સખી મંડળની બહેનોએ ટાયરમાંથી ટિપોઈ બનાવીને વેચી, હવે આ બચત મંડળ બન્યું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ સખી…

સમગ્ર વિશ્વમાં 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે 7 માર્ચે ગ્રામ વિકાસના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે અમરેલી જિલ્લાના લાઠીના મતીરાળાની ‘સખીઓ’ને ગ્રામ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કૃત…
Read More...

કેન્સર સામે 6 વર્ષથી લડી રહેલી યુવતીએ જણાવી ‘ગોબર ટ્રીટમેન્ટ’ની ખાસિયત, પર્યાવરણથી અન્ય કોઈને કેન્સર…

કેન્સરના ગંભીર રોગ સામે હિંમતભેર લડી રહેલી વાપીની સૃચી વડાલીયાએ 6 વર્ષમાં 44000 હજાર જેટલા વૃક્ષો વાવી પોતાને થયેલું કેન્સર અન્ય લોકોને ના થાય તે માટે સતત પર્યાવરણ બચાવ ઝુંબેશ ચલાવે છે. કેન્સરની ગંભીર બીમારી સામે સૃચી છેલ્લા 6 વર્ષથી ગીર…
Read More...

દંતેવાડામાં 8 મહિનાની ગર્ભવતી કમાન્ડર સુનૈના પટેલ નક્સલીઓ સામે લડી રહી છે જંગ

પ્રેગ્નેંસી સમયે મહિલાઓને આરામની જરૂર હોય છે. એક તરફ જ્યાં ડૉક્ટરો બેડ રેસ્ટની સલાહ આપતા હોય છે, તો બીજી તરફ કમાન્ડર સુનૈના પટેલ 8 મહિના પ્રેગ્નેંટ હોવા છતાં ડ્યૂટી કરી રહ્યા છે. એક વખત પેટ્રોલિંગ દરમિયાન ગર્ભપાત થયો હોવા છતાં સુનૈનાએ તેમની…
Read More...

ઊનામાં 7 માસથી કોમામાં શરી પડેલા પિતાની જીંદગી બચાવવા માટે માતા-પુત્રીએ એ રાત દિવસ એક કર્યા

શહેરમાં એક દીકરી પિતાની જીંદગી અને મોતના જંગ વચ્ચે છેલ્લા સાત મહિનાથી હિંમતભેર પિતાની જીંદગી બચાવવા અને પથારીમાં પડેલા પિતાના શબ્દો ‘કેમ છે બેટા’ સાંભળવા રાત દિવસ એક કરી રહી છે. હેમરેજ થઈ જતા પિતા કોમામાં સરી પડ્યાં ઊના શહેરના આનંદ…
Read More...

‘વ્હાલી અંબા, તે આજે જે સ્મિત મને આપ્યું તેનાથી મારો આખો દિવસ સુધરી ગયો’: કમિશનર

રાજકોટઃ ઠેબચડા ગામે અનેક ઘા સહન કરીને મોતને મહાત આપવાનો પ્રયાસ કરી રહેલી બાળકી સારવાર હેઠળ છે. પોલીસ કમિશનરે તેને અંબા નામ આપ્યું છે. મહિલા દિને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા પોલીસ કમિશનર બાળકીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.…
Read More...

રાજકોટ-અમદાવાદ હાઈવે પર એકની પાછળ એક 4 વાહનની ટક્કર, 14 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટથી અમદાવાદ તરફનો હાઈવે અવારનવાર રક્તરંજીત થાય છે. હાલમાં લેનનું કામ ચાલું હોવાને કારણે ખૂબ ટ્રાફિક રહે છે. આ વખતે અમદાવાદ હાઈવે તરફના માલિયાસણ ગામ નજીક વહેલી સવારે એક સાથે ચાર વાહનનો અકસ્માત થયો છે. જેમાં કુલ 14 લોકો ઈજાગ્રસ્ત થતા…
Read More...

કોરોનાના કહેરમાં નથી મળી રહ્યા સેનેટાઇઝર તો આ રીતે ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

હાલ દુનિયામાં કોરોના વાયરસ વધારે સંખ્યામાં ફેલાઇ રહ્યો છે. લાખો કરોડો લોકો આ વાયરસના શિકાર થઇ ચુક્યા છે અને હવે આ ખતરનાક વાયરસે ભારત દેશમાં દસ્તક આપી છે. જેનાથી લોકોના મનમાં ડર પેશી ગયો છે. જેને લઇને લોકો ઉપાય શોધી રહ્યા છે. એવામાં હોસ્પિટલ…
Read More...

ભારતીય મૂળના અમેરિકી ડોક્ટરોની ચેતવણીઃ તાત્કાલિક પગલાં ન લીધા તો ભારતમાં આવશે ‘કેન્સરની સુનામી’

કેન્સરના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર અને આ ઘાતક બીમારી વિશે પોતાના મહત્વના રિસર્ચના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત ભારતીય મૂળના બે અમેરિકી ડોક્ટરોએ ભારતને લઈને ચેતવણી જાહેર કરી છે. ડોક્ટર દત્તાત્રેયુડૂ નોરી અને ડોક્ટર રેખા ભંડારીએ કહ્યું કે જો…
Read More...

ભારતમાં કોરોનાની પહેલી દર્દીએ સાજા થયા બાદ જણાવ્યું, કે કેવી રીતે કોરોના વાયરસને હરાવ્યો, જાણો સમગ્ર…

કોરોના વાયરસે ચીન, ફ્રાન્સ, અમેરિકા અને ભારત સહિતના દુનિયાના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસે અત્યાર સુધીમાં 3100થી વધારે લોકોના જીવ લીધો છે. ભારતમાં પણ હાલ કોરોના વાયરસના 30થી વધુ કેસ સામે આવ્યા છે. જોકે સૌથી પહેલા કોરોનાનો કેસ…
Read More...

બે સંતાનોની માતા પ્રેમી સાથે ભાગી ગઇ, પછી એક રાત્રિ પ્રેમીના મિત્રના ઘરે રોકાતા એવું બન્યું કે સમગ્ર…

હળવદ પંથકના એક ગામમાં રહેતી બે સંતોનોની માતાએ નવું નવું ફેસબુક ચાલું કર્યું અને લવરમૂછિયા સાથે ફ્રેન્ડશીપ કરી લીધી હતી. માત્ર બે જ મહિનામાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે લવરમૂછિયા યુવાન બાઈક લઈ તેણીના ઘરે આવ્યા બાદ પરણિતા તેના બે સંતોનોને…
Read More...