અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી યુવતીનું કોરોનાથી કરૂણ મોત, રિપોર્ટ પોઝિટિવ આવતા 2 કલાકમાં મોતને ભેટતા…
હાલ રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સ પણ ધીમે ધીમે સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી એક મહિલાનું કોરોનાથી કરૂણ મોત થયું હોવાનું સામે…
Read More...
Read More...
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતાં-રમતાં કૂકરમાં ફસાઈ ગયું 1 વર્ષની બાળકીનું માથું, મહામહેનતે…
નાના બાળકો જ્યારે રમતાં હોય ત્યારે તેમનાં પર ખાસ નજર રાખવી જરૂરી છે. કેમ કે, રમત રમતમાં બાળકને ધ્યાન ન હોય અને તે મોટી મુસિબતમાં ફસાઈ શકે છે. આવો જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. જેમાં રમત રમતમાં એક વર્ષની બાળકીનું માથું કૂકરમાં ફસાઈ…
Read More...
Read More...
ગરીબ દર્દીઓના મસીહા અને સેવાભાવી તરીકે જાણીતા ધોળકાના તબીબ મોમીનનું કોરોનાથી મૃત્યુ થયું
ગરીબ દર્દીઓના મસીહા અને સેવાભાવી તરીકે જાણીતા ધોળકાના તબીબ એમ જે મોમીનને થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સારવાર કારગત ન નિવડતા ગુરુવારે તેઓનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે…
Read More...
Read More...
કોરોનાના વધતા ટેંશન વચ્ચે ફરી એકવાર PM મોદી રાજ્યોના CM સાથે કરશે ચર્ચા, કોઈ મોટો નિર્ણય લે તેવી…
દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 અને 17 જૂને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જુલાઈ-ઓગષ્ટમાં તેની…
Read More...
Read More...
કોરોનાની મહામારીમાં દર્દીઓ પાસેથી જંગી ફી વસૂલતી હોસ્પિટલો ચેતજો, નહીંતર કાયમ માટે હોસ્પિટલ બંધ…
કોરોનાની મહામારીમાં પણ ખાનગી હોસ્પિટલો દ્વારા માનવતા નેવે મૂકીને કોરોનાના દર્દીઓને સારવાર પેટે લાખો રૂપિયાના તોતિંગ બિલો અપાતા હોવાની વ્યાપક બનેલી ફરિયાદોના પગલે હવે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દર્દીઓ…
Read More...
Read More...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 495 કેસ અને 31ના મોત સાથે મૃત્યુઆંક 1400ને પાર, કુલ કેસ…
લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. તો ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે અને દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે,ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા…
Read More...
Read More...
લૉકડાઉનમાં કારખાનું બંધ રહેતા આર્થિક સંકડામણ અનુભવતા સુરતમાં વધુ એક યુવકે આપઘાત કર્યો
કોરોના વાયરસને લઈને લાંબા સમય સુધી ચાલેલા લૉકડાઉને ભલ-ભલાની હાલત બગાડી નાખી છે. આર્થિક ભીંસ લઇને લોકો હિંમત હારી રહ્યા છે. વરાછા વિસ્તારમાં રહેતા અને કાપડના મશીન ધરાવતા યુવાને લૉકડાઉનથી દેવું વધી જતાં પોતાના કારખાનામાં ઝેરી દવા ગટગટાવીને…
Read More...
Read More...
તંત્રની ઘોર બેદરકારી: કલોલના આ પરિવારને અઢી મહિનાથી આવકને નામે મીડું અને સરકારે પકડાવ્યુ 18,900નું…
ગાંધીનગરના રાચરડા ગામના એક પરિવારને તંત્ર તરફથી મસમોટુ બિલ મોકલવામાં આવ્યુ છે. છેલ્લા બે મહિનાથી લોકડાઉનને કારણે કંઈ જ કમાણી થઈ નથી ત્યારે હવે આવડુ મોટુ બિલ કેમનું ભરવું તે પણ વિચારભરી વાત છે.
સરકારે હાલ રાજ્યમાં વીજ વપરાશમાં 200 યૂનિટ…
Read More...
Read More...
આ રાજ્યએ ધો.1થી 5ના બાળકોના ઓનલાઈન ક્લાસ પર પ્રતિબંધ મૂક્યો, સ્કૂલો ફી પણ નહીં લઈ શકે
કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં માર્ચ મહિનાથી તમામ સ્કૂલો બંધ છે. પરીક્ષા ન લઈ શકવાના કારણે ઘણા રાજ્યોએ સ્કૂલના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કર્યા છે. કોરોનાનો પ્રકોપ હજુ સુધી યથાવત રહેતા કેટલાક રાજ્યોમાં સ્કૂલોએ ઓનલાઈન જ…
Read More...
Read More...
આજનો શ્રવણ કુમાર! કોરોના સંક્રમિત પિતાની સારવાર માટે જરૂરી દવા આખા શહેરમાં ક્યાંય નહોતી, દીકરો બીજા…
કોરોના વાયરસે ભારતમાં હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં કોરોનાના કેસનો આંકડો 3 લાખની નજીક છે. કોવિડ-19ની કોઈ ખાસ રસી કે દવા ન હોવાથી ડોક્ટર્સ અન્ય દવાઓથી દર્દીની સારવાર કરી રહ્યા છે. પરિણામે માર્કેટમાં તે દવાઓની અછત સર્જાવા પામી છે. ચેન્નઈમાં…
Read More...
Read More...
