મુંબઇમાં કોરોના વાયરસના દર્દીએ લીધા છેલ્લા શ્વાસ, દેશમાં કોરોનાના લીધે થયું ત્રીજું મોત

દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને હવે આ આંકડો 140 સુધી પહોંચી ગયો છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં વધુ એક શખ્સે કોરોના વાયરસના લીધે છેલ્લા શ્વાસ લીધા. આ ભારતમાં કોરોના વાયરસના લીધે ત્રીજું મોત અને મુંબઇમાં પહેલું મોત છે. આની પહેલાં દિલ્હી અને કર્ણાટકમાં પણ બે કોરોનાના દર્દીઓના મોત થઇ […]

કોરોનાના કારણે અડધા ગુજરાતમાં લોક ડાઉન જેવી સ્થિતિ, ગીર, કાંકરિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો પણ બંધ

કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે રાજ્ય સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. રાજ્ય સરકારે 25 માર્ચ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ 29 માર્ચ સુધી મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજુ સુધી કોરોના વાયરસનો એકપણ […]

રાજકોટના યુવકે 1000 માસ્કનું વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી

ઘણા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી અનાથ આશ્રમમાં બાળકોને કે ઘરડા ઘરમાં વૃદ્ધોને ભોજન કરાવીને, ગરીબોને કે ગૌશાળા દાન કરીને કરતા હોય છે. પરંતુ રાજકોટના એક યુવકે પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. રાજકોટના યુવકે પોતાના જન્મદિવસની ઉજવણી કરવા જન્મદિવસના આગળના દિવસે લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. લોકોને માસ્કનું વિતરણ કરનારા યુવકનું નામ મનીષ […]

સોશિયલ મીડિયામાં હપ્તો ઉઘરાવનાર કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થતાં એસપીએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યો

વડગામ પોલીસ હદ વિસ્તારમાં વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી હપ્તો ઉઘરાવનાર કોન્સ્ટેબલનો વીડિયો વાહન ચાલકે ઉતારી દેતા તેની વરદી ઉતરી ગઈ હતી. મારે મારા સાહેબને હિસાબ આપવાનો છે ત્રણ સો એટલે ત્રણસો પૂરા થશે તે પ્રકારે નાણાં માંગી હપ્તા ઉઘરાવનાર પોલીસકર્મીને એસપી તરુણ દુગ્ગલએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસનો આદેશ કર્યો હતો. સોમવારે વીડિયો […]

રાજકોટ કોર્ટે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા ફટકારી

રાજકોટ કોર્ટના જજ ડી.ડી. ઠક્કરે પોસ્કોના આરોપી રમેશ બચુભાઇ વેદુકીયાને ફાંસીની સજા ફકટારી છે. બે વર્ષ પહેલા ભાવનગર રોડ પર રમેશે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પીટીસી ગ્રાઉન્ડમાં બાળકીની હત્યા કરી હતી. બે વર્ષ બાદ આ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 40 વર્ષ પહેલા રાજકોટમાં એક દોષિતને ફાંસી […]

કોરોના વાયરસના કહેર વચ્ચે આ વીડિયો જોઇ તમે પણ સમજી જશો સાબુથી હાથ ધોવાથી કેવી રીતે કિટાણુ દૂર ભાગી જાય છે

દુનિયાભરમાં 6000થી વધારે લોકોના મોતનું કારણ બની ચુકેલા કોરોના વાયરસનો હાલ સુધી ઇલાજ શોધી શકાયો નથી જોકે, ભારત સહિત અલગ-અલગ દેશોના વૈજ્ઞાનિક તેની દવા અને વેક્સીન બનાવવાને લઇને રિસર્ચ કરી રહ્યા છે. હાલ નિષ્ણાંત સ્વચ્છતા અને હાઇજીન પર ધ્યાન આપવાની વાત કરી રહ્યા છે. ખાસ કરીને હાથની સાફ-સફાઇ કરવી ખૂબ જરૂરી છે. કારણકે હાથથી સૌથી […]

કોરોના સામે લડવા AMCની હેલ્પલાઈન, બીમાર વ્યક્તિના એક ફોનથી ઘરે પહોંચી જશે સેફ્ટી કિટ

ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે. દેશમાં ઘણી જગ્યાએ કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાંથી ડરીને ભાગી જવાની ઘટનાઓ સામે આવી છે. જોકે સદનસીબે ગુજરાત હજુ સુધી કોરોનાને અટકાવવામાં સફળ રહ્યું છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોરોના વાયરસના પ્રવેશતો અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું […]

અમેરિકી પ્રતિબંધોને લીધે ઈરાનમાં કોરોના વાઇરસથી નિર્દોષ લોકો મરી રહ્યાં છે: ઈરાન

યુરોપિયન દેશો પછી ઈરાન કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. દરમિયાન ઈરાને કહ્યું કે અમેરિકી પ્રતિબંધોને લીધે તેને વાઈરસ વિરુદ્ધ લડવાના પ્રયાસોમાં તકલીફ પડી રહી છે. ઈરાનના વિદેશમંત્રી જાવેદ જરીફે રાષ્ટ્રપતિ હસન રુહાનીના એ પત્રનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે લખ્યું છે કે ઈરાનમાં કોરોનાથી લડવા માટે કયા પ્રકારના પ્રયાસો થઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે […]

કોરોના વાયરસને હરાવનારા દિલ્હીના પહેલા દર્દીએ જણાવી તેની કહાની, રોહિતે લોકોને સલાહ આપી કે ગભરાવાની જરુર નથી

ચારે તરફ કોરોના વાયરસ (Covid-19, Coronavirus)ના કારણે હાહાકાર મચ્યો છે ત્યારે ભારતમાં કોરોના વાયરસના કારણે સાજા થનારા દર્દીઓના સમાચાર પણ રાહત આપનારા સબિત થઈ રહ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસમાં સપડાયા બાદ એકદમ સ્વસ્થ થઈ ગયેલા રોહિત દત્તા (45)ની કહાની સામે આવી રહી છે. રોહિતે જણાવ્યું કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમના શરીરમાંથી સંક્રમણ […]

ગુજરાતના MLAની માગ, વેચાઈ જતા ધારાસભ્યો કે સાંસદ સામે દેશદ્રોહનો આરોપ લગાવવો જોઈએ

રાજ્યસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાં જોડતોડની રાજનીતિ શરૂ થઇ ગઈ છે. રાજ્યસભામાં પોતાના ત્રણેય ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોને તોડી રહી છે. જોડતોડની રાજનીતિ વચ્ચે ગુજરાતના જ એક ધારાસભ્યએ એવો આક્ષેપ કર્યો છે કે, એક ધારાસભ્ય 100 કરોડ રૂપિયામાં વેચાયો છે. મહત્ત્વની […]