નવસારીમાં તાજી જન્મેલી બાળકીને રેલ્વેટ્રેક પર ત્યજી દેતા કૂતરાએ બાળકીનો આખો પગ ફાડી ખાધો, હાલત જોઈ…

રાજકોટની અંબા બાળકી હાલ પણ હોસ્પિટલનાં બિછાને છે. તેવામાં ગુજરાતમાં વધુ એક નિષ્ઠુર માતાએ નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. નવસારીના વિજલપોરમાં કૃષિ યુનિવર્સિટી નજીક રેલ્વે ટ્રેક પર એક બાળકીને મરવા છોડી દેવામાં આવી હતી. જે બાદ…
Read More...

રાજસ્થાનમાં રોડ અકસ્માતમાં એકજ પરીવારના 11 લોકોના મોત, 16 દિવસ પહેલા લગ્નગ્રંથીથી જોડાનાર યુગલ પણ…

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં શનિવાર સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના 11 લોકોના મોત થયા છે. ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર નવ દંપત્તિને બાલોતરાથી રામદેવરા દર્શન માટે લઈ જઈ રહ્યો…
Read More...

વડોદરામાં બીજા લગ્ન બાદ મહિલાને જૂના પતિ સાથે પ્રેમ પાંગરતા હાલના પતિને છોડીને ભાગી ગઈ, સાથે લાખોના…

પત્ની પતિને છોડીને પૂર્વ પતિ પાસે પાછી જતી રહે તેવા કિસ્સા તમે ખૂબ ઓછા પ્રમાણમાં જોયા કે સાંભળ્યા હશે. આવો જ કિસ્સો વડોદરામાં બન્યો છે. જ્યાં બીજા લગ્ન પછી પણ પહેલા પતિ માટે રહેલી કૂણી લાગણીઓમાં તણાઈને મહિલા જતી રહી અને વર્તમાન પતિ પોલીસ…
Read More...

જીવલેણ કોરોનાથી શરીરમાં શું થાય? વાયરસના શિકાર બનેલા ડોક્ટરે જણાવી આપવીતી, જાણીને કંપારી છૂટી જશે

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે હવે આખી દુનિયામાં કોહરામ મચાવી દીધો છે. દુનિયાભરમાં આ બીમારીથી 4900થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. કોરોના વાયરસથી પીડિત દર્દી પર શું ગુજરે છે, શરીરમાં કેવા પ્રકારનું દર્દ થાય છે તેને સ્પેનના એક ડૉકટરે જણાવ્યું છે…
Read More...

અમદાવાદમાં પૂરપાટ ઝડપે આવતા બાઈકે મહિલાને 50 ફૂટ સુધી ઢસડી, બાઈક ચાલક મહિલાને કચડી ફરાર થયો

અકસ્માતોની ઘટના ઓછી બને તે માટે કેન્દ્ર સરકારે ટ્રાફિકના નિયમોને આકરા કરી દીધા, પરંતુ તેમ છતાં વાહન ચાલકોને નિયમનો કોઈ ડર ન હોય તેમ આડેધડ વ્હીકલ ચલાવી રહ્યા છે. મંગળવારે અમદાવાદના પોશ એવા પ્રહલાદ નગર વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે…
Read More...

ઇરાનથી સામે આવી કોરોનાની ડરામણી તસવીરો: કાળી બેગમાં લાશોના ઢગલા, રાતોરાત કબરો ખોદી નાંખવામાં આવી

દુનિયાભરમાં કોરોના વાયરસને લઈને ડરામણી તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધી 4,600થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે સવા લાખથી વધુ લોકો કોરોના વાયરસ (COVID-19)થી સંક્રમિત છે. ઈરાનમાં અંદાજે 1000 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ દરમ્યાન ઈરાનની…
Read More...

12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપીને ગોંડલથી ઘરે પરત જતા બે વિદ્યાર્થીઓનો અકસ્માત થતા મૃત્યુ થયું

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સમયસર પહોંચવા માટે બાઇક લઈને જતા હોય છે. બાઇક લઈને પરીક્ષા કેન્દ્ર પર જતા કે પરીક્ષા આપીને પરત આવતા વિદ્યાર્થીઓનો અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવે છે,…
Read More...

કોરોના વાયરસગ્રસ્ત દર્દીના ફેફસાની 3D ઈમેજ આવી સામે, તમે પણ જોઈને હચમચી જશો, જૂઓ વિડિયો

ચીનથી ઉદભવેલો કોરોના વાયરસ દુનિયાના 110થી પણ વધારે દેશોમાં ફેલાયો છે. 5000થી આસપાસ લોકોનો ભરખી ગયો છે અને દુનિયા આખીના અર્થતંત્રને કમરતોડ ફટકો માર્યો છે. ભારત જેવો સવા અબજની વસ્તી ધરાવતો દેશ પણ કોરોના વાયરસના પગલે દુનિયાથી અળગો થઈ ગયો છે.…
Read More...

સુરતમાં ટ્રાફિક પોલીસની બેદરકારી આવી સામે: વરાછામાં TRB જવાન રીક્ષા રોકવા માટે રસ્તા વચ્ચે આવી જતા…

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય અને અકસ્માતમાં લોકોના મોતનો આંકડો ઘટે તે માટે ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યા છે પરંતુ ટ્રાફિક પોલીસને જાણે રોજનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાણે વાહન ચાલક ટ્રાફિક નિયમ ભંગ…
Read More...

ગુજરાતી જૈન પરિવાર કોરોનાને કારણે ઈરાનમાં ફસાયો, યુવકે કહ્યું- બધું નોનવેજ મળે, ભોજનનાં પૈસા નથી,…

કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વસમાં ડરનો માહોલ છે. અને ભારતે પણ વિદેશી લોકો માટે વિઝાબંધી કરી દીધી છે. તેવામાં ઈરાનમાં એક ગુજરાતી જૈન પરિવાર ફસાયો છે. જૈન પરિવારનાં એક યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરીને પીએમ મોદી અને અમિત શાહ પાસે…
Read More...