છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 514 નવા કેસ નોઁધાયા અને 28 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 1506 અને કુલ કેસ 24,104 થયા
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 500થી વધારે નોંધાયા છે. ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા કૂદકે-ભુસકે વધી રહી છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. લેટેસ્ટ ન્યૂઝ […]