ઓસ્ટ્રેલિયામાં જંગલની આગ ઓલવવા માટે ફાયર ફાઈટર્સ ખડેપગે કામ કરી રહ્યા છે. હાલમાં જ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં વાઈલ્ડલાઈફ સર્વિસના સ્ટાફે હેલિકૉપ્ટરમાંથી જંગલમાં રહેલા પ્રાણીઓ માટે તાજા શાકભાજીનો વરસાદ કર્યો હતો. તે લોકોએ હેલિકૉપ્ટરમાંથી ગાજર સહિત અન્ય કુલ 2200 કિલો શાકભાજી જંગલમાં ફેંક્યા હતા.
One happy customer 🦘🥕🥕🥕🥕#operationrockwallaby #AustralianFires pic.twitter.com/wtzMgeaX6D
— Matt Kean MP (@Matt_KeanMP) January 11, 2020
ગાજર ખાતા પ્રાણીઓ કેમેરામાં ઝડપાતા તેમના ફોટા વાઇરલ થયા
ન્યૂ સાઉથ વેલ્સના એનર્જી અને મિનિસ્ટર એન્વાયરન્મન્ટ મિનિસ્ટરે જંગલમાં આ ગાજર ખાતા પ્રાણીનો ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં વન હેપ્પી કસ્ટમર એવું લખ્યું હતું. તેમનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઘણું વાઇરલ થઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..