અજીત ડોવાલે ઈઝરાયેલ જેવુ જ તૈયાર કર્યું ‘ઓપરેશન જૈકબૂટ ‘, બુરહાન વાની થી લઈ રિયાઝના ખાત્માની અજીત ડોવાલે લખી હતી પટકથા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલને ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે. હિઝબુલ મુઝાહિદ્દીનના ચીફ કમાંડર રિયાઝ નાયકૂના ખાતમાથી ડવાલની જેમ્સ બોન્ડની છબી વધારે મજબુત બની છે. ઓપરેશન જૈકબૂટના કારણે જ આજે નાયકૂ જીવિત નથી. નાયકૂ ઓપરેશન જૈકબૂટની યાદીનો આખરી આતંકવાદી હતો જેને તેના પૈતૃક ગામમાં પોતાના જ ઘરમાં ભારતીય સેનાએ ઠાર કરી નાખ્યો છે. […]

ડોક્ટરને થયો કડવો અનુભવ, કહ્યું- અઠવાડિયાથી સિવિલમાં છું, ‘ટેમ્પરેચર ચેક કરવા પણ કોઈ આવ્યું નથી, દવા પણ મારા ઘરેથી લાવ્યો’

અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ કામ કરી રહ્યો નથી, હું મરી જઈશ. મુઝે ઓક્સિજન ઠીક નહિ મિલ રહા હૈ. મને તાત્કાલિક ડિસ્ચાર્જ આપો. આ માગણી સાથે અમદાવાદના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તન્વી ક્લિનિક ધરાવતાં ડો. રવિને સિવિલ હોસ્પિટલ માથે લેવી પડી હતી, બબાલને અંતે ડોક્ટર કોરોનાની સારવાર માટે ગઈકાલે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. બુધવારે સોશિયલ મીડિયામાં […]

અમદાવાદમાં સંપૂર્ણ લૉકડાઉન : ખાનગી હૉસ્પિટલો ખુલ્લી નહીં રહે તો તબીબનું લાઇસન્સ કરાશે રદ

આગામી સાત દિવસ સુધી અમદાવાદમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે. એટલે કે અતિઆવશ્યક એવા દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રહેશે. કોરોના મામલે ગુજરાત સરકાર તરફથી અમદાવાદનો ચાર્જ રાજીવ ગુપ્તાને સોંપવામાં આવ્યા બાદ આ આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ હાલ વિજય નહેરા ક્વૉરન્ટી થતાં તેમની ચાર્જ મુકેશ કુમાર સંભાળી રહ્યા છે. બીજી તરફ સરકારે […]

સુરતમાં આઇસોલેશન વોર્ડમાં બે દર્દીએ એલોપેથીને બદલે માત્ર આયુર્વેદિક ઉપચાર અપનાવીને કોરોનાને હરાવ્યો

સુરતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓના સાજા થવાના આંકડામાં ઉછાળો નોંધાયો છે. મંગળવાર સુધીમાં કુલ 315 લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાજા થઇ ઘરે ગયા હતા. દરમિયાન માત્ર આયુર્વેદિક દવા અને ઉપચાર પદ્ધતિ અપનાવીને પણ કોરોના પોઝિટિવ આવેલા 2 વ્યક્તિ સાજા થઇ ગયા હોવાનો દાવો ખુદ સાજા થનારા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો છે. કતારગામના મિતેશ મિસ્ત્રી અને […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 380 નવા કેસ નોંધાયા, 28 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 396, કુલ દર્દી 6,625 થયા

કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબૂ બન્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં […]

લોકડાઉનમાં છેલ્લા એક મહિનાથી દરરોજ સ્ટાફના 60 સભ્યો તેમજ ગરીબોને જમાડી રહ્યા છે આ PSI, દિલથી સલામ છે એમને!

લોકડાઉન લાગુ કરાયું છે ત્યારથી પોલીસકર્મીઓ સતત 17-18 કલાક ખડેપગે ડ્યૂટી કરી રહ્યા છે. તેમને ચા-નાસ્તો તેમજ ભોજન કરવાનો પણ માંડ સમય મળે છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના રખિયાલના સબ-ઈન્સપેક્ટર અને પોલીસ સ્ટેશનના ઈન-ચાર્જ રાગિણી ખરાડીને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે દૂરથી આવતા પોતાના સ્ટાફના સભ્યોને જમાડવાની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

ગુજરાતથી સાઈકલ દ્વારા UP જતાં શ્રમિકનું મોત, ભૂખ-ગરમીએ ગરીબનો જીવ લીધો! પૈસાના અભાવે મૃતદેહ લેવા પણ ન આવી શક્યો પરિવાર

સમગ્ર વિશ્વ હાલ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યો છે રોજગાર ની પ્રવુતિઓ બંધ થતા શ્રમજીવીઓ માટે સ્થિતી કફોડી થઇ ગઈ છે ખાસ કરીને પર પ્રાંતીઓ ને ગુજરાન ચલાવવાનું પણ કઠિન થઇ ગયું છે ત્યારે આ કોરોના સંકંટ માં ઉત્તર પ્રદેશ ના એક શ્રમજીવી ની કરુણ ઘટના સામે આવી છે લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

કોરોનાની રસી બનવ્યાનો દાવો કરનારી ઈઝરાયેલની આ લેબ છે દુનિયા માટે ‘રહસ્યનો પટારો’, ગુપ્તચર સંસ્થા મોસાદ માટે ખાસ કરે છે કામ

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી નફતાલી બેન્નેટે દાવો કર્યો છે કે, તેમના દેશના વૈજ્ઞાનિકોએ આ મહામારીની રસી વિકસાવી લીધી છે. ઈઝરાયેલના જે અત્યાધુનિક ડિફેંસ બાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી છે, તે આખી દુનિયામાં એક અત્યંત ગુપ્ત માનવામાં આવે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, એક જ વિસ્તારમાં શાકભાજીના 21 ફેરિયાઓને કોરોના પોઝિટીવ આવતા હકડંપ

કોરોનાની બાબતમાં અમદાવાદનું નામ પહેલાથી જ રેડ ઝોનમાં છે. કારણ કે અહીં વધતા કેસો અને સંખ્યા એ ભારતમાં ઘણી વધારે કહી શકાય એટલી છે. સાથે જ ગુજરાતમાં પણ અમદાવાદ ટોપ પર છે. એવામાં હવે બીજા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે વધુ 21 સુપર સ્પ્રેડર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અમદાવાદમાં ભાઈપુરાના હરિપુરામાં 21 […]

ઇઝરાયલે કોરોનાની રસી બનાવ્યાનો કર્યો દાવો, દર્દીના શરીરમાં જ વાયરસનો ખાત્મો બોલાવશે

ઇઝરાયલે (Israel) કોરોના વાયરસ (Coronavirus)ની રસી બનાવી લીધાનો દાવો કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ રસી બહુ ઝડપથી તમામ લોકો માટે ઉપલબ્ધ બનશે. ઇઝરાયલના રક્ષા મંત્રી નફતાલી બેન્નેટે (Naftali bennett) સોમવારે જણાવ્યું કે ડિફેન્સ બાયોલૉજિકલ ઇન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની રસી (Coronavirus Vaccine) બનાવી લીધી છે. બેન્નેટના જણાવ્યા પ્રમાણે ઇન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની એન્ડીબૉડી […]