Browsing Category

સમાચાર

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખાસ જુઓ આ વિડિયો: મહિલાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવું ટ્રેનમાં થઈ…

તમે ચોરીના વીડિયો ઘણા જોયા હશે. સીસીટીવી ફૂટેજ સામે આવે ત્યારે આપણી આંખ સામે ઘણા અકસ્માતો તરી આવે છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ ખરેખર હટકે છે. કોઈએ ન વિચાર્યું હોય એવી ચોરીનો આ વીડિયો જોઈને લોકોમાં ડરનો માહોલ છે. જુઓ અહીં આ…
Read More...

અમદાવાદમાં બાઈક ચાલકને ગળામાં દોરી આવતા પટકાયો, કાન-આંખ પાસે ઈજા થતા આવ્યા 28 ટાંકા

ઉત્તરાયણના તહેવારમાં શહેરમાં લાખો પતંગ બાજો પેચ લડાવતા હોય છે, જો કે તહેવારની આ મજા ક્યારેક વાહન ચાલકો માટે સજા પણ બની જાય છે. ખાસ કરીને બાઈક ચાલકને દોરી ગળે કે આંખે વાગવાના કારણે ગંભીર ઈજા પહોંચે છે અને ઘણીવાર તો મોત પણ થઈ જાય છે. જેથી…
Read More...

વડોદરામાં પતંગ ચગાવવામાં મશગૂલ યુવકનું સાતમાં માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું, ઉત્તરાયણનો ઉત્સાહ…

શહેરના ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-706 બંસીધર હાઇટ્સમાં રહેતા રહેતા 16 વર્ષના કરણ રાઠોડનું ટેરેસ ઉપરથી પટકાતા મોત નીપજ્યું હતું. કરણ ટેરેસમાં પતંગ ચગાવવામાં મશગુલ હતો. તે દરમિયાન એકાએક પટકાતા મોતને…
Read More...

સુરતમાં માતા-પિતા સાથે બાઈક પર જઈ રહેલા બાળકનું પતંગની દોરીથી ગળું કપાયું, રસ્તા પરથી પસાર થતા…

ઉતરાયણની મજા મુંગા પક્ષીઓ અને બાઈક ચાલકો માટે સજા રૂપ બની જતાં હોય તેવી ઘટનાઓ બનતી હોય છે. પતંગના દોરાથી ચાર વર્ષના બાળકનું ગળું કપાઈ ગયું હતું.માતા પિતા સાથે મંદિરે દર્શન કરવા નીકળેલા 3 સંતાનો પૈકી ચાર વર્ષનું બાળક આગળ બેઠું હતું ત્યારે…
Read More...

અમદાવાદમાં પરિણીત પ્રેમિકા પિયરમાં આવી હોવાની જાણ થતાં જ અડધી રાત્રે પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીએ…

અમદાવાદ શહેરના કૃષ્ણનગરમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. વિગત એવી છે કે અહીંની એક યુવતીએ પોતાના લગ્ન પછી પણ તેના લગ્ન પહેલાના પ્રેમી સાથે પ્રેમ સંબંધો ચાલુ રાખ્યા હતા. આ અંગેની જાણ તેણીના સાસરિયાઓને થતાં તેમણે તેમની પુત્રવધૂને પિયર મોકલી આપી…
Read More...

અ’વાદમાં સામે આવી ચોંકાવનારી ઘટના: પત્નીએ પતિનાં મોબાઈલમાં અન્ય પુરુષ સાથે અંગત પળો માણતાં એવાં ફોટા…

એક યુવતી પોતાને સારો પતિ મળે તે માટે નાનપણથી અનેક વ્રતો કરતી હોય છે. પણ જો લગ્ન બાદ પતિ પત્ની સાથે કોઈ સંબંધ જ ન રાખે તો. આવું જ કાંઈક બન્યું અમદાવાદની મહિલા સાથે. લગ્ન બાદ સુહાગરાત તો ઠીક પણ આઠ-આઠ દિવસ સુધી પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ…
Read More...

ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગની વચ્ચે ભૂખ્યા પ્રાણીઓ માટે હેલિકૉપ્ટરથી પહોંચાડાયા ગાજર અને શક્કરિયાં

ઓસ્ટ્રેલિયામાં જંગલની આગ ઓલવવા માટે ફાયર ફાઈટર્સ ખડેપગે કામ કરી રહ્યા છે. હાલમાં જ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં વાઈલ્ડલાઈફ સર્વિસના સ્ટાફે હેલિકૉપ્ટરમાંથી જંગલમાં રહેલા પ્રાણીઓ માટે તાજા શાકભાજીનો વરસાદ કર્યો હતો. તે લોકોએ હેલિકૉપ્ટરમાંથી ગાજર…
Read More...

સરકારે VIP સુરક્ષામાં કર્યો ફેરફાર, હવે VIP સુરક્ષામાં નહીં જોવા મળે બ્લેક કેટ કમાન્ડો, NSGની મુખ્ય…

ગાંધી પરિવાર પાસેથી SPG સુરક્ષા પાછી ખેંચ્યા બાદ હવે સરકારે તમામ VIP લોકોની સુરક્ષામાંથી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કવર હટાવવાનો નિર્ણય કર્યો છે. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિશિષ્ટ લોકોને સુરક્ષા આપવાની કામગીરીથી હવે NSGને…
Read More...

સો.મીડિયામાં ‘છપાક’ બાદ હવે દીપિકાની જાહેરાતોનો બોયકોટ, ટ્રોર્લ્સે એક્ટ્રેસને લક્સની જાહેરાતમાંથી…

દીપિકા પાદુકોણે જેએનયુની (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) મુલાકાત લીધી હતી અને તેને કારણે ખાસ્સો વિરોધ પણ થયો છે. દીપિકાની જેએનયુ મુલાકાતને પબ્લિસિટી સ્ટંટ કહીને સોશિયલ મીડિયામાં તે ઘણી જ ટ્રોલ થઈ હતી. દીપિકા તથા ‘છપાક’ને બોયકોટ કરવાનો…
Read More...

મકરસંક્રાંતિએ કઈ રાશિના લોકોએ શું દાન કરવું? અને સૂર્ય ને કઈ રીતે અર્ધ્ય આપવો જાણો

મંગળવાર અને તા.૧૪મી જાન્યુઆરીના રાત્રિ ના ૦૨.૦૯ મિનિટે સૂર્ય મહારાજ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે ૧૫ ની રાત્રે ૨.૦૯ કલાકે સૂર્ય મકરમાં પ્રવેશ કરશે. જેથી આ વર્ષે મકર સંક્રાંતિ પુણ્યકાળ તા.૧૫મી જાન્યુઆરી, ૨૦૨૦, બુધવારના રોજ…
Read More...