ઓડિશામાં નદીમાંથી 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર બહાર નીકળ્યું, 15મી કે 16ની સદીનું મંદિર હોવાનું પુરાતત્વ વિભાગનું અનુમાન
ઓડિશા (Odisha)ના નયાગઢ સ્થિત પદ્માવતી નદીની આસપાસ રહેતા લોકો એ સમયે આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે નદીની અંદર 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નું મંદિર અચાનક બહાર દેખાવ લાગ્યું હતું. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ (INTACH)ના પુરાતત્વ વિભાગની ટીમે જણાવ્યું કે આ મંદિરને તેમણે શોધી કાઢ્યું છે. આ મંદિરની બનાવટને જોતા […]