સુરતમાં ટ્રાફિક પોલીસની બેદરકારી આવી સામે: વરાછામાં TRB જવાન રીક્ષા રોકવા માટે રસ્તા વચ્ચે આવી જતા રીક્ષા પલટી ગઈ

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય અને અકસ્માતમાં લોકોના મોતનો આંકડો ઘટે તે માટે ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યા છે પરંતુ ટ્રાફિક પોલીસને જાણે રોજનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાણે વાહન ચાલક ટ્રાફિક નિયમ ભંગ કરીને કોઈ મોટું ક્રાઈમ કરી રહ્યો હોય તેવી રીતે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકને પકડવામાં આવે છે […]

ગુજરાતી જૈન પરિવાર કોરોનાને કારણે ઈરાનમાં ફસાયો, યુવકે કહ્યું- બધું નોનવેજ મળે, ભોજનનાં પૈસા નથી, સરકાર પાસે માંગી મદદ

કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વસમાં ડરનો માહોલ છે. અને ભારતે પણ વિદેશી લોકો માટે વિઝાબંધી કરી દીધી છે. તેવામાં ઈરાનમાં એક ગુજરાતી જૈન પરિવાર ફસાયો છે. જૈન પરિવારનાં એક યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરીને પીએમ મોદી અને અમિત શાહ પાસે મદદ માગી છે. વીડિયોમાં યુવકે જણાવ્યું કે, અમને કંઈ થશે તો તેના માટે ભારતીય […]

38 વર્ષની ઉંમરમાં આ અભિનેત્રીનું હાર્ટ એટેકથી થયું નિધન, ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું

ઉત્તરાખંડી ગીતો અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી રીના રાવતને ગુરુવારે હાર્ટ એટેક આવવાથી આકસ્મિક નિધન થઇ ગયું છે. પુષ્પા છોરી… ગીત પર અભિનયનના દમ પર ઓળખવામાં આવતી રીના રાવતાનું નિધનની ખબરથી ઉત્તરાખંડ ફિલ્મ અને સંગીત જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રીના ગત કેટલાક લાંબા સમયથી બીમાર હતી. રીના પુષ્પા […]

કોરોના વાયરસથી દેશમાં બીજું મોત, દિલ્હીમાં 68 વર્ષની મહિલાનો ગયો જીવ, દીકરાથી માતાને લાગ્યો હતો ચેપ

કોરોના વાયરસનાં સંક્રમણથી દિલ્હીમાં પહેલું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજધાની દિલ્હીનાં જનકપુરીમાં રહેનારી 68 વર્ષિય મહિલાનું કોરોના વાયરસનાં સંક્રમણથી મોત થયું છે. કોરોના વાયરસથી પીડિત મહિલાની સારવાર દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કોરોનાનાં કારણે ભારતમાં આ બીજું મોત છે. આ પહેલા ગુરુવારનાં કર્ણાટકનાં કલબુર્ગીમાં 76 વર્ષિય વ્યક્તિનું […]

બોયફ્રેન્ડ પર આંધળો વિશ્વાસ કરતી છોકરીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો: બોયફ્રેન્ડે ન્યૂડ વિડીયો ફરતો કરી દેતા 12મા ધોરણમાં ભણતી છોકરીએ આપઘાત કર્યો

અમદાવાદમાં પાડોશમાં રહેતા છોકરાએ મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધી તેનો વિડીયો ઉતારી લેતા 16 વર્ષની છોકરીને આપઘાત કરવાનો વારો આવ્યો છે. શહેરના છારાનગર વિસ્તારમાં બનેલી ઘટનામાં છોકરીની સાથે જ અભ્યાસ કરતા તેના મિત્રએ તેને એક મકાનમાં બોલાવીને છ વાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની કેફિયત ખુદ પીડિતાએ પરિવારજનોને આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, છારાનગરમાં રહેતી […]

આખો દિવસ મોબાઈલમાં PUBG રમતા છોકરાએ ગુમાવ્યુ માનસિક સંતુલન, હાથ-પગ બાંધીને હોસ્પિટલ લઈ ગયા મા-બાપ

