ભરૂચના ખેડૂતની ગાંધીગીરી: સુરતની જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી ટ્રસ્ટે બારોબાર વેચી મારતા તંત્રને…

દેશમાં એક તરફ કૃષિ બિલને લઈ ઠેર ઠેર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચના પોતાની જમીન ગુમાવનાર ખેડૂતે ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળતા આખરે નાસીપાસ થઈ કિસાને ન્યાય મેળવવા જાહેરમાં…
Read More...

મહીસાગરના સંતરામપુરામાં બે યુવકોએ પરણિત મહિલાના ઘરમાં ઘુસીને કર્યો ગેંગરેપ, બન્ને આરોપીઓની ધરપકડ

હાથરસ ઘટના બાદ ગુજરાતના મહીસાગરમાં પણ શરમજનક ઘટના બની છે. મહીસાગરના સંતરામપુરમાં એક પરણિતા પર ગેંગરેપની ઘટના બની છે. બે વિધર્મી યુવકોએ પીડિતાને ધમકાવીને તેનાજ ઘરમાં તેમના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. પીડિતાએ સંતરામપુર…
Read More...

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવે ઘોડે બેસીને સરઘસ કાઢ્યું, ટોળાએ સોશિયલ ડિસ્ટન્સિંગના…

રાજ્યમાં કોરોના વાયરસના રોજ 1300 કરતાં વધારે કેસ આવી રહ્યા છે. અનલૉક 5.0 લાગુ છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 200 જણા સુધી લોકોને એકઠા કરવાની છૂટ છે. તેમ છતાં ક્યાંય પણ ટોળે વળીને કાર્યક્રમો યોજવાની છૂટ નથી. આ સ્થિતિમાં રાજ્યના બનાસકાંઠા…
Read More...

સુરતમાં માત્ર 7 દિવસની બાળકીના શરીરમાં એન્ટીબૉડી જોઇ ડૉક્ટરો ચોંક્યા, વિશ્વનો પ્રથમ કેસ હોવાનો…

સુરતમાં માત્ર 7 દિવસની બાળકીના શરીરમાં એન્ટીબૉડી જોઇને ડૉક્ટર ચોંકી ઉઠ્યા છે. વિદેશમાં જોવા મળતી બિમારી MIS-Cના કેટલાંક કેસ સુરતમાં જોવા મળી રહ્યા છે. પરંતુ સુરત શહેરમાં માત્ર 7 દિવસની બાળકીમાં આ કેસ જોવા મળ્યો છે. જે વિશ્વમાં પ્રથમ કેસ…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1343 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1343 પોઝિટિવ…
Read More...

ફિટનેસ માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન કસરત, કોઈપણ ઉંમરની વ્યક્તિ ત્રીસ સેકન્ડથી ત્રણ…

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસનું સિક્રેટ બતાવ્યું છે. તેમનું કહેવું છે કે ગુસ્સો, અનિદ્રા, ભય અને શંકા આ ચાર પરિબળો ફિટનેસને ખુબ જ અસર કરે છે. આ માટે તેમણે ફિટ રહેવા માટે આસાન કસરત શીખવી છે.…
Read More...

નાસ્તામાં બનાવો મસાલાથી ભરપૂર ફણગાવેલા કઠોળ, શરીર માટે છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી

તમારા દિવસની શરૂઆત સવારથી થાય છે અને સવારની શરૂઆત તમારા બ્રેકફાસ્ટથી.. જો તમારી સવાર સારી હશે તો તમારો બ્રેકફાસ્ટ ભરપૂર અને પોષ્ટિક હશે. તો તમારો આખો દિવસ સારો અને ઉર્જાથી ભરેલો હશે જેના માટે અમે એક રેસિપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને સવારમાં…
Read More...

ભાજપ અને કોંગ્રેસના મહિલા નેતા ભેગા મળીને ચલાવતી હતી સેક્સ રેકેટ, પટાવાળા સહિત 5ની ધરપકડ

બીજેપી અને કોંગ્રેસની (BJP - Congress) પૂર્વ મહિલા પદાધિકારીઓ (women leader) ઉપર સનસનીખેસ આરોપ લાગ્યા છે. કેટલીક સગીર યુવતીઓએ આરોપ લગાવ્યો છે કે બંને મહિલા નેતાઓ સેક્સ રેકેટ (sex racket) ચલાવતી હતી. આ કેસમાં બીજેપી નેત્રીની ધરપકડ કરવામાં…
Read More...

સુરતમાં માસ્ક વગર ક્રિકેટ રમનારને દંડ જ્યારે બાજુના જ મેદાનમાં 700 લોકો વગર માસ્કે લઈ રહ્યા પોલીસ…

સુરતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર કાગળ પર છે તેવું લાગી રહ્યુ છે. થોડા દિવસ પહેલા માસ્ક નહીં પહેરી કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરનાર 100 જેટલા ક્રિકેટ રમતા યુવાનોને દંડ કરવામાં આવ્યો હતો, જયારે આજે પોલીસ વિભાગમાં ભરતી થયેલા યુવાન અને યુવતી…
Read More...

અંબાજી દર્શને જતા અમદાવાદના પરિવારની CNG કારમાં આગ લાગતા ત્રણ સભ્યોને કાળ ભરખી ગયો, દાદી અને બે…

મૂળ વિસનગરના કરબડિયા ગામના અને હાલમાં અમદાