સુરતમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સભા અને સરઘસ રદ્દ, 14 ઓક્ટોબર સુધી કલમ 144 લાગુ

સમગ્ર સુરત શહેરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રોજે રોજ કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે ત્યારે તંત્ર પણ આ મહામારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ જઇ રહ્યું છે તેવી લોકો બૂમો પાડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકો સરકારી ગાઇડલાઇનનું પાલન નથી કરી રહ્યા. આવામાં સુરત પોલીસ કમિશનર […]

યુપીના હાથરસમાં ભયાનક ગેંગરેપ: યુવતીની જીભ કાપી, ડોક તોડી, પગ ભાંગી નાંખ્યા… મોત પહેલાં ઇશારામાં વર્ણવી દર્દનાક કથની

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત છોકરી અંતે જિંદગી સામેનો જંગ હારી ગઈ. મંગળવારે ત્રણ વાગ્યે તેણે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો. 14 સપ્ટેમ્બરે ગેંગરેપ પછી બદમાશોએ તેની જીભ કાપી નાખી હતી, કરોડરજ્જુનું હાડકું તોડી નાખ્યું હતું. તે બાજરીના ખેતરમાં બેભાન હાલતમાં મળી હતી. વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ… ​​​​​​​ દિલ્હીના સફદરગંજ હોસ્પિટલની નવી બનેલી […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1381 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,36,004 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં રોજેરોજ આવતા 1400થી વધુ પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1381 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,36,004એ પહોંચી છે. આજે સુરતમાં 311 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 195 કેસ સાથે […]

હિમોગ્લોબિન ઓછુ થઇ જતું હોય તો કરો કિસમિસનું સેવન, રોજ પલાળીને કિસમિસ ખાવાથી થશે અઢળક ફાયદા

કિસમિસનો ઉપયોગ ડેઝર્ટ કે મીઠાઇઓમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ અને વિટામિન જેવાં પોષક તત્વોથી ભરપુર કિસમિસ આરોગ્ય માટે કોઇ રામબાણ ઇલાજથી ઊતરતી નથી. આજે અમે તમને જણાવીએ છીએ કે કિસમિસનું સેવન તમારી ઘણી બીમારીઓ દૂર કરી શકે છે. કિસમિસ કેવી રીતે ખાશો આ માટે એક ગ્લાસ પાણીમાં 8થી […]

વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે આ સૂપ, આ રીતે કરો તેનું સેવન સડસડાટ ઘટશે વજન

આજના સમયમાં વજન વધવું સામાન્ય બની ગયું છે. લગભગ દરેક ઘરમાં તમે કોઈને વધારે વજન અથવા વજન વધવાની સમસ્યાથી પરેશાન જોશો. ભારત સિવાય બ્રિટન અને અમેરિકા જેવા દેશોની આ સ્થિતિ છે. જો કે, લોકો વજન ઓછું કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. જો કોઈ જીમમાં જાય છે તો કોઈ તેના આહારમાં સુધારો કરે છે, પરંતુ […]

કોરોના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા દર્દીઓ માટે સંજીવની છે પ્રોન પોઝિશન, 40 મિનિટમાં ઓક્સિજનનું લેવલ સુધારે છે, આ સેલ્ફ નેચરલ વેન્ટિલેટર 80% અસરકારક છે

કોરોના સંક્રમણને કારણે મોટા ભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો હોવા પર હોસ્પિટલોમાં વેન્ટિલેટર નથી મળી રહ્યાં. આવા દર્દીઓ માટે પ્રોન પોઝિશન ઓક્સિજિનેશન ટેક્નિક 80% સુધી અસરકારક છે. દરેક તબીબી પ્રણાલીના નિષ્ણાત ડોક્ટરોએ પ્રોન પોઝિશનને હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ માટે ‘સંજીવની’ ગણાવી છે. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે […]

અમદાવાદમાં ફૂલ સ્પીડમાં જતી કાર ચારવાર હવામાં પલટી મારી ગઈ, યુવાનનું મોત અને અન્ય ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત

અમદાવાદમાં (Ahmedabad) રવિવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) થયો છે. જેમાં એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. રવિવારે શહેરનાં રાજપથ ક્લબ (Rajpath Club) સામે ફૂલ સ્પિડમાં આવતી કારના ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બીજીતરફ કાર ડિવાઇડર તોડીને સામેની બાજુ પહોચી જતાં કાર ચાલક […]

ઇ ચલણને લઈને સરકારે બદલ્યો નિયમ! હવે રસ્તા પર વાહન રોકીને ડોક્યુમેન્ટ્સ ચેક નહીં કરવામાં આવે

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે (MoRTH)હાલમાં કેન્દ્રીય મોટર વ્હીકલ રુલ્સ 1989માં ઘણા પ્રકારના ફેરફાર કર્યા છે. કેન્દ્ર તરફથી નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યા છે. મંત્રાલયના મતે આઈટી સર્વિસિેસ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ દ્વારા ટ્રાફિક રુલ્સ સારી રીતે આખા દેશમાં લાગુ કરવામાં આવી શકે છે. નવા નિયમો (New Motor Vehicle Rules) પ્રમાણે હવે કોઇપણ […]

સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સેલ્ફી લઈ રહેલી ડોક્ટરની પત્નીનું ડેમમાં પડી જતા થયું મોત

અત્યારે નાનાથી લઈને મોટા લોકોમાં સેલ્ફી પાડવાનો ક્રેઝ (selfie crazy people) જબરદસ્ત જોવા મળે છે. ગમે તે સ્થળે સેલ્ફી લેવા લાગે છે. જોકે, ક્યારેક સેલ્ફીની લ્હાયમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાની કરુણ ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ભોપાલમાં બની છે. ભોપાલ નજીક આવેલ હલાલી ડેમ ફરવા માટે આવેલા ડોક્ટર […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1404 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,34,623 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1404 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,34,623એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક […]