સુરતમાં સ્કૂલોએ ઓનલાઇન શિક્ષણ શરૂ કરતા જ ફીના ઉઘરાણા શરૂ કર્યાં, વાલીઓનો વિરોધ

લૉકડાઉન (Lockdown)ને લઈ સુરત શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ (Online Eduction) આપવામાં આવી રહ્યું છે. જોકે, આ મામલે શહેરની એક શાળા (Schools)માં વિરોધ ઊભો થયો છે. પુણા કુંભારીયા કેનાલ રોડ પર વલથાણ નજીક આવેલી યૂરો સ્કૂલમાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રિઝલ્ટ (Exam Results) અને લિવિંગ સર્ટિફિકેટ (School Leaving Certificate)લેવા માટે ગયેલા વાલીઓ પાસેથી ફીની […]

હાથ પર ચુંબન કરીને મોટી-મોટી બીમારીઓ મટાડવાનો દાવો કરનાર અસલમ બાબાનું કોરોનાથી મોત, મરતાં-મરતાં કેટલાંયને આપતો ગયો કોરોના

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં ઝાડૂ-ફૂંક મારનાર એક બાબાનું કોરોનાથી મોત થયું છે. હાથ ચૂમીને સારવાર કરનાર બાબા પોતે તો કોરોનાથી મરી ગયો અને 23 લોકોને ચેપ લગાડતો ગયો. ત્યારબાદ રતલામ હડકંપ મચી ગયો છે. અસલમ બાબાની ખ્યાતિ માત્ર રતલામ શહેરમાં જ નહોતી પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ તેમની પાસે અંધશ્રદ્ધાના ચક્કરમાં સારવાર કરાવા લોકો આવતા હતા. બાબા […]

અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી યુવતીનું કોરોનાથી કરૂણ મોત, રિપોર્ટ પોઝિટિવ આવતા 2 કલાકમાં મોતને ભેટતા સામે આવી ચોંકાવનારી વિગતો

હાલ રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સ પણ ધીમે ધીમે સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી એક મહિલાનું કોરોનાથી કરૂણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી મહિલા મૂળ મોડાસાના લિંભોઈની વતની છે. જેનો કોરોનાનો રિપોર્ટ […]

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતાં-રમતાં કૂકરમાં ફસાઈ ગયું 1 વર્ષની બાળકીનું માથું, મહામહેનતે કઢાયું બહાર

નાના બાળકો જ્યારે રમતાં હોય ત્યારે તેમનાં પર ખાસ નજર રાખવી જરૂરી છે. કેમ કે, રમત રમતમાં બાળકને ધ્યાન ન હોય અને તે મોટી મુસિબતમાં ફસાઈ શકે છે. આવો જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. જેમાં રમત રમતમાં એક વર્ષની બાળકીનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું. જે બાદ સર ટી હોસ્પિટલનાં ડોક્ટરોએ મહામહેનતે માથું […]

ગરીબ દર્દીઓના મસીહા અને સેવાભાવી તરીકે જાણીતા ધોળકાના તબીબ મોમીનનું કોરોનાથી મૃત્યુ થયું

ગરીબ દર્દીઓના મસીહા અને સેવાભાવી તરીકે જાણીતા ધોળકાના તબીબ એમ જે મોમીનને થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સારવાર કારગત ન નિવડતા ગુરુવારે તેઓનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે તેઓના દવાખાનામાં નોકરી કરતા સીદીક ભાઈ મહેમુદ ભાઈ મોમીન (ઉ .વર્ષ 65)(ઘોડાવાળા) કમ્પાઉન્ડર ને પણ કોરોના […]

કોરોનાના વધતા ટેંશન વચ્ચે ફરી એકવાર PM મોદી રાજ્યોના CM સાથે કરશે ચર્ચા, કોઈ મોટો નિર્ણય લે તેવી શક્યતા

દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 અને 17 જૂને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જુલાઈ-ઓગષ્ટમાં તેની ચરમસીમાએ પહોંચી શકે છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિનાના લોક્ડાઉન દરમિયાન અનેકવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. […]

કોરોનાની મહામારીમાં દર્દીઓ પાસેથી જંગી ફી વસૂલતી હોસ્પિટલો ચેતજો, નહીંતર કાયમ માટે હોસ્પિટલ બંધ કરવાની નોબત આવશે: નીતિન પટેલ

કોરોનાની મહામારીમાં પણ ખાનગી હોસ્પિટલો દ્વારા માનવતા નેવે મૂકીને કોરોનાના દર્દીઓને સારવાર પેટે લાખો રૂપિયાના તોતિંગ બિલો અપાતા હોવાની વ્યાપક બનેલી ફરિયાદોના પગલે હવે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દર્દીઓ પાસેથી જંગી રૂપિયા વસૂલી નફાખોરી કરતી હોસ્પિટલોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 495 કેસ અને 31ના મોત સાથે મૃત્યુઆંક 1400ને પાર, કુલ કેસ 22,562

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. તો ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે અને દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે,ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

લૉકડાઉનમાં કારખાનું બંધ રહેતા આર્થિક સંકડામણ અનુભવતા સુરતમાં વધુ એક યુવકે આપઘાત કર્યો

કોરોના વાયરસને લઈને લાંબા સમય સુધી ચાલેલા લૉકડાઉને ભલ-ભલાની હાલત બગાડી નાખી છે. આર્થિક ભીંસ લઇને લોકો હિંમત હારી રહ્યા છે. વરાછા વિસ્તારમાં રહેતા અને કાપડના મશીન ધરાવતા યુવાને લૉકડાઉનથી દેવું વધી જતાં પોતાના કારખાનામાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

તંત્રની ઘોર બેદરકારી: કલોલના આ પરિવારને અઢી મહિનાથી આવકને નામે મીડું અને સરકારે પકડાવ્યુ 18,900નું લાઈટબિલ

ગાંધીનગરના રાચરડા ગામના એક પરિવારને તંત્ર તરફથી મસમોટુ બિલ મોકલવામાં આવ્યુ છે. છેલ્લા બે મહિનાથી લોકડાઉનને કારણે કંઈ જ કમાણી થઈ નથી ત્યારે હવે આવડુ મોટુ બિલ કેમનું ભરવું તે પણ વિચારભરી વાત છે. સરકારે હાલ રાજ્યમાં વીજ વપરાશમાં 200 યૂનિટ પર 100 યૂનિટ બિલ માફીની જાહેરાત કરી છે. પણ બીજી તરફ કલોલના રાંચરડામાં UGVCLની […]