સુરતના વરાછાની 12 વર્ષની પાટીદાર દીકરીએ મરતા મરતા પાંચ વ્યક્તિને આપ્યું જીવનદાન
વરાછામાં આવેલા હીરાબાગ ખાતેની ગંગેશ્વર સોસાયટીમાં રમતા રમતાં નવ માર્ચના રોજ 12 વર્ષની બાળકી બેભાન થઈ ગઈ હતી. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાતા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. બ્રેઈનડેડ દીકરીના અંગોનું દાન કરવાનું પરિવારે નક્કી કર્યું હતું. 12 વર્ષની દીકરીના કિડની,લિવર અને ચક્ષુઓનું દાન કરાતાં પાંચ વ્યક્તિને નવું જીવન મળ્યું છે. સુરતથી પ્રથમ વખત ગ્રામ્ય […]