LAC પર ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહિદ, સામે ચીનના 43 જવાનોના મોત

ભારત-ચીનની બોર્ડર પર જે છેલ્લા 45 વર્ષમાં નહોતું થયું તે સોમવારે રાત્રે બની ગયું. બન્ને દેશોના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિક શહીદ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે બન્ને તરફથી કોઇ ફાયરિંગ થયું ન હતું. આ અથડામણ બે અણુબોમ્બ ધરાવતા દેશો વચ્ચે 14 હજાર ફુટની ઉંચાઇએ ગાલવન ઘાટીમાં […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 524 કેસ નોઁધાયા અને 28નાં મોત થતાં કુલ મૃત્યુઆંક 1534 અને કુલ કેસ 24628 થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે સતત સાતમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા કૂદકે-ભુસકે વધી રહી છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી […]

પકોડી ખાવાની ઇચ્છા થાય તો આ રીતે ઘરે જ બનાવો ફુલેલી પકોડી, જાણો બનાવવાની સરળ રીત

પકોડીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો ખાસ કરીને પકોડી નાના બાળકોથી લઇને મોટા લોકોને પસંદ હોય છે. પકોડી ખરેખર લોકો ઘરે તો બનાવે છે પરંતુ તેનો મસાલો ઘરે બનાવે છે પરંતુ પકોડી બહારથી લાવે છે તો આજે અમે તમને ઘરે જ ફુલેલી પકોડી બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલી […]

પરિશ્રમનું પરિણામઃ પુસ્તકો ખરીદવાના પણ નહોતા પૈસા, જાત મહેનતથી ખેડૂતની દીકરીએ UPSCની પરીક્ષા પાસ કરી

જરૂરી નથી કે તમારી પાસે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તો જ તમે તમારા સપનાને આંબી શકો. સપનાને પૂરા કરવા માટે કોઈ વસ્તુની જરૂર હોય તો તે છે માત્ર અને માત્ર ‘મહેનત’. મહેનત વગર જીવનમાં તમને કંઈ જ મળતું નથી. કેરળના પિરવોમના નાનકડા ગામ પંપાકુડામાં રહેતા એનિસ કનમની જોયની વાત પણ કંઈક આવી જ છે. લેટેસ્ટ […]

સુરતમાં દીકરા સાથે ક્રિકેટ રમતાં રમતાં પિતાને આવ્યો હાર્ટ એટેક, મોતનો હચમચાવી દેતો વિડિઓ આવ્યો સામે

સુરતમાં સોશિયલ મીડિયા એક વીડિયો વાઇરલ થયો છે. આજથી બે મહિના પહેલાનો આ વીડિયોમાં એક યુવાનની મોતની ઘટના કેદ થવા પામી છે. આ વીડિયોમાં જે વ્યક્તિને હાર્ટ એટેક આવે છે તે શહેરના ભટાર વિસ્તારમાં આવેલ જમનાનગર ખાતે રહેતા પરિક્ષિત સોસાયટીના રહેવાસી વિજય રમેશચંદ્ર વરેનો હતો. તેઓ પરિવાર સાથે ભટારમાં રહેતા હતા અને તેમના પરિવારમાં માતા-પિતા […]

સ્કૂલ ફી મામલે વાલીઓ લડી લેવાના મૂડમાં! 6 માસની ફી માફ નહીં થાય તો 18મીથી આંદોલનની વાલીઓની ચીમકી

કોરોનાના (coronavirus) કપરા કાળમાં માધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી થઈ છે. ખાનગી શાળાના સંચાલકો (Private school administrators) ફી ભરવા વાલીઓને દબાણ કરી રહ્યા છે. ત્યારે વાલીઓ હવે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. કોરોનાની આ મહામારીમાં એક સત્રની ફી માફ કરો તેવી માંગ ઉઠી છે. જો સરકાર નહિ સાંભળે તો 18મી જૂનથી આંદોલન કરવાની […]

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ કંગના રનૌતે કરન જોહર કેમ્પ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું, આઉટસાઈડર્સને રોકવા માટે તે ષડયંત્ર રચે છે

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ કંગના રનૌતે કરન જોહર કેમ્પ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું હતું કે આઉટસાઈડર્સ ઉપર ના આવે તે માટે ઈન્ડસ્ટ્રીમાં કાવતરું ઘડવામાં આવે છે. વાતચીતમાં તેણે કહ્યું હતું કે સુશાંતે આ પગલું ઉઠાવીને તે લોકોને જીત અપાવી દીધી, જે નેપોટિઝ્મ કરે છે, મૂવી માફિયા અને ગ્રૂપમાં વિશ્વાસ રાખે છે. […]

વડોદરામાં 3 વિદ્યાર્થી મિત્રોએ સ્કૂલની ફી વધારે લાગતા ઓછી ફી લેતી સ્કૂલમાં લીધુ એડમિશન અને ત્રણેયે 99.8, 98.08 અને 98.7 પર્સેન્ટાઈલ મેળવ્યા

વાઘોડિયા રોડ પર આવેલી સ્કૂલમાં ધોરણ-12ની પ્રવેશ ફી ઓછી ન કરતા ક્રિસ્ટલ સ્કૂલમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી ગૃપે સ્કૂલનું નામ રોશન કર્યું છે. 98.08 પર્સન્ટાઇલ લાવનાર અથર્વ ખેરડેએ જણાવ્યું કે, સ્કૂલ ગમે તેવી હોય,ટીચીંગ સારું હોય તો ધાર્યુ પરિણામ મેળવી શકાય છે. એક સ્કૂલની ફી વધારે લાગતા ઓછી ફી લેતી સ્કૂલમાં એડમિશન લીધુ અથર્વ ખેરડેએ જણાવ્યું […]

અમેરિકામાં કોરોના દર્દીઓની સારવાર કરી ભારે ચાહના મેળવનાર ગુજરાતી ડોક્ટર પોતે જિંદગી હારી ગયા

જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બની જતી હોય છે કે રીતસર આપણી આંખો પહોળી થઈ જતી હોય છે. આવી જ એક ઘટનામાં અમેરિકામાં તબીબ તરીકે ફરજ બજાવતા પ્રતિભાશાળી ડો.મેઘનાબા ચુડાસમાનું પ્રેગનન્સીમાં ડિલિવરી દરમિયાન મોત થયું અને કરૂણાંતિકામાં તેમનું બાળક બચી ગયું છે. કોરોનાની સારવારમાં પોતે અમેરિકાના લોકોના દિલ જીતવા જેવી કામગીરી કરી હતી પણ પોતે જિંદગીનો […]

10માં ધોરણમાં 3 ટ્રાયે પાસ થનાર વિદ્યાર્થી ધોરણ 12 કોમર્સમાં 99 પર્સન્ટાઈલ લાવ્યો, અથાગ મહેતનનું મળ્યું પરિણામ

આજના હરિફાઈભર્યા વાતાવરણમાં બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થનારા વિદ્યાર્થીઓ આપઘાત કરવા સુધીના ઘાતક પગલા લઇને જીવન ટૂંકાવી દે છે. પરંતુ આજે પાટડીમાં ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હરેશ મૂળજીભાઇ પંચાસરા એક એવો વિદ્યાર્થી છે જેણે ધોરણ 10માં એ-બે નહીં પરંતુ ત્રીજી ટ્રાયે પરીક્ષા પાસ કરી હતી એ પણ માંડમાંડ 33 માર્ક્સે ગણિત પાસ કર્યું હતું. […]