સુરતની બ્રેનડેડ મહિલાએ સાત લોકોને નવું જીવન આપ્યું, ગુજરાતમાંથી હૃદયના દાનની 35મી ઘટના

અંગદાનમાં અગ્રેસર રહેલા સુરતમાંથી 28માં હૃદય અને ફેફસાંના દાનની ત્રીજી ઘટના નોંધાઈ છે. કોળી પટેલ સમાજનાં બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. ઈલાબેન…
Read More...

હાથરસ બાદ બલરામપુરમાં ગેંગરેપ: 22 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ, હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત

ઉત્તરપ્રદેશના હાથરસ પછી હવે બલરામપુર જિલ્લામાં દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. 22 વર્ષની કોલેજની વિદ્યાર્થિનીને કિડનેપ કરી ઈન્જેક્શન આપીને બેભાન કરી દીધી અને ત્યાર પછી બે આરોપીએ દુષ્કર્મ કર્યું. છોકરીની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1351 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ભારતમાં કોરોના વાયરસના કેસ 63 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 98 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તો ગુજરાતમાં આજે ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે 1,351 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને…
Read More...

મધની સાથે આ પાવડર મિક્સ કરીને કરો સેવન, અનેક બીમારીઓથી મળશે રાહત જાણો અને શેર કરો

ચહેરાના ખીલથી પેટના અલ્સર સુધીની ઘણી બિમારીઓ આ એક આયુર્વેદિક દવાથી તેનો અંત લાવી શકાય છે. જો તમે આ પાઉડરને મધ સાથે મિક્સ કરીને ખાશો. એટલું જ નહીં, કોરોના ઇન્ફેક્શન સમય દરમ્યાન આરોગ્યની સંભાળ માટે આ દવાનો ઉપયોગ આયુષ મંત્રાલય (Ayush…
Read More...

ચણાના લોટવાળું મસાલેદાર ભરેલા સરગવાની સિંગનું શાક બનાવો, સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ જાણો બનાવવાની સરળ…

સરગવાની સિંગને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે ખાસ કરીને ઘણા લોકોને આ શાક બનાવતા આવડતું નથી પરંતુ આજે અમે તમારા માટે સરગવાની સિંગનું શાક કેવી રીતે બનાવાય તેની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે ચણાના લોટ વાળુ સરગવાની…
Read More...

લો બોલો! સામાન્ય જનતાને લોન ભરવા દબાણ કરતી બેંકોએ 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ માફ કર્યુ

સુરતમાં 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ બેંકોએ માફ કર્યાનું સામે આવ્યું છે. RTI એક્ટિવિસ્ટે માગેલી માહિતીમાં વિગતો બહાર આવી છે. સુરતમાં પણ કૌભાંડ સામે આવ્યુ છે. જનતાને લોન માટે ધક્કા ખવડાવતી બેંકોએ હાઇપ્રોફાઇલ દેવાદારોના કરોડો રૂપિયા માફ…
Read More...

સુરતમાં કચરાની ગાડીમાં મજૂરોને ઘેટા-બકરાંની જેમ ભરી લઈ જવાતા હતા, વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ

સુરત મનપા કોન્ટ્રાકટમાં ચાલતી કચરાની ગાડી નો એક વીડીયો (Viral Video of SMC Garbage Van) વાઇરલ થતા વિવાદ થયો છે જોકે આ ગાડીમાં કચરો નહીં પણ મજૂરોને એક જગ્યા પરથી બીજી જગ્યાએ લઈ જતા હતા તયારે જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો બનાવી વાઇરલ કરવામાં…
Read More...

શું તમારે રાશન કાર્ડ આધાર જોડે લિંક કરાવવાનું રહી ગયું છે તો આજે જ કરાવો, નહીંતર નહીં મળે આ ફાયદા

ખાદ્યમંત્રાલયે રાશનકાર્ડને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી હતી. જેમણે હજી સુધી રેશનકાર્ડને આધાર સાથે લિંક નથી કર્યા તે જલ્દીથી કરાવી લે છે કારણ કે લિંક કરાવવાનો 30 સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે. રાશનકાર્ડ દ્વારા…
Read More...

ગુજરાતમાં પોલીસ જ મારે છે દારૂની ખેપ, લાખો રૂપિયાના દારૂ સાથે હેડ-કોન્સ્ટેબલ ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધીની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે અને સબ સલામતીના દાવા કરતી ગુજરાત સરકારમાં પોલીસ કર્મચારીએ જ હવે આ બીડું ઝડપ્યું હોય એમ લાગે છે. ગુજરાતના છેવાડે અને રાજસ્થાનની સરહદ પર આવેલ મહીસાગર જિલ્લામાં મહીસાગર પોલીસ…
Read More...

હાથરસમાં ગેંગરેપ પીડિતના શબને પોલીસે ઘરે પણ ન જવા દીધું, પરિવારની ઈચ્છા વિરુદ્ધ રાતે જ અંતિમ સંસ્કાર…

હાથરસમાં કથિત ગેંગરેપ પીડિતના ગત રાતે પોલીસે અંતિમ સંસ્કાર કર્યા હતા. પરિવારના સભ્યોનો આરોપ છે કે પોલીસે જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કર્યા અને તેમને અંતિમ વખત ચહેરો પણ જોવા દીધો નથી. પીડિતાના ભાઈએ ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે પોલીસે…
Read More...