સો.મીડિયામાં ‘છપાક’ બાદ હવે દીપિકાની જાહેરાતોનો બોયકોટ, ટ્રોર્લ્સે એક્ટ્રેસને લક્સની જાહેરાતમાંથી હટાવવાની કરી માગણી
દીપિકા પાદુકોણે જેએનયુની (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) મુલાકાત લીધી હતી અને તેને કારણે ખાસ્સો વિરોધ પણ થયો છે. દીપિકાની જેએનયુ મુલાકાતને પબ્લિસિટી સ્ટંટ કહીને સોશિયલ મીડિયામાં તે ઘણી જ ટ્રોલ થઈ હતી. દીપિકા તથા ‘છપાક’ને બોયકોટ કરવાનો ટ્રેન્ડપણ ચાલ્યો હતો. હવે, આ વિવાદ માત્ર ‘છપાક’ સુધી સીમિત રહ્યો નથી. દીપિકા જે બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે, તેને બોયકોટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. સૂત્રોના મતે, દીપિકા જે બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે, તે બ્રાન્ડની જાહેરાતો હાલમાં ઘણી જ ઓછી બતાવવામાં આવી રહી છે.
દીપિકા હટાઓ લક્સ બચાઓ ટ્રેન્ડ થઈ રહ્યું છે
દીપિકા બ્યૂટી સોપ લક્સની પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ દીપિકાને લક્સમાંથી હટાવવાની વાત કરી રહ્યાં છે. અનેક યુઝર્સે મીમ શૅર કર્યાં છે.
#दीपिका_हटाओ_LUX_बचाओ
The anti national soap!!! pic.twitter.com/E5yjFACDAX— A Proud Indian🚩 (@priyankadhwn) January 13, 2020
#bhakts after boycotting #lux#दीपिका_हटाओ_LUX_बचाओ pic.twitter.com/sS10YjgzVU
— 🔥𝙋𝙎𝙔𝘾𝙃𝙀(ΩДΩ) (@fizayasheen) January 13, 2020
Remove deepika from lux advertisement and save Lux! #दीपिका_हटाओ_LUX_बचाओ #दीपिका_हटाओ_LUX_बचाओ pic.twitter.com/NKrDIXB1xk
— Kunj Bhavsar (@KunjBhavsar1) January 13, 2020
After seeing this trend on Twitter #दीपिका_हटाओ_LUX_बचाओ
Dipika Padukone be like pic.twitter.com/Rx8xRCbPz5— Kapil Mahajan🇮🇳 (@kapilkantsahu) January 13, 2020
Use this cow dung one….it helps cows
Each cow gets share from profit. pic.twitter.com/oDm6RCc1oq— Uday Dere (@udaydere) January 12, 2020
Lux company right now😀👇🏻
#दीपिका_हटाओ_LUX_बचाओ pic.twitter.com/8uOnxvGCRm— Diwakar Yadav🇮🇳 (@kumar_diwa) January 13, 2020
Ranveer Singh right now#दीपिका_हटाओ_LUX_बचाओ pic.twitter.com/BniJFUyzuQ
— Hardam Raj Gurjar (@hardam_raj) January 13, 2020
23 બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે
દીપિકા લક્સ ઉપરાંત એક્સિસ બેંક, રોયલ એટમસ, વિસ્તારા, કેલોગ્સ, નેસ્કૈફે, બ્રિટાનિયા, જિલેટ વિનસ, ગો-આઈબીબો, કોકાકોલા, તનિષ્ક, ઓપ્પો, જેગુઆર લાઈટિંગ, લોરિયલ, જિઓ, નેસ્લે, ટેટલી ગ્રીન ટી, લાયડ એસી, મિન્ત્રા જેવી બ્રાન્ડ્સ એન્ડોર્સ કરે છે. દીપિકા એક બ્રાન્ડને પ્રમોટ કરવાના 8-10 કરોડ રૂપિયા વસૂલે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

