આ રાજ્યએ ધો.1થી 5ના બાળકોના ઓનલાઈન ક્લાસ પર પ્રતિબંધ મૂક્યો, સ્કૂલો ફી પણ નહીં લઈ શકે
કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં માર્ચ મહિનાથી તમામ સ્કૂલો બંધ છે. પરીક્ષા ન લઈ શકવાના કારણે ઘણા રાજ્યોએ સ્કૂલના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કર્યા છે. કોરોનાનો પ્રકોપ હજુ સુધી યથાવત રહેતા કેટલાક રાજ્યોમાં સ્કૂલોએ ઓનલાઈન જ નવું સત્ર શરૂ કરી દીધું છે. ત્યારે કર્ણાટક સરકારે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સમગ્ર રાજ્યમાં 1થી 5 […]