સરકારી ઓફિસરે લાંચ આપનારાઓથી કંટાળીને પોતાની ઓફિસમાં બોર્ડ માર્યું – ‘હું ઈમાનદાર છું’
તેલંગણાની સરકારી ઓફિસમાં પ્રવેશ કરતા જ સામે લખેલું દેખાશે, ‘આઈ એમ અનકરપ્ટેડ’ એટલે કે હું ઈમાનદાર છું. આ બોર્ડ એડિશનલ ડિવીઝનલ એન્જિનિયર પોદેતી અશોકે લગાવડાવ્યું છે. વાત જાણે એમ છે કે, વીજળી વિભાગમાં પોતાનું કામ કરાવવા માટે આવનારા લોકો અને કોન્ટ્રાક્ટરોની ઓફરોથી કંટાળીને કરીમનગરમાં ફરજ બજાવતા અશોકે આ અનોખી રીત અપનાવી છે. તેમણે કોન્ટ્રાક્ટરો અને […]