સ્માર્ટફોનના વધતા ઉપયોગથી યુવાનો સાથે ટીનેજર્સમાં પણ મોબાઈલ ગેમ રમવાની આદત વધી રહી છે. મોટાભાગના મા-બાપ બાળકના હાથમાં ફોન આપતા ડરે છે. વિડીયો ગેમ પાછળ બાળકો ગાંડપણની એવી હદ વટાવી રહ્યા છે કે ભણવાનું તો દૂર સમયસર ખાવાનું પણ ભાન નથી રાખતા. ત્યારે આવો જ એક મોબાઈલ ગેમના વળગણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં PUBG […]

કોરોના વાયરસથી ભારતમાં થયું પહેલું મોત, કર્ણાટકમાં 76 વર્ષના દર્દીનું મૃત્યુ થયું

કોરોના વાયરસના કહેરથી દેશ ઘેરાઈ રહ્યો છે. કોરોના વાયરસથી કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ થવાનો આ પહેલો મામલો છે. આ મોત કર્ણાટકના કલબુર્ગીમાં થઈ છે. મૃતકની ઉંમર 76 વર્ષની હતી. દર્દી સાઉદી અરબથી પરત આવ્યા હતા. તો દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 75 મામલાની પુષ્ટિ થઈ ચૂકી છે. દિલ્હીમાં […]

પત્ની પરીક્ષા આપી શકે એ માટે પતિ નાની દીકરી સાથે 80 કિમીનું અંતર કાપી આવે છે અમદાવાદ, અહીં પતિ દીકરીને બહાર પારણે ઝૂલાવે છે

વડોદરાના રણોલીમાં પોસ્ટ માસ્ટર હાર્દિક સોલંકી પત્ની પાયલને બીએના પાંચમા સેમિસ્ટરની પરીક્ષા આપી શકે તે માટે પાંચ મહિનાની દીકરીને લઈ 80 કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ પરીક્ષા આપવા આવે છે. જ્યાં પત્ની પરીક્ષા આપે છે અને પતિ દીકરીને બહાર પારણે ઝુલાવે છે. હાર્દિક સોલંકીએ જણાવ્યું કે, 2017માં મારા પાયલ સાથે લગ્ન થયા પછી સપ્ટેમ્બર 2019માં અમારે […]

કોરોનાથી સાવચેતીના ભાગ રૂપે વિશ્વના નેતાઓએ અભિવાદન માટે ભારતીય પરંપરાથી ‘નમસ્તે’ કરવાનો અભિગમ અપનાવ્યો

ચીનથી શરૂ થયેલો કોરોના વાઈરસ વિશ્વના આશરે 114 દેશમાં ફેલાઈ ગયો છે ત્યારે આ વાઈરસનો ડર એટલો વ્યાપક છે કે લોકો હાથ જોડીને અભિવાદન કરવાની ભારતીય પરંપરા અપનાવી રહ્યા છે. કોરોના વાઈરસના સંક્રમણને જોતા જાગૃતિ ફેલાવવા માટે વિશ્વભરના નેતાઓ હવે હાથ મિલાવવાને બદલે હાથ જોડી ભારતીય પરંપરાથી નમસ્તે કરવા પર ભાર આપી રહ્યા છે. ઈઝરાયલના […]

મજબૂત મનોબળનો માનવી: ડાકોરના ઉમેશ દેસાઈ 19 વર્ષમાં 2700 વખત ડાયાલિસિસ કરાવી ચૂક્યા છે છતાં પણ રોજ કપાલભાતિના 900 સ્ટ્રોક મારે છે

બંને કિડની ફેઈલ થઈ ગઈ છે એવું સાંભળતાં જ ભલભલા શૂરવીરોના હાંજા ગગડી જાય છે. પરંતુ મજબૂત મનોબળ હોય તો ગમેતેવા વિષમ સંજોગોનો સામનો કરી શકાય છે… કિડની ફેલ્યોરનો પણ… આનું જીવતું ઉદાહરણ છે ડાકોરના 47 વર્ષીય ઉમેશ દેસાઈ ઉર્ફે ગલાભાઈ. બંને કિડની ફેઈલ હોવાને કારણે છેલ્લા 19 વર્ષમાં 2700થી વધુ વખત ડાયાલિસિસ કરાવી ચૂકેલા […]