સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા કેન્સરના ઇલાજ માટેની કરવામાં આવી હર્બલ દવાની શોધ, તે બીજા સ્ટેજ સુધી કારગત નિવડશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા હર્બલ દવાની શોધ કરવામાં આવી છે અને આ દવા જે દર્દીઓને લંગ, લીવર કે બ્રેસ્ટ કેન્સર હશે તેના ઇલાજમાં ઉપયોગી થશે તેમ વૈજ્ઞાનિક ડો.વૈભવ ભટ્ટે જણાવ્યું હતું. ડો.વૈભવ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની એકમાત્ર સેલ લાઇન લેબોરેટરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. આ લેબોરેટરીમાં છેલ્લા […]