માતાના અંતિમ સંસ્કાર બાદ 10માંની પરીક્ષા આપવા પહોંચી વિદ્યાર્થીની, માતાને આપેલ વચન પાળવા લીધુ આ…

પુણેના ધામની ગામની એક પુત્રી પોતાની માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેના મોત બાદ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચી. વિદ્યાર્થીનીની માતા ઘણાં લાંબા સમયથી બીમાર ચાલી રહી હતી અને સાંજે તેની માતાનું નિધન થઈ ગયું હતું. મરતા પહેલા…
Read More...

અમદાવાદના ખાડા અને STએ લીધો MBBS યુવાનનો જીવ, યુવાનની એક્ટિવા ખાડામાં સ્લીપ થતા પાછળ આવતી STએ કચડી…

અમદાવાદમાં એક બાજુ મેયર સહિતની ચૂંટાયેલી પાંખ અને મ્યુનિસિપલ કમિશનર સહિતની વહીવટી પાંખ એકબીજા સાથે લડી રહી છે. બંને પાંખો દ્વારા અહમનો ટકરાવ ચાલી રહ્યો છે. પણ અમદાવાદની પ્રજાને આ બંને પાંખોથી કાંઈ મળતું નથી, મળે છે તો બસ મોત. વર્ષો વર્ષ…
Read More...

કુદરત, નસીબ અને શારિરીક તકલીફને પડકારતા લતાબેન પટેલે ક્ષારયુક્ત જમીનમાં સફળ ખેતી કરી મીઠામાં સોનું…

ઓલપાડ તાલુકાના છેવાડાનું મંદરોઈ ગામ અરબી સમુદ્ર નજીક હોવાથી અહીની મોટા ભાગની જમીનો બંજર છે. લતાબહેન પટેલને વારસામાં મળેલી 12 વીંઘા જમીન કે જેમાં ક્ષાર હોવાથી તે બંજર હતી. એક દિવસ લતાબહેને છાપામાં વાંચ્યું કે કચ્છનો ખેડૂત રણમાં કેરી ઉગાડી…
Read More...

ગુજરાતમાં બનશે ‘ઉડતી કાર’, નેધરલેન્ડની કંપની 2021માં શરૂ કરશે ઉત્પાદન, જુઓ કેવી હશે આ કાર

વિશ્વની પહેલી ઊડતી કાર બનાવતી નેધરલેન્ડની કંપની PAL-Vનાં અધિકારીઓએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. અને આ મુલાકાત દરમિયાન સીએમ રૂપાણીની હાજરીમાં PAL-V કંપની અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયા હતા. નેધરલેન્ડની આ કંપની ગુજરાતમાં…
Read More...

રાજકોટના મનસુખભાઈ સુવાગિયાએ સામાજિક કાર્યોની ક્રાંતિ સર્જી, જળરક્ષા, ગૌવંશ રક્ષા, ગાય આધારિત કૃષિ,…

પોતાની આંતરસૂઝ, જાત પરિશ્રમ, આચરણ અને જીવન સમર્પણથી ભારત દેશને ચેકડેમ યોજનામાંથી જળક્રાંતિ, ગાય આપણે આંગણે યોજનાથી ગીર ગાય ક્રાંતિ, ગાય આધારિત કૃષિ યોજના આપી છે એવા ઋષિ પરંપરાના માર્ગે ચાલીને માત્ર 12 ધોરણ ભણેલા કિસાનપુત્ર મનસુખભાઈ સુવાગિયા…
Read More...

રાજકોટમાં પટેલ દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચ્યો, ઘરમાંથી મળેલી વસ્તુઓથી પોલીસ પણ…

રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટના મોરબી રોડ પર એક પતિ-પત્નીએ સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં રાજમોતી સોસાયટીમાં રહેતા અશોકભાઇ પાંભર અને તેની પત્ની પ્રભાબેને પોતાની જિંદગી ટૂંકાવી હતી.…
Read More...

ભાવનગરમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા ટ્રાફિક પોલીસની પત્ની અને 10 માસના પુત્રનું મોત

સિહોરથી ભાવનગર ખરીદી કરવા આવેલો ટ્રાફિક પોલીસમેન જીતેન્દ્રભાઇ ચૌહાણનો પરિવાર ખરીદી કરી સિહોર પરત ફરતો હતો. ત્યારે ચિત્રા પ્રેસ ક્વાટર રોડ પાસે ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા બાઇકમાં પાછળ બેસેલા માતા હિરલબેન (ઉ.વ.25) તથા પુત્ર દર્શન (10 માસ)…
Read More...

વધેલા ભાત ફેંકવાને બદલે તેમાંથી આ રીતે બનાવો ટેસ્ટી કટલેટ, જાણો બનાવવાની સરળ રીત

તમે રાતે ભાત બનાવ્યા હોય અને તે વધ્યા હોય તો ફેંકી દેતા હોય છે તો ઘણા લોકો વધેલા ભાતને વઘારીને ખાય છે. પરંતુ આજે અમે તમારા માટે વધેલા ભાતમાંથી કટલેસ બનાવવાની એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ જેને એકદમ ટેસ્ટી હોય છે. તો આવો જોઇએ કેવી રીતે વધેલા…
Read More...

માતા વેચતી હતી દારૂ, બધા કહેતા કે છોકરો પણ દારૂ જ વેચશે, પરંતુ મા કહેતી કે કલેક્ટર બનશે અને આજે…

હું ગર્ભમાં જ હતો ત્યારે પિતાજીનું અવસાન થયું હતું. પિતાજીનો ફોટો પણ જોઈ ન શકયો. ફોટા માટે પણ પૈસા હતાં નહીં. એક સમયે ખાવાનાં વાંધા હતાં. મહારાષ્ટ્રના ખાનદેશના ધૂળે જિલ્લામાં આદિવાસી ભીલ સમાજમાં મારો જન્મ. ચારેકોર અજ્ઞાન, અંધશ્રદ્ધા, ગરીબી,…
Read More...

આદિવાસી મહિલાઓને ‘નાહરી’ ડિશે ચખાડ્યો સફળતાનો સ્વાદ, કરે છે મબલખ કમાણી, ડાંગ ફરવા જાઓ તો અચૂક માણજો…

ડાંગ જિલ્લાની મુલાકાત લેનારા ટૂરિસ્ટ્સ માટે ‘નાહરી’ શબ્દ નવો નથી. આદિવાસી લોકો બપોરના ભોજનને ‘નાહરી’ તરીકે ઓળખે છે. ડાંગ ફરવા જનારા પ્રવાસીઓ ‘નાહરી’ ડિશનો સ્વાદ માણવાનું ક્યારેય ભૂલતા નથી. નાહરી રેસ્ટોરન્ટમાં આદિવાસીઓની પરંપરાગત વાનગીઓ…
Read More...