આ છે 13 પાવરફુલ પટેલ બિઝનેસમેન: પોતાના દમ પર ઉભું કર્યું કરોડોનું એમ્પાયર

આજે ગુજરાતી લોકોએ વિશ્વ સામે પોતાનો એક અલગ પરિચય મુકી દીધો છે. સાહસિકતા, નીડરતા અને મહેનતના દમે અનેક ગુજરાતીઓએ વિશ્વમાં પોતાનો એક અલગ ચીલો ચીતર્યો છે. એમાય ગુજરાતી પટેલોની બોલબાલા તો ભારત જ નહીં વિદેશમાં અવારનવાર થતી રહે છે. ગુજરાતના…
Read More...

આ પટેલની મહેનત રંગ લાવી, અમેરિકાના યોર્કમાં ખોલી ફ્યુઝન રેસ્ટોરન્ટ

અમેરિકાના યોર્ક શહેરમાં પોપ-અપ રેસ્ટોરન્ટ સીરિઝ Taste Testમાં ઓડિશન માટે એક વર્ષ કરતાં વધુ સમયથી તૈયારી કરી રહેલા શેફ (રસોઇયો) હમીર પટેલની મહેનત રંગી લાવી અને તેમણે યોર્ક શહેરમાં જ પોતાની ઇન્ડિયન ફ્યુઝન રેસ્ટોરન્ટ ખોલી નાંખી છે.…
Read More...

આણંદના પટેલ યુવકનું આફ્રિકામાં અકસ્માતે મોત, મૃતદેહ વતન લવાશે

ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમા રહેતા ઘનશ્યામભાઈ પટેલ તથા નયનાબેનના 32 વર્ષીય પુત્ર નીલકંઠભાઇ પટેલ પત્ની સોનલબેન તથા પુત્ર સમર્થ સાથે આફ્રિકાના દારેસલામ શહેરમા છેલ્લાં છ વર્ષથી રહેતા હતા. નીલકંઠ જીલી સન…
Read More...

ન્યૂઝીલેન્ડના દરિયામાં ડૂબી જતાં વડોદરાના યુવાનનું થયુ મોત જ્યારે પત્નીનો બચાવ થયો હતો

ગત 4 ડિસેમ્બરના રોજ લગ્ન કરીને ન્યૂઝીલેન્ડ પરત ફરેલુ વડોદરાનું નવદંપતિ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે ન્યૂઝીલેન્ડના દરિયામાં તણાઇ ગયું હતું. હેલિકોપ્ટર દ્વારા યુગલને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં યુવાનનું મોત પીજ્યું હતું.…
Read More...

આ પટેલ યુવાને બનાવ્યું સ્માર્ટ એસી, વીજળીના પંખા જેટલું આવશે બિલ

અમદાવાદઃ કોઇપણ મુશ્કેલીમાંથી માર્ગ કાઢી લે તે ગુજરાતી. ગુજરાતીઓની ધંધાકિય કુશળતા તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. આવા જ એક પટેલે શોધ કરી છે સ્માર્ટ એસીની. જે ફફ્ત 400 વોટ પર ચાલે છે. અમદાવાદના રવિ પટેલે જોયું કે ફાઇવ સ્ટાર એસી હોય કે…
Read More...

પહેલું વાહન ગોંડલ જ્યારે છેલ્લું વાહન રાજકોટમાં, આવો હતો માં ખોડલની શોભાયાત્રા નો નઝારો

આજથી બરાબર 1 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 17/01/2017 ના દિવસે ખોડલધામ કાગવડ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પાંચ દિવસીય મહોત્સવનો  શુભારંભ માતાજીની શોભાયાત્રા દ્વારા થયો હતો, આ શોભાયાત્રા યાત્રામાં લાખો લોકો જોડાયા હતા અને અનેક રેકોર્ડ બન્યા હતા…
Read More...

કેનેડામાં ઓફિસ ખોલનારા આ છે પ્રથમ પટેલ Lawyer, 14 કલાકનું વર્કિંગ

કેનેડામાં સૌથી નાની ઉંમરમાં જો કોઇ ઇન્ડિયન વકીલે પોતાની ઓફિસ ખોલી હોય તો તે એક ગુજરાતી અને તેમાંય પટેલ છે. માત્ર 39 વર્ષના આ પટેલ Lawyer (વકીલ) નું નામ છે પ્રણવ પટેલ. પ્રણવ પટેલ ઇમિગ્રેશન વકીલ હોવાની સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત…
Read More...

એક સમયે માતા સાથે છાણા થાપનારા તોગડિયા છે કેન્સર સર્જન, પિતા હતા ખેડૂત

હાલ વીએચપીના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા તેની સામે ખુલી રહેલા જુના પોલીસ કેસિસને લઈ ચર્ચામાં છે. તોગડિયાના હિન્દુત્વ વાદી વિચારો અને કાર્યોથી તો સૌ કોઈ પરિચિત છે. પરંતુ તે કોણ છે અને તેના મૂળીયા ક્યાંના છે તે અંગે ખૂબ ઓછા લોકો…
Read More...

ખોડલ ધામ ખાતે યોજાનાર પ્રથમ વાર્ષિક પાટોત્સવ મોકુફ રાખવામાં આવેલ છે

જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે નવ પટેલ યુવાનોનો કચ્છમાં માર્ગ અકસ્માતમાં મોત થતા ખોડલધામ ટ્રસ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આગામી 21 તારીખે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ નિમિતે ભવ્ય પાટોત્સવનું…
Read More...

સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉજવાયો “પતંગોત્સવ”

તા.૧૪,રાજકોટ: રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉતરાયણ નિમિતે રાજકોટની સેવાભાવી સંસ્થા “સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકો સાથે પતંગોત્સવ ઉજવવાનું આયોજન કરી સામાજીક સેવામાં એક નવી જ પહેલ…
Read More...