Browsing category

સમાચાર

રાજકોટના બિલ્ડરે ગોંડલના બાલાશ્રમની સાત બાળાઓને કરિયાવરમાં આપ્યા 100 વારના પ્લોટ

ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં પનાહ લઈ રહેલ સાત બાળાઓના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બાળાઓને કરિયાવરમાં કોઈપણ જાતની ક્ષતિ ન રહે તે માટે શહેર તેમજ પંથકના લોકો માંડવીયા અને મામેરીયાત બની કામ કરી રહ્યા છે ત્યારે રાજકોટના બિલ્ડર દ્વારા બાળાઓને 100 વારના પ્લોટ આપવાની જાહેરાત કરાતા સોનામાં સુગંધ ભળી જવા પામી છે. તૈયારીઓને આખરી […]

દુનિયાનો સૌથી શાતિર ઠગ : જજને 2 મહિનાની રજા પર ઉતારીને પોતે જ બની ગયો જજ અને 2 મહિના સુધી ચૂકાદાઓ આપ્યા

ધનીરામ મિત્તલ આ નામ તમે ભાગ્યેજ સાંભળ્યું હશે. કારણકે તેને ભારતનો સૌથી ચબરાક કે ચપળ ચોર માનવમાં આવે છે. એક એવો ચોર જે છેતરપિંડીથી બે મહિના સુધી જજની ખુરશી પર બેસીને નિર્ણયો અને ફેસલો આપતો રહ્યો. હા વાત સાચી છે કે એક ચોર કોર્ટનો જજ બનીને રહ્યો હતો. તે પણ સતત બે મહિના સુધીને સિસટ્મને […]

સુરતમાં 56 વર્ષીય મહિલા બ્રેનડેડ જાહેર થતાં અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું

ભેસ્તાનમાં રહેતા 56 વર્ષીય મહિલાના અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતા મહેકાવવામાં આવી છે. મહિલા બ્રેનડેડ જાહેર થતા પરિવારની સંમતિથી કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. મહિલા જ્યુશ પીતા સમયે ચક્કર આવતા પડી ગયા હતા ભેસ્તાન વિસ્તારમાં આવેલી જાનકી પાર્ક સોસાયટીમાં દિપીકાબેન રાજેન્દ્રભાઈ અગ્રવાલ(ઉ.વ.56) પરિવાર સાથે રહેતા હતા. ગત 8 જાન્યુઆરીના રોજ […]

સુરતમાં ભેજાબાજ કાપડના વેપારીઓએ દલાલ સાથે મળી અધધધ… રૂ. 1.38 કરોડનું ઉઠમણું કર્યુ

રીંગરોડ મિલેનીયમ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા વેપારીઓએ ચાર દલાલો મારફતે અન્ય વેપારીઓ પાસેથી ઉધાર કાપડનો માલ ખરીદ્યા બાદ તેના પર જોબવર્ક કરાવ્યુ હતુ. પરંતુ વેપારીઓ અને જોબવર્ક કરતા વેપારીઓને પૈસા ચુકવવાનો સમય આવ્યો ત્યારે દલાલ અને વેપારીઓ રૂ.૧.૩૮ કરોડનું ઉઠમણું કરી ભાગી છુટ્યા હતા. અમરેલી લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામના વતની અને હાલ કામરેજ કઠોદરા […]

રાજકોટમાં પોલીસે દારૂ વેચતા લોકોને સુધારવા માટે શાકભાજીની લારી અને સિક્યુરીટીગાર્ડની નોકરીઓ અપાવી

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પણે અમલ કરવામાં આવે છે. તેથી પોલીસ દ્વારા અવારનવાર અલગ-અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરીને દારુના અડ્ડાઓ પર રેડ કરવામાં આવે છે અને ત્યાંથી લાખો રૂપિયાના દારુના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે પરંતુ ઘણી વાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, આરોપીઓ જેલની સજા ભોગવીને ફરીથી પોતાનો દારૂનો ધંધો શરૂ […]

સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, પૂરપાટ ઝડપે આવતી ઇનોવા કારની ટક્કરમાં પળ ભરમાં પરિવારનો માળો વિખેરાયો

શુક્રવારે રાત્રે સુરત-ડુમસ રોડ પર ગોલ્ડન કલરની ઇનોવા કારનો ચાલક મોપેડ સવાર દંપતિને ઉડાવીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. કારે મોપેડને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવાર લાલબંગલાના જરીવાલા દંપતિ પૈકી બે પુત્રીઓની માતા બિન્તી વિમલ જરીવાલા (ઉ.વ.36)નું મૃત્યુ થયું છે. આ દંપતિ સુરત-ડુમસ રોડ પાસે આવેલા એક મોલમાં ખરીદી માટે જઇ રહ્યું હતું. સીસીટીવી […]

ગુજરાતમાં દલિતોની દયનીય હાલતઃ દલિત વૃધ્ધના અંતિમ સંસ્કાર માટે સરપંચના પતિએ સ્મશાનનો દરવાજો ન ખોલ્યો, મોતનો મલાજો પણ ન જળવાયો

માંગરોળના શીલ ગામે આજે સવારે ૯ વાગ્યાના અરસામાં એક દલીત વૃધ્ધના મોત બાદ તેની અંતિમવિધિ માટે તેનો મૃતદેહ કલાકો સુધી રઝળી પડયાની ઘટનાની પોલીસ દફ્તરે નોંધાઇ છે. આ મામલે ગામના સરપંચના પતિ અને તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય સહિતના ત્રણ સામે પોલીસે ગુન્હો નોધીને રાતે ૮ કલાકે પોલીસ બંદોબસ્ત સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા […]

અમદાવાદમાં લાકડાનો વેર અને કલર ભેળવીને વેચાતું 500 કિલો મરચું જપ્ત કરાયું, પ્રતિકિલો 250ના ભાવે મળતું મરચું રૂ. 90માં વેચાતું હતું

માધુપુરા માર્કેટમાંથી મ્યુનિ. હેલ્થ વિભાગે લાકડાનો વેર અને કલરથી ભેળસેળ કરેલું 500 કિલો મરચું પકડી પાડ્યું છે. લોખંડ બજાર હઠીપુરા પાસે જય માતાજી ટ્રેડર્સના નામે ધંધો કરતો વેપારી ગોંડલથી ભેળસેળિયું મરચું લાવતો હતો. વેપારી દુકાન બંધ રાખી બાંધેલા અન્ય વેપારીને 90 રૂપિયે કિલોના ભાવે ભેળસેળિયું મરચું વેચતો હતો. હાલ આ મરચાનો ભાવ કિલોએ 250ની આસપાસ […]

મોડાસાની યુવતી પર દુષ્કર્મને લઈ આ બોલિવૂડ સ્ટાર આવ્યા મેદાને, કહ્યું-ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો

5 જાન્યુઆરીએ સાયરા (અમરાપુર)ની કોલેજિયન યુવતીની લટકતી લાશ મળી હતી. આ મામલે 4 શખ્સ સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. યુવતીની ગઈકાલે અંતિમવિધિ કરાઈ હતી. ત્યારે તેના હત્યારા અને દુષ્કર્મીઓને સજા કરાવવા માટે અરવલ્લી, અમદાવાદ મોડાસા દુષ્કર્મ કેસ, રિતેશ દેશમુખે ટ્વિટ કરી ઠાલવ્યો રોષ, કહ્યું-ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો અને સાબરકાંઠામાં કેન્ડલ માર્ચ […]

સુરતમાં 14 વર્ષની દીકરીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને ફાંસીની સજા, આરોપીને આજીવન કેદ નહીં, મોતની સજા જ વાજબી: કોર્ટ

ડુમસ રોડ પર 30-6-2017ના રોજ અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો. જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ગર્ભ કોનો છે તે જાણવા ડીએનએ ટેસ્ટ થયો હતો જેમાં બાળકી સાથે પિતાએ જ 6 મહિના […]