Browsing Category
સમાચાર
સુરતમાં 56 વર્ષીય મહિલા બ્રેનડેડ જાહેર થતાં અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું
ભેસ્તાનમાં રહેતા 56 વર્ષીય મહિલાના અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતા મહેકાવવામાં આવી છે. મહિલા બ્રેનડેડ જાહેર થતા પરિવારની સંમતિથી કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.
મહિલા જ્યુશ પીતા સમયે ચક્કર આવતા પડી ગયા…
Read More...
Read More...
સુરતમાં ભેજાબાજ કાપડના વેપારીઓએ દલાલ સાથે મળી અધધધ… રૂ. 1.38 કરોડનું ઉઠમણું કર્યુ
રીંગરોડ મિલેનીયમ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા વેપારીઓએ ચાર દલાલો મારફતે અન્ય વેપારીઓ પાસેથી ઉધાર કાપડનો માલ ખરીદ્યા બાદ તેના પર જોબવર્ક કરાવ્યુ હતુ. પરંતુ વેપારીઓ અને જોબવર્ક કરતા વેપારીઓને પૈસા ચુકવવાનો સમય આવ્યો ત્યારે દલાલ…
Read More...
Read More...
રાજકોટમાં પોલીસે દારૂ વેચતા લોકોને સુધારવા માટે શાકભાજીની લારી અને સિક્યુરીટીગાર્ડની નોકરીઓ અપાવી
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પણે અમલ કરવામાં આવે છે. તેથી પોલીસ દ્વારા અવારનવાર અલગ-અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરીને દારુના અડ્ડાઓ પર રેડ કરવામાં આવે છે અને ત્યાંથી લાખો રૂપિયાના દારુના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે…
Read More...
Read More...
સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, પૂરપાટ ઝડપે આવતી ઇનોવા કારની ટક્કરમાં પળ ભરમાં પરિવારનો માળો…
શુક્રવારે રાત્રે સુરત-ડુમસ રોડ પર ગોલ્ડન કલરની ઇનોવા કારનો ચાલક મોપેડ સવાર દંપતિને ઉડાવીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. કારે મોપેડને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવાર લાલબંગલાના જરીવાલા દંપતિ પૈકી બે પુત્રીઓની માતા બિન્તી વિમલ…
Read More...
Read More...
ગુજરાતમાં દલિતોની દયનીય હાલતઃ દલિત વૃધ્ધના અંતિમ સંસ્કાર માટે સરપંચના પતિએ સ્મશાનનો દરવાજો ન ખોલ્યો,…
માંગરોળના શીલ ગામે આજે સવારે ૯ વાગ્યાના અરસામાં એક દલીત વૃધ્ધના મોત બાદ તેની અંતિમવિધિ માટે તેનો મૃતદેહ કલાકો સુધી રઝળી પડયાની ઘટનાની પોલીસ દફ્તરે નોંધાઇ છે. આ મામલે ગામના સરપંચના પતિ અને તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય સહિતના…
Read More...
Read More...
અમદાવાદમાં લાકડાનો વેર અને કલર ભેળવીને વેચાતું 500 કિલો મરચું જપ્ત કરાયું, પ્રતિકિલો 250ના ભાવે…
માધુપુરા માર્કેટમાંથી મ્યુનિ. હેલ્થ વિભાગે લાકડાનો વેર અને કલરથી ભેળસેળ કરેલું 500 કિલો મરચું પકડી પાડ્યું છે. લોખંડ બજાર હઠીપુરા પાસે જય માતાજી ટ્રેડર્સના નામે ધંધો કરતો વેપારી ગોંડલથી ભેળસેળિયું મરચું લાવતો હતો. વેપારી દુકાન બંધ રાખી…
Read More...
Read More...
મોડાસાની યુવતી પર દુષ્કર્મને લઈ આ બોલિવૂડ સ્ટાર આવ્યા મેદાને, કહ્યું-ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો
5 જાન્યુઆરીએ સાયરા (અમરાપુર)ની કોલેજિયન યુવતીની લટકતી લાશ મળી હતી. આ મામલે 4 શખ્સ સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. યુવતીની ગઈકાલે અંતિમવિધિ કરાઈ હતી. ત્યારે તેના હત્યારા અને દુષ્કર્મીઓને સજા કરાવવા માટે અરવલ્લી,…
Read More...
Read More...
સુરતમાં 14 વર્ષની દીકરીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને ફાંસીની સજા, આરોપીને આજીવન કેદ…
ડુમસ રોડ પર 30-6-2017ના રોજ અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો. જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ગર્ભ…
Read More...
Read More...
ઉત્તર-પૂર્વના બર્ફીલા ઠંડા પવનથી ઉત્તર ગુજરાતમાં હાડ થીજાવતી ટાઢ અને આવી કડકડતી ઠંડીમાં પણ મોડી…
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા વચ્ચે ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા હેમ પવન ફૂંકાતાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સાડા ચાર ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ઉ.ગુ.ના મુખ્ય પાંચેય શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે આવી…
Read More...
Read More...
નામમાં ફેરફાર કરાવવા માટે લાંચ આપવાના પૈસા ન હોવાથી મામલતદાર ઓફિસે ભેંસ આપવા પહોંચી મહિલા, પછી થયો…
મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં મામલતદારના કાર્યાલયમાં એક મહિલા અચાનક એક ભેંસ લઈને આવી પહોંચી. આ મહિલા તેના નામમાં ફેરફાર કરાવવા માગતી હતી અને આ પ્રક્રિયા માટે લાંચ તરીકે આપવાના તેની પાસે પૈસા નહોતા, માટે તેણે અધિકારીઓને કહ્યું કે લાંચરૂપે ભેંસ…
Read More...
Read More...
