ગુજરાતમાં પોલીસ જ મારે છે દારૂની ખેપ, લાખો રૂપિયાના દારૂ સાથે હેડ-કોન્સ્ટેબલ ઝડપાયો
ગુજરાતમાં દારૂબંધીની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે અને સબ સલામતીના દાવા કરતી ગુજરાત સરકારમાં પોલીસ કર્મચારીએ જ હવે આ બીડું ઝડપ્યું હોય એમ લાગે છે. ગુજરાતના છેવાડે અને રાજસ્થાનની સરહદ પર આવેલ મહીસાગર જિલ્લામાં મહીસાગર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તેવા સમયે પીલીસને અચાનક ખાનગી બાતની મળી કે, પ્રાઇવેટ ગાડીમાં વિદેશી દારૂ ભરેલ છે અને ગાડી […]