ગુજરાતમાં કામ કરતા કમાદારો માટે મોટા સમાચાર, માલિકો વધારાના પગાર વગર આઠ કલાકથી વધારે કામ નહીં લઈ શકે
ગુજરાતમાં કામ કરતા મજૂરો (Labours) માટે મોટા સમાચાર છે. ફેક્ટરી એક્ટ (Factory Act)ની જોગવાઈ હેઠળ મજૂરો પાસેથી 12 કલાક કામ લઈ શકાય તેવા ગુજરાત સરકારના નિર્ણયને ગુજરાત મજદૂર સભા અને ટ્રેડ યુનિયન સેન્ટર ઑફ ઇન્ડિયા તરફથી સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પડકારવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આ પરિપત્ર (Notification)ને રદ કરી દીધો […]