Browsing category

સમાચાર

સો.મીડિયામાં ‘છપાક’ બાદ હવે દીપિકાની જાહેરાતોનો બોયકોટ, ટ્રોર્લ્સે એક્ટ્રેસને લક્સની જાહેરાતમાંથી હટાવવાની કરી માગણી

દીપિકા પાદુકોણે જેએનયુની (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) મુલાકાત લીધી હતી અને તેને કારણે ખાસ્સો વિરોધ પણ થયો છે. દીપિકાની જેએનયુ મુલાકાતને પબ્લિસિટી સ્ટંટ કહીને સોશિયલ મીડિયામાં તે ઘણી જ ટ્રોલ થઈ હતી. દીપિકા તથા ‘છપાક’ને બોયકોટ કરવાનો ટ્રેન્ડપણ ચાલ્યો હતો. હવે, આ વિવાદ માત્ર ‘છપાક’ સુધી સીમિત રહ્યો નથી. દીપિકા જે બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે, તેને […]

મકરસંક્રાંતિએ કઈ રાશિના લોકોએ શું દાન કરવું? અને સૂર્ય ને કઈ રીતે અર્ધ્ય આપવો જાણો

મંગળવાર અને તા.૧૪મી જાન્યુઆરીના રાત્રિ ના ૦૨.૦૯ મિનિટે સૂર્ય મહારાજ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે ૧૫ ની રાત્રે ૨.૦૯ કલાકે સૂર્ય મકરમાં પ્રવેશ કરશે. જેથી આ વર્ષે મકર સંક્રાંતિ પુણ્યકાળ તા.૧૫મી જાન્યુઆરી, ૨૦૨૦, બુધવારના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રહેશે. રૈવાજિક રીતે આપણે ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિની ઉજવણી કરીએ છીએ,પરંતુ આ વર્ષે ૧૫ જાન્યુઆરી […]

અમદાવાદના પતિ-પત્ની ઓર વોનો કિસ્સો જાણી લાગશે આંચકો, પત્ની પિયર જવું છે કહીને ઘરેથી નીકળી પછી તેનો પતો ન લાગ્યો

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમને પણ આંચકો લાગશે. એક યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે તેના ગામમાં રહેતો એક પરણિત વ્યકિત તેની પત્નીને ભગાડીને લઈ ગયો છે અને તેને પાછી આપવાની જગ્યાએ તેને ગાળો બોલી ધમકી આપી રહ્યો છે. ફરિયાદી એ હદે પરેશાન થઈ ગયો છે કે […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ગાડીમાં બેસાડીને ભગાડવામાં મદદ કરતો DSP પકડાયો

જમ્મુ કાશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી હિઝબુલ મુઝાહિદ્દીના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. હેરાનીની વાત એ છે કે પકડાઇ ગયેલા આતંકીઓની સાથે કારમાં જમ્મુ કાશ્મીર પોલીસના એક ડીએસપી પણ તેમા હતો. સુરક્ષાદળોએ તેની પણ ધરપકડ કરી લીધી છે. પકડાઇ ગયેલા આતંકીઓમાં સૈયદ નવીદ મુશ્તાક ઉર્ફે નવીદ બાબુ પણ છે. જેનો નંબર આતંકી સરગના […]

પ્રેમીને અંગત ફોટા મોકલતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રાજકોટની છોકરીની આપવીતિ જાણીને રહી જશો દંગ

રાજકોટમાં ક્રાઈમ રેટમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અવાર નવાર દુષ્કર્મના બનાવો પોલીસ ચોપેડ નોંધાઈ રહ્યાં છે. ત્યારે આજે તેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં છ વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં યુવાન સાથે ઓળખાણ થયા બાદ યુવાને યુવતીને લગ્ન કરી લેવાનું જણાવીને તેની સાથે દુષ્કર્મ ગુજારી તેના ફોટા અને વિડિયો યુવતીના ભાઈના ફોનમાં […]

ભરૂચમાં માતા સાથે ટુ વ્હિલરમાં જતી પાંચ વર્ષની બાળકીનું પતંગના દોરાથી ગળું કપાયું, બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ

ભરૂચના લિંક રોડ પર માતા સાથે ટુ વ્હિલર પર જતી પાંચ વર્ષની બાળકીનું કપાયેલા પતંગના દોરાથી ગળું કપાયું હતું. લોહિ લુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગળામાં પતંગના દોરાનો ઊંડો ઘા હોવાથી લોહી ભીની હાલતમાં હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી હતી. બાળકી આગળ બેઠી હતી ભરૂચમાં શંભુ ડેરી પાસે આવેલા […]

સુરતમાં કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં ટ્રેન નીચે આવી જતાં 11 વર્ષના બાળકના બંન્ને પગ કપાઈ ગયા

સુરત ઉધના રેલવે લાઈન પર ધોરણ-6માં અભ્યાસ કરતા બાળકના પગ ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયાં હતાં. કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં રેલવે ટ્રેક પર ગયેલા ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી ગયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ એક પગનું જોઈન્ટ ઓપરેશન કરવા તૈયારી દર્શાવી હતી. ઘરે કહ્યાં વગર પતંગ […]

કારમાં ‘ઓટો લોક’ સિસ્ટમ છે તો ખાસ વાંચો, કારમાં શોટસર્કિટથી આગ લાગતા યુવાન બચાવોની ચીસો પાડતો રહ્યો પણ અંદર જ ભડથું થઈ ગયો

જેતપુરના ધોરાજી હાઇવે રોડ ઉપર મંડલીકપુર અને મોટા ગુંદાળા ગામ વચ્ચે આજે બપોરે એક સ્વિફ્ટકારમાં શોટસર્કિટ થતા કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમયે જ કાર ચાલક રમેશભાઈ અમરશીભાઈ વાંજાએ કારમાં સીટ બેલ્ટ બાંધેલો હોવાના કારણે અને કારનુ ડોર ઓટો લોક થઈ જતા બારણા ન ખૂલવાના કારણે તેનુ ચીસો પાડી પાડીને કારની અંદર જ […]

સૌરાષ્ટ્ર કચ્છમાં ભર શિયાળે માવઠું, રવી પાકોમાં નુકશાન થવાની ભીતિએ ખેડૂતોની હાલત દયનીય

ખેડૂતોને આ વખતે ચોમાસું અને શિયાળામાં માવઠાના મારના કારણે પાકમાં નુકસાની વહોરવી પડી છે. ત્યારે આજે ફરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાએ જગતના તાતને રડવા મજબૂર કર્યો છે. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે. જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટમાં ભારે વરસાદ આજે વહેલી સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, […]

અમદાવાદના બે વર્ષના ‘કિશન’ને મળી ‘અમેરિકન યશોદા’, વાંચો આંખના ખૂણા ભીની કરે તેવી કહાની

મા-બાપ દ્વારા માત્ર એક વર્ષની ઉંમરે કિશનને તરછોડી દેવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી તે ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં હતો. આખરે બે વર્ષના લાંબા ઇંતજાર બાદ કિશનને માતા યશોદાની તલાશ પૂર્ણ થઇ હતી. આજે સત્તાવાર રીતે ત્રણ વર્ષના કિશન નામના બાળકને અમેરિકન યશોદાએ દત્તક લીધો છે. ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં છેલ્લા બે વર્ષથી કિશનને રાખવામાં […]