અમરેલીના જૂની હળિયાદ ગામની એવી સરકારી શાળા કે જ્યાં શહેરમાંથી વિદ્યાર્થીઓ આવે છે ભણવા

તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે શહેરમાં રહેતા બાળકો કોઈ ગામડે અભ્યાસ કરવા જતા હોય? આજના સમયમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ એવી લઘુતાગ્રંથીથી પીડાય રહ્યા છે કે સારા શિક્ષણ માટે બાળકને શહેરની શાળાઓમાં જ મોકલવા પડે. પરંતુ આજે અમે આપને એક એવા…
Read More...

આ બોધકથા દ્રારા જાણો વાત-વાત પર પતિ – પત્ની વચ્ચે ઝઘડા થતાં હોય ત્યારે શું કરવું જોઇએ

એક પ્રચલિત લોકકથા મુજબ પ્રાચીન સમયમાં કોઈ ગામમાં એક વ્યક્તિના લગ્ન થયા. તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. પત્ની પણ પતિની સારી રીતે સંભાળ આખતી હતી. લગ્નના થોડાં દિવસ સુધી તો બધુ સારું હતું. ધીમે-ધીમે જેમ સમય આગળ વધતો હતો બંને વચ્ચે…
Read More...

રિક્ષાચાલકની પત્નીને સમયસર સારવાર ન મળતા 8 વર્ષ પહેલાં દર્દીઓ માટે શરૂ કરી ‘ઇમરજન્સી ફ્રી…

વડોદરાના રિક્ષાચાલક અતુલભાઇ ઠક્કર છેલ્લા 8 વર્ષથી શહેરમાં 'ઇમરજન્સી ફ્રી સેવા' ચલાવે છે. રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી દર્દીને હોસ્પિટલ લઇ જવા માટે તેઓ ફ્રી સેવા આપે છે. 8 વર્ષ પહેલાં અતુલભાઇના પત્ની પ્રિતીબેનને સમયસર 108…
Read More...

મુંબઈમાં રહેતી પ્રતિક્ષા દાસ BESTની બસો ચલાવનાર પ્રથમ મહિલા ડ્રાઈવર બની, મહિલાઓ માટે બની પ્રેરણા

મુંબઈની પ્રતીક્ષાની ઉંમર માત્ર 24 વર્ષની છે. પ્રતીક્ષા દાસ એકમાત્ર એવી યુવતી છે, જે મુંબઈના ઉબડખાબડ રસ્તા પર B.E.S.T. ની બસ ચલાવે છે. તેની પાસે બસ ચલાવવાનું લાઈસન્સ પણ છે. પ્રતીક્ષાએ તાજેતરમાં જ મિકેનિકલ એન્જિનિરિંગ પાસ કર્યું છે. પ્રતીક્ષા…
Read More...

અમદાવાદી યુવાન રોહનનું અદભૂત સાહસ, નેશનલ જીઓગ્રાફીના રિસર્ચ માટે 8 દિવસ સુધી રહ્યો એમેઝોનના જંગલમાં,…

એમેઝોનમાં 30 ટકા ડેથ રેટ છે ત્યાં અલગ અલગ 6 પ્રકારની બોલી બોલતા આદિવાસીઓ રહે છે જેઓ જીવતા માણસને પણ ખાય છે. જેથી તેમને સમજાવી શકીએ એટલા માટે 6 બેઝિક લેંગ્વેજ શીખ્યો આ સાથે જંગલમાં જીવતા કેમ રહેવું તેના માટે યુ.કે.માં 6 મહિના સુધી ટ્રેનિંગ…
Read More...

ભાવનગરના વલ્લભીપુરનો જવાન જમ્મુ કાશ્મીરમાં પેટ્રોલિંગ દરમિયાન શહીદ

ભાવનગરના વલ્લભીપુરના કાનપર ગામના દિલીપસિંહ ડોડિયા જમ્મુ કાશ્મીરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કોઇ કારણોસર વાન પલ્ટી મારી ગઇ હતી. જેમાં દિલીપસિંહ શહીદ થતા પરિવારમાં શોકનું પ્રસરી ગયું છે. દિલીપસિંહ, તેની પત્ની અને પુત્રી સાથે જમ્મુ…
Read More...

રાજા વિક્રમ અને વેતાળની વાર્તાઓમાંની એક વાર્તા “કોનું પુણ્ય મોટું”

પૌરાણિક સમયમાં રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના રાજા હતા. એક યોગીએ રાજા વિક્રમને કહ્યું કે, તે સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને વેતાળની જરૂર છે. યોગીની વાત માની વિક્રમ વેતાળને લેવા સ્મશાનમાં જાય છે. વેતાળ ખૂબજ ચાલાક હતો. તે…
Read More...

તુલસીનો છોડ ઘરમાં હોવો કેમ જરૂરી છે, જાણો તેનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છે. આ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કારણે બહુ જ મહત્વપૂર્ણ છે. તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણાવવામાં…
Read More...

અમરેલીના સણોસરા ગામના લોકોની અનોખી પહેલ, કોઈપણ સરકારી મદદ વગર 50 લાખ રૂ.નો ફાળો ભેગો કરીને જાત…

'પાણી બચાવો' અને 'જળ છે તો જીવન છે' ના અનેક સ્લોગન આપણે સાંભળતા જ હોઈએ છીએ પણ જ્યારે આ સૂત્રોને કોઈ જીવનમાં ઉતારીને તે દિશામાં કામ કરવા લાગે તો ચોક્કસ તેમને જળરક્ષક કહેવા પડે. આવુ જ કાર્ય અમરેલી જિલ્લાના સણોસરા ગામના લોકોએ કર્યું છે. કોઈપણ…
Read More...

કમર, ઢીંચણ કે સાંધાના દુ:ખાવાથી છુટકારો મેળવવા કરો આ એક વસ્તુનું સેવન

આજકાલના વ્યસ્ત જીવન અને ખાણીપીણીની ખરાબ આદતોને કારણે લોકોમાં જરુરી પોષકતત્વોની ઉણપ જોવા મળે છે. જો કેલ્શિયમની વાત કરીએ તો ખાસકરીને મહિલાઓમાં કેલ્શિયમની કમી જોવા મળતી હોય છે. જે મહિલાઓ લાંબા સમય સુધી બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવે તેમનામાં પણ…
Read More...