રાજકોટમાં રેવન્યુ શાખાના નાયબ મામલતદારે 20 હજારની લાંચ માંગ્યાની યુવકે ટ્વિટ કરીને મુખ્યમંત્રીને ફરિયાદ કરી
રાજકોટ તાલુકાના રામપર(સૂર્યા) ગામના રહીશે લાંચ મંગાતા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. અરજદારે મુખ્યમંત્રીને ટ્વિટર મારફતે ફરિયાદ કરીને જમીનની નોંધના બદલામાં રૂપિયા ન અપાતા નોંધ નામંજૂર કરી હોવાના આક્ષેપ કરીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. @CMOGuj @vijayrupanibjp @CollectorRjt @SDMRajkotCity2 @Divya_Bhaskar @tv9gujarati રૂપાણી સાહેબ આપ બોલ્યા હતા,કે પેલ્લાનંબર પર ભ્રષ્ટ ખાતુ મેહસૂલ ખાતુ છે.આપ સાંચા […]