રાજકોટમાં પડધરી હાઈ વે પર સ્ટંટ કરતાં બે બાઈકર્સના મોત, સ્ટંટ કરતા યુવાનોની આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો…

આજકાલ સોશિયલ મીડિયામાં ફ્રેમસ થવા માટે લોકો એવા એવા જુગાડ કરતા હોય છે કે કોઈવાર પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. આજની યંગસ્ટર્સ પેઢી બાઈકો પર સ્ટંટ કરવાની ભારે શોખીન છે અને તેના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વહેતા કરે છે. પરંતુ…
Read More...

ઘરે જ બનાવો જામનગરનો પ્રખ્યાત ઘુટ્ટો બનાવો, આંગળા ચાટી-ચાટીને ખાશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત

તમે અવનવી વાનગીઓ રોજને રોજ ટ્રાય કરતા હશો પરંતુ આજે અમે તમારા માટે એક તદ્દન અલગ વાનગી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે બનાવી શકો છો અને ખાસ કરીને તે ગરમા ગરમ ખાવાથી તેની મજા બમણી થઇ જાય છે સાથે આપણે દરેક શાકભાજી ખાઇ શકીએ છીએ. તો આવો જોઇએ કેવી…
Read More...

WHO એ કોરોના વાયરસને મહામારી જાહેર કરી: ભારત સરકારે લીધો મોટો નિર્ણય, દુનિયાના કોઇપણ દેશમાંથી આવનારા…

ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને ઉકેલવા માટે સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે. એક પછી એક સ્વાસ્થ્ય અને વિમાનન મંત્રાલયે કેટલાંય નોટિફિકેશન જાહેર કર્યા છે. તેના અમલ બાદ આવતા એક મહિના સુધી આખી દુનિયાથી પોતાને અલગ કરી લેશે. હેતુ મેન ટુ મેન…
Read More...

જો તમારી પાસે કલરવાળી નોટ અથવા ફાટી ગયેલી નોટ છે, તો તેને સરળતાથી બેંકમાં જમા કરાવીને બદલી શકાશે,…

હોળી રમતી વખતે લોકો પોતાના ખિસ્સામાં રાખેલી ચલણી નોટોનું ધ્યાન નથી રાખતા, જેના કારણે નોટો પર રંગ લાગી જાય છે કે પછી ગંદી થઈ જાય છે. રંગ લાગેલી નોટોને બજારમાં ચલાવવાની મુશ્કેલી થાય છે, કારણ કે મોટાભાગના દુકાનદાર આવી નોટો લેવાની ના પાડે છે.…
Read More...

સુરતમાં એકસાથે 7 નનામી નીકળતા ગામ આખું હિબકે ચઢયું, કોણ કોને દિલાસો આપે તેવી કરૂણ સ્થિતિ સર્જાઈ

વ્યારા – ઉચ્છલના સુંદરપુરમાં પીકનીક મનાવવાના અર્થે ઉકાઇ જળાશય કિનારે ગયેલા સગાસ્નેહીઓના બાળકો, મિત્રોની હોડી અચાનક પલટી જવાથી એકસાથે ૭ દિપ બુઝાઇ ગયા હતા. એક જ ફળીયાના ૬ બાળકો સહિત ૭ વ્યકિતની નનામી મંગળવારે એકસાથે નીકળતા આખું ગામ હિબકે ચઢયું…
Read More...

સુરતમાં વાર્ષિક 10 લાખ પગાર છતાં દોઢ લાખની લાંચ માગતો પાલિકા ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલર…

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરને એસીબીએ ઉધના દરવાજા પાસે રૂ. 1.50 લાખની લાંચ લેતા રવિવારે બપોરે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ લાંચિયા અધિકારીએ એક માર્કેટના મેઇન્ટનન્સ મેનેજર પાસે ગેરકાયદે બાંધકામ ન તોડવાના…
Read More...

સુરતમાં ધૂળેટીએ ખેલાયો ખુની ખેલ: બે માસૂમ બાળકોની માતાની હત્યા, પારીવારિક ઝઘડાનો આવ્યો એવો કરુણ…

રાજ્યમાં એક બાજુ લોકો ધુળેટીનો તહેવાર મનાવી રહ્યા હતા. ત્યારે સુરતમાં હૃદય હચમચાવી નાંખે તેવો ખુની ખેલ ખેલાયો હોવાની એક ઘટના બની હતી. સુરતના ભટાર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ ઉશ્કેરાઈ જઈને દારૂના નશામાં પત્નીને ઉપરા છાપરી…
Read More...

ગોંડલમાં દારૂ ક્યાં મળે, જુગાર ક્યાં રમાય? પોલીસની આંખ ખોલવા મૂકાયા બેનરો

ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાનૂની પ્રવૃતિઓનો વ્યાપ ખૂબ વધ્યો હોય કોઈ જાગૃત નાગરિક દ્વારા પોલીસની આંખ ખોલવા બેનરો મૂકવામાં આવ્યા છે. દારૂ, જુગાર, વરલી, મટકા અને પાઉડરનો વેપાર કરતા તત્વોના નામ સરનામાનો બેનરમાં સમાવેશ કરવામાં આવ્યો…
Read More...

સુરતના વરાછાની 12 વર્ષની પાટીદાર દીકરીએ મરતા મરતા પાંચ વ્યક્તિને આપ્યું જીવનદાન

વરાછામાં આવેલા હીરાબાગ ખાતેની ગંગેશ્વર સોસાયટીમાં રમતા રમતાં નવ માર્ચના રોજ 12 વર્ષની બાળકી બેભાન થઈ ગઈ હતી. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાતા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. બ્રેઈનડેડ દીકરીના અંગોનું દાન કરવાનું પરિવારે નક્કી કર્યું…
Read More...

વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર કાર નાળામાં ખાબકતા પતિ-પત્નીના કમકમાટીભર્યા મોત, પટેલ પરિવાર બન્યો કાળનો…

રાજ્યમાં કાલે એક ગોઝારો અકસ્માતના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદના વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર નાળામાં ખાબકતા 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટના ધ્રાંગધ્રા હાઈવે પર અને કાંકરાવાડી ગામની વચ્ચે બની હતી. આ ઘટનામાં કારમાં સવાર…
Read More...