ઈટલીથી આવેલો કોરોનાનો આ વીડિયો બધાએ જોવો જોઈએ, અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો
ચીન પછી જો બીજા કોઈ દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ હોય તો તે છે ઈટલી. 12,500 કરતાં પણ વદારે લોકો કોરોનાની ઝપટમાં આવી ગયાના સમાચાર છે. આવા ખતરનાક વાયરસથી બચવા માટે લોકોએ પોતાને ઘરની અંદર બંધ કરી દીધા છે. ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. આખા શહેરના શહેર ખાલી પડ્યા છે. લોકોએ બહાર નીકળવાનું જ બંધ […]