અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ ફોન કરવા માંગે, સરનામું પૂછે…
લોકડાઉન ખુલ્યા બાદ હવે તસ્કરો, લૂંટારુઓ, ચીટરો પણ સક્રિય થઈ ગયા છે. અમદાવાદ ના એલિસબ્રિજ વિસ્તારમાં એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને સહુ કોઈએ ચેતવણી જરૂર છે. એક વ્યક્તિ બેંકમાં નાણાં ભરવા જતા હતા ત્યારે બે ગઠિયાઓ આવ્યા અને પર્સ તેમણે લીધું…
Read More...
Read More...
કોરોનાગ્રસ્ત વિધવાની સેવામાં એક પછી એક બે સગાભાઈનાં મોત, કહાની જાણીને તમારી આંખમાં આંસું આવી જશે
ઇસનપુરમાં સેતુધામ સોસાયટીમાં એક પરિવારના બે સગાભાઈઓ એકલા રહેતા કોરોનાગ્રસ્ત વિધવા પડોશીની સેવા કરવામાં કોરોનાગ્રસ્ત થયા હતા અને બંનેનું મોત થતા સોસાયટીના લોકો આઘાતમાં સરી પડયાં હતા. કોરોનાને લીધે સમગ્ર પરિવારનો આધારસ્તંભ દક્ષેશ મોદી અને…
Read More...
Read More...
SVP હૉસ્પિટલમાંથી ચોરી કરતી મહિલા સ્ટાફ ઝડપાઇ, કોરોનાના દર્દીઓ માટે વપરાતી સામગ્રીની કરતી હતી ચોરી
શહેરમાં સૌથી ગગનચુંબી હૉસ્પિટલમાં જેની ગણના થાય છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત એસ વી પી હોસ્પિટલ (SVP Hospital)માં ચોરીની ઘટના સામે આવી છે. હૉસ્પિટલમાં કામ કરતા મહિલા કર્મચારીને દર્દીઓને અપાતા…
Read More...
Read More...
માનવતા મરી પરવારી, કોરોના શંકાસ્પદ દર્દીને બોપલથી એમ્બ્યુલન્સમાં ગાંધીનગર સિવિલ પહોંચાડવાના 20 હજાર…
ગુજરાતમાં કોરોના વાયરસનાં સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હૉસ્પિટલની બેદરકારી અને અમાનવીય વર્તનનાં અનેક કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે. અદાવાદમાં દર્દીઓની હાલત કફોડી હોવાનો એક કિસ્સો બન્યો છે. કોરોના શંકાસ્પદ દર્દીને…
Read More...
Read More...
ટીવી સિરિયલ ‘શ્રીગણેશ’ ફૅમ ગુજરાતી એક્ટર જગેશ મુકાતીનું 47 વર્ષની ઉંમરમાં નિધન
વર્ષ 2020 બોલિવૂડ તથા ટીવી માટે ઘણું જ ખરાબ રહ્યું છે. આ વર્ષે ઘણાં દિગ્ગજ એક્ટર્સના નિધન થયા છે. ગુજરાતી નાટકોમાં પોતાની અલગ જ ઓળખ બનાવનાર 47 વર્ષીય જગેશ મુકાતીનું નિધન 10 જૂનના રોજ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર એ જ દિવસે કરી દેવામાં…
Read More...
Read More...
છેલ્લા 24 કલાકમાં ગુજરાતે રેકોર્ડ તોડી નાંંખ્યો, એક જ દિવસમાં કોરોનાના કેસમાં 513 નવા કેસ નોઁધાયા…
લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 22 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના…
Read More...
Read More...
લૉકડાઉનથી આર્થિક ભીંસ વધતા સુરતમાં રત્નકલાકારનો આપઘાત : વિધવા માતાએ એકનો એક દીકરો ગુમાવ્યો
શહેરના કતારગામ વિસ્તાર (Surat Katargam Area)માં આવેલા પ્રાણનાથ હૉસ્પિટલની બાજુમાં રહેતા એક રત્નકલાકારે આપઘાત (Surat Diamond Worker Suicide) કરી લીધો છે. યુવક છેલ્લા 17 વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. છેલ્લા એક વર્ષથી બેકાર બનેલો…
Read More...
Read More...
ભારત પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના, અમેરિકા, રશિયા અને બ્રિટનને પણ ચટાડી શકે છે ધૂળ: ચીની…
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ઉભો થયેલો સરહદી વિવાદ તેની ચરમસીમાએ છે. ભારત કોઈ પણ ભોગે પીછેહટ કરવા તૈયાર નથી જેથી બરાબરનું અકળાયેલુ ચીન છસવારે યુદ્ધની ધમકીઓ પર ઉતરી આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે ચીનના જ મિલિટરી નિષ્ણાંતે ચીનને દર્પણ દેખાડ્યું…
Read More...
Read More...
NCERTએ સ્કૂલો ખોલવા માટે કેન્દ્રને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપ્યો, 6 તબક્કામાં ખૂલશે સ્કૂલો, ઑડ-ઈવન…
એનસીઈઆરટીએ સ્કૂલો ખોલવાની તૈયારીને લઈને સરકારને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપી દીધો છે. આ ડ્રાફ્ટ પ્રમાણે, સ્કૂલ ખૂલ્યા પછી એક ધોરણમાં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને એકસાથે નહીં બોલાવાય. આ માટે રોલ નંબર પ્રમાણે ઑડ-ઈવન ફોર્મુલા અપનાવાશે અથવા તો…
Read More...
Read More...
કોરોના ડરથી 3 હોસ્પિટલોએ ડિલિવરી કરવાની ના પાડી, પછી મહિલાના ઘરે દેવદૂત બની પહોંચ્યા આ ડૉક્ટર
મુંબઈમાં પૂજા ભીસે નામની એક યુવતીને શુક્રવારે રાત્રે અચાનક પ્રસુતિની પીડા ઉપડી ત્યારે તેના પરિવારજનો તેને લઈને હોસ્પિટલ દોડ્યા. જોકે, તેમને સ્વપ્ને પણ એવો ખ્યાલ નહોતો કે પૂજાને હોસ્પિટલમાં એડમિટ કરાવવા તેમને કેટલા ધક્કા ખાવા પડશે. સાકીનાકા…
Read More...
Read More...
