25 વર્ષ આમને આપ્યા, અમને એક મોકો આપો, ના ફાવે તો 5 વર્ષ પછી એમને લાવી દેજોઃ અરવિંદ કેજરીવાલ

25 વર્ષ તમે આમને આપ્યા છે હવે અમને એક મોકો આપીને જુઓ, જો ના ફાવે કો ફરી એમને લાવી દેજો આ વાત અરવિંદ કેજરીવાલે અમદાવાદના રોડ શો દરમિયાન કહી હતી. કેજરીવાલ અને ભગવંત માન બન્ને મુખ્ય મંત્રી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અત્યારે રોડ શો કર્યો હતો.…
Read More...

ST નિગમે ભાડું વધારવા CMને માગ કરી, કહ્યુ- 2013મા ડીઝલ 59 રૂ. હતું અત્યારે 94 છે

ST નિગમને ભાડા વધારો આપવા તથા સબસીડીની રકમ નિગમને ચૂકવી આપવા ગુજરાતના CMને મહામંડલ દ્વારા પત્રથી માંગણી કરવામાં આવી છે. પત્રમાં તેમને આ પ્રમાણે વિગતો લખી હતી. દેશભરમાં મોડેલ રાજ્ય તરીકે ખ્યાતી પામેલ ગુજરાત રાજ્યમાં, ગુજરાત રાજ્ય માર્ગ વાહન…
Read More...

રાજસ્થાનના કરૌલીમાં હિન્દુ સંગઠનોની બાઈક રેલી પર પથ્થરમારા બાદ તોફાન, દુકાનોને આગ લગાડવામાં આવી,…

રાજસ્થાનના કરૌલી શહેરમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શનિવારે હિંદુ સંગઠનો તરફથી યોજવામાં આવેલી બાઈક રેલી ઉપર ભારે પથ્થરમારો થયો છે. પથ્થરમારો કરી રહેલા લોકોએ અનેક દુકાનો તથા બે બાઈકને આગ લગાડી દીધી હતી. તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખી…
Read More...

રાજ ઠાકરેની ધમકી: મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરાવો નહી તો મોટે-મોટેથી વગાડીશું હનુમાન ચાલીસા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાજ્ય સરકારને મસ્જિદોમાં વગાડતા લાઉડસ્પીકર સામે ચેતવણી આપી હતી. MNS પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે માંગ કરી હતી કે મસ્જિદોના લાઉડસ્પીકર બંધ કરી દેવા જોઈએ. જો આ જલ્દી નહીં થાય, તો તે હનુમાન…
Read More...

ગુજરાતમાં અહીં અમુલ પાર્લરમાં રૂ.20નો આઈસ્ક્રીમ 50માં વેચાતા થઇ બબાલ, પ્રવાસીએ કહ્યું: ગુજરાતી છીએ…

ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી શીખો, ગુજરાતીમાં પ્રાઈઝ લિસ્ટ કેમ નથી, ગુમાસ્તા ધારાનું લાયસન્સ ક્યાં છે. તેમ જણાવી સુરતના પ્રવાસીએ અમુલ પાર્લરના કર્મચારીને ફરજનું ભાન કરાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પર રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ…
Read More...

સુરતનો ચકચાર જગાવતો કિસ્સો: નણંદે ભાભી પર બે વખત આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય! ફરિયાદ સાંભળી…

સુરતના લિંબાયત પોલીસ મથક (Limbayat Police Station) ખાતે બે દિવસ પહેલા અજીબ કિસ્સો નોંધાયો છે. અહીં એક 24 વર્ષીય પરિણાતાએ પતિ, સાસુ અને નણંદ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ આપી છે. પરિણીતાની ફરિયાદ સાંભળીને શરૂઆતમાં તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી.…
Read More...

રાજકોટમાં MLA વસોયાએ પ્રેસ-કોન્ફરન્સ યોજી કહ્યું: નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો હું ખભે બેસાડીને…

આગામી વિધાનસભા ચૂંટણી ધ્યાનમાં લઈને પ્રદેશ કોંગ્રેસે રાજ્યના 19 શહેર-જિલ્લા પ્રમુખોને બદલાવી નવા ચહેરાની જાહેરાત કરી છે, જેમાં રાજકોટમાં શહેર પ્રમુખ તરીકે આર્કિટેક્ટ અને હાલ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીની અને જિલ્લામાં જિ.પં.માં સતત ચાર ટર્મથી…
Read More...

ભાજપ-કોંગ્રેસ વચ્ચે પેન્ટિંગ વોર: જૂનાગઢમાં ભાજપે દિવાલ પર પક્ષના ચિત્રો દોર્યા, કોંગ્રેસે નીચે…

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામે પક્ષે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન જૂનાગઢમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર યુદ્ધ શરૂ થઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં…
Read More...

કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક! કોંગી સાંસદ વિવેક તન્ખાએ કાશ્મીરી પંડિતોના પુનર્વાસ માટે બિલ રજૂ કર્યું

કોંગ્રેસ સાંસદ વિવેક તન્ખાએ રાજ્યસભામાં એક વિધેયક રજૂ કર્યું છે. જેના વિશે તર્ક આપતાં તેમણે કહ્યું કે, કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમને સાથે થયેલા અન્યાયને દૂર કરવા માટે અનેક વર્ષોથી ઓછા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ બિલ થકી…
Read More...

ગુજરાતના આકાશમાં જોવા મળ્યો અદ્દભૂત નજારો, લોકોમાં કુતુહલ, આકાશમાંથી અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ…

ગુજરાતના વિવિધ ભાગોમાં આકાશમાં એક અદ્દભૂત નજારો જોવા મળતો લોકોમાં કુતુહલ સર્જાયું છે. આકાશમાં તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈને લોકોમાં ડર સાથે કુતુહલ ફેલાયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાલે સાંજે 7:30…
Read More...