તમાકુના બંધાણીની ખુટી ધીરજ, વાંકાનેરમાં તમાકુ ન આપતાં કરી કરપીણ હત્યા, પથ્થરોનાં ઘા મારી પતાવી દીધો
ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોની સાથે તમાકુના બંધાણીઓની પણ ધીરજ ખૂટી પડી છે. ગુજરાતમાં અત્યાર સુધી તમાકુ માટે ઝઘડો, હુમલા અને ચોરીની ઘટનાઓ તો સામે આવી છે. પણ આજે મોરબીના વાંકાનેરમાં તમાકુને કારણે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મોરબીમાં બે દિવસ પહેલાં થયેલી હત્યાની તપાસમાં આ સનસનીખેજ ખુલાસો થયો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]