કોરોનાનો કહેર: ઈટલીનું લોમ્બાર્ડી બન્યું વિશ્વનું નવું વુહાન, અત્યાર સુધીમાં અહીં 1200થી વધુના મોત, એમબ્યુલન્સ પણ ઓછી પડી
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોનાવાઈરસે સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે. એક સમય એવો હતો કે જ્યારે વુહાનમાં સૌથ વધુ મોત થતા હતા. રોજ 150થી 200 લોકો મૃત્યુ પામતા હતા. એકલા વુહાનમાં જ અત્યાર સુધીમાં 2600થી વધુ સંક્રમિતોના મોત થયા છે. હાલ જ્યારે ત્યાં સ્થિતિ કાબુમાં છે તો ઈટલીના લોમ્બાર્ડી શહેર વિશ્વનું નવું વુહાન બની રહ્યું […]