈ પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ, આરોપી…

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સાસુ અને જમાઈના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. 45 વર્ષની સાસુએ પોતાના 27 વર્ષીય જમાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન હિલલાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…
Read More...

કારમાં રાખેલી પાણીની બોટલ બની અકસ્માતનું કારણ, એન્જીનિયર યુવકે ગુમાવ્યો જીવ, બ્રેક પેડલની નીચે…

એક નાની અમથી ભૂલ ક્યારેક માણસને ભારે પડી શકે છે. આવી જ ઘટના નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે પર બની છે. જ્યા કારમાં પાણીની બોટલના કારણે એક એન્જીનિયરનું અકસ્માતમાં મોત થયું છે. દિલ્હીનો રહેવાસી એન્જીનિયર અભિષેક ઝા મિત્રો સાથે કારમાં ગ્રેટર…
Read More...

જામનગરમાં આર્મી જવાન નોકરીમાં રજા મૂકીને કોઈપણ ફી લીધા વગર દોઢ મહિનાથી પોલીસ ભરતીની તૈયારી કરતા…

રાજ્યમાં લોક રક્ષકદળની 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ માટેની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જે 29મી જાન્યુઆરી સુધી ચાલશે. પરીક્ષા માટે ઉમેદવારોએ મહિનાઓ અગાઉથી પુરજોશથી શરૂ કરી દીધી હતી, અને પરીક્ષા આપવાની…
Read More...