તમે ચોરીના વીડિયો ઘણા જોયા હશે. સીસીટીવી ફૂટેજ સામે આવે ત્યારે આપણી આંખ સામે ઘણા અકસ્માતો તરી આવે છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ ખરેખર હટકે છે. કોઈએ ન વિચાર્યું હોય એવી ચોરીનો આ વીડિયો જોઈને લોકોમાં ડરનો માહોલ છે. જુઓ અહીં આ વીડિયો…
Train me Raat ko station aane se pahle utarne ke liye darwaaza khula na rakhe pic.twitter.com/Ev6btjvGYN
— @Akashtv1Soni (@Akashtv1Soni) January 13, 2020
વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ટ્રેનના દરવાજા પર ઉભી હોય છે. તેનું સ્ટેશન આવવાનું જ હતું અને તે દરવાજા પાસેથી રાહ જોઈ રહી હતી. એવામાં જ એક લુખ્ખો શખ્સ દોડીને આવે છે અને મહિલાનું પર્સ ઝુંટવીને જતો રહે છે. ટ્રેનના સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ ગઈ અને વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. લોકોમાં ભારે ગુસ્સો છે. તો કોઈએ વળી કોમેન્ટ કરી કે આવી ઘટનાઓ દિલ્હી અને ફરિદાબાદમાં રોજ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..