આગામી પેઢી શુદ્ધ હવા લઈ શકે તે માટે આ 8 વર્ષની છોકરી અત્યાર સુધીમાં 51,000 વૃક્ષો વાવી ચૂકી છે

ગ્લોબલ વોર્મિંગના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહેલા લોકોમાં એક 8 વર્ષની ભારતીય બાળકી છવાયેલી છે. આ બાળકીનું નામ લિસિપ્રિયા કંગુજમ છે. હેરાન કરનારી વાત છે કે આ 8 વર્ષની બાળકી એક ખૂબ જ મોટું પ્રશંસાનું કામ કરી ચૂકી છે. લિસપ્રિયા 8 વર્ષની ઉંમરમાં જ…
Read More...

કરણી સેનાની સરકારને ખુલ્લી ચેતવણી: દિલ્હીનું શાહીનબાગ ખાલી કરાવી દો નહીં તો અમે બતાવી શું કે કેવી…

દેશમાં કેટલાક સંગઠનો CAAના કાયદાનો હિંસક રીતે વિરોધ કરી રહ્યા છે અને કેટલાક સંગઠનો CAAના સમર્થનમાં રેલી યોજી રહ્યા છે. ત્યારે હવે CAAના સમર્થનની રેલીમાં પણ લોકોનું આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કરણી સેના અને કેટલીક સંસ્થાઓએ સાથે…
Read More...

રાજકોટમાં દારુની ભઠ્ઠીઓ પર દરોડા પાડતા રસ્તા પર વહી દેશી દારુની નદી, ત્રણની ધરપકડ

ગુજરાત વિધાનસભામાં દારુના અડ્ડા અને બુટલેગર પર થયેલી ફરિયાદના આંકડાઓનો સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવતા ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા હતા. દારૂના અડ્ડાઓ અને બુટલેગરોની ફરિયાદના આંકડાઓ જાહેર થતા રાજ્યના પોલીસ વડાએ જિલ્લા પોલીસ…
Read More...

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો આખો પરિવાર 1 માર્ચેથી ગૂમ, અનેક તર્ક વિતર્કો સર્જાયા

રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયેલા વડોદરાના આર.વી.દેસાઈ રોડના પરમાર પરિવારના પાંચ સભ્યો એકાએક લાપત્તા થઈ જતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. રવિવારે મોડીસાંજે સાડાસાત વાગ્યાની આસપાસ તેમની સફેદ કલરની અલ્ટો કાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક…
Read More...

સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓ અટવાશે તો પોલીસની PCR વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે

રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષા (Gujarat Board Exam) શરુ થઇ રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા પરીક્ષામાં (Exam) વિધાર્થીઓને તકલીફ ના પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જો કોઈ વિધાર્થી પરીક્ષા સેન્ટર સુધી પહોંચવાનો સમય ના હોય તો પોલીસે આવા…
Read More...

કોરોના વાયરસથી બચવા માટે કરો આ ઉપાય, વાયરસનાં ખતરાને જોતા ડોક્ટરોએ જણાવી નવી ટિપ્સ, જાણો અને શેર કરો

કોરોના વાયરસ ધીરેધીરે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. આખી દુનિયામાં અત્યાર સુધી 3 હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. હવે કોરોનાએ ભારતમાં પગપેસારો કર્યો છે અને અત્યાર સુધી કુલ 28 કેસ સામે આવી ચુક્યા છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા ડોક્ટરોએ…
Read More...

પોલીસે પકડ્યો વીઆઈપી ચોર: મુંબઇથી આવી રાજકોટ હોટલમાં રોકાતો, દિવસે ચોરી કરી દીવમાં જઇને મોજમજા કરતો

રાજકોટમાં જે રીતે ચોરીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પણ સતર્ક બની છે. પોલીસે એક વીઆઈપી ચોરને પકડી પાડ્યો છે. પોલીસે બીપીન ત્રિભોવનદાસ જાની ઉર્ફ ઘોઘો જાનીને પકડી લઇ તેની પાસેથી સફેદ પીળી ધાતુનો વાટકો, ચમચી, લાલ રંગની…
Read More...

સુરતમાં દુકાન માલિક પાસે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કર્મીએ રૂ.3 લાખની લાંચ માંગતા અંતે ACBના હાથે…

સુરતમાં એક દુકાનમાં કામ કરતા મેનેજરે 25 લાખની ઠગાઈ કરી હતી. જોકે માલિક આ મેનેજર વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધવા માટે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે 50 હજારમાં નક્કી કરી દુકાનના…
Read More...

જામનગરમાં તક્ષશિલા જેવી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ, એક પોલીસકર્મીએ દિલધડક રીતે 10 બાળકોના જીવ બચાવ્યા

સુરતનો તક્ષશિલાકાંડ આજે પણ અનેક લોકોની આંખોમાં ઝળઝળિયાં લાવી દે છે. આજે પણ આગમાં હોમાઈ ગયેલાં અને કોમ્પલેક્ષમાંથી કૂદતાં મારતાં એ બાળકો આજે પણ માનસપટ પર તરી આવે છે. તેઓને યાદ કરીને કાળજું કંપી ઉઠે છે. ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના બનવા છતાં…
Read More...

વિદેશ જવાની ઈચ્છા રાખનાર લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો, કેનેડાના નામે કમ્બોડિયા લઈ જઈ એજન્ટે…

વિદેશ જવાની ઘેલછાનો કેટલાક લેભાગુ એજન્ટો કેવી રીતે ગેરલાભ ઉઠાવતા હોય છે તેનો કિસ્સો કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાયો છે. વિઝા એજન્ટે અમદાવાદના દંપતીને કમ્બોડિયા સુધી લઇ જઇ ત્યાં ગોંધી રાખી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી 13 લાખ રૂપિયા વસૂલ્યા…
Read More...