કોરોના વાયરસથી બચવા માટે કરો આ ઉપાય, વાયરસનાં ખતરાને જોતા ડોક્ટરોએ જણાવી નવી ટિપ્સ, જાણો અને શેર કરો

કોરોના વાયરસ ધીરેધીરે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. આખી દુનિયામાં અત્યાર સુધી 3 હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. હવે કોરોનાએ ભારતમાં પગપેસારો કર્યો છે અને અત્યાર સુધી કુલ 28 કેસ સામે આવી ચુક્યા છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા ડોક્ટરોએ અને રિસચર્સે કેટલીક નવી ટિપ્સ જણાવી છે. આ ટિપ્સથી તમને કોરોના વાયરસનાં ચેપ લાગવામાંથી મદદ મળશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને અન્ય રિસર્ચ સંગઠનો દ્વારા કોરોના વાયરસથી બચવા માટે કેટલીક ખાસ સેફ્ટી ટિપ્સ જણાવવામાં આવી છે.

માઉથ માસ્ક

આ સામાન્ય સેફ્ટી છે, પરંતુ તેને ગંભીરતાથી લેવી જોઇએ. ઘણા લોકોને માઉથ માસ્ક પહેરવામાં શરમ આવે છે, પરંતુ કોરોના વાયરસનાં ખતરાને જોતા આને પહેરવાનું શરૂ કરી દો. ડૉક્ટરોનાં જણાવ્યા પ્રમાણે આનાથી ચેપનો ખતરો અનેક ગણો ઓછો થઈ જાય છે.

છીંક ખાતા લોકોથી દૂર રહો

સૌથી વધારે ધ્યાન એ વાત પર પણ રાખવું કે જે લોકો છીંક ખાય છે તેમનાથી દૂર રહેવું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એકવાર ફરી આના પર લોકોને સતર્ક રહેવાનું કહ્યું છે. શરદી-ખાંસીથી મળતા લક્ષણો કોરોના વાયરસનાં પણ છે.

ઈંડા અને માંસ છોડી દો

ઈંડા અને માંસ ના ખાવાની સલાહ બહુ પહેલાથી આપવામાં આવી રહી છે, પરંતુ લોકો દ્વારા આને પણ નજરઅંદાજ કરવામાં આવી રહી છે. આવામાં જ્યારે કોરોના વાયરસ ભારતમાં પોતાના પગ ફેલાવી રહ્યો છે તો પ્રયત્ન કરો કે સંપૂર્ણ રીતે ઈંડા અને માંસથી દૂર રહો.

દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો

કોરોના વાયરસ વૈશ્વિક સમસ્યા બની ગયો છે. આવામાં વૈજ્ઞાનિકોએ અધ્યયન કરીને એ શોધ્યું છે કે જો આપણે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખીને તાજી હવામાં શ્વાસ લઇએ તો આનાથી કોરોના વાયરસની ઝપેટમાં આવવાથી બચી શકાય છે. સાથે જ સિંગાપુરમાં ચીફ હેલ્થ સાયન્ટિસ્ટ ચોર્થ ચુહાને પણ આવું કરવાની સલાહ આપી છે. તેમના અનુસાર તાજી હવામાં કોરોના વાયરસ ફેલાઈ નથી શકતો.

આ પણ વાંચજો – ભારતમાં પણ કોરોનાનો કહેર: કુલ આંકડો 28 થયો, ઈટાલીથી ભારત ફરવા આવેલા 16 લોકોનો રીપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ

રૂમને ગરમ રાખો

રૂમને ગરમ રાખવાનો મતલબ છે કે તમારા રૂમનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની ઉપર જ રહે. National Center for Biotechnology Information (NCBI) દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલા રિસર્ચ અનુસાર રૂમને ગરમ રાખવાથી આ વાયરસનાં ફેલાવાનો ખતરો ઓછો થઈ જાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અનેક વૈજ્ઞાનિકો કહી ચુક્યા છે કે ગરમી આવતા જ કોરોના વાયરસનો ખતરો ઓછો થઈ જશે.

કોઈપણ ફિશ માર્કેટની નજીકથી નીકળવાનું ટાળો

સૌથી ખાસ વાત તમે માંસ ખાઓ કે ના ખાઓ, પરંતુ એવા કોઈપણ માર્કેટની આસપાસથી ના નીકળો જ્યાં માંસ વેચાઈ રહ્યું હોય અને તેની ગંધ ફેલાઈ હોય. આવી હવામાં પણ કોરોના હોવાનો ખતરો ઘણી હદ સુધી વધી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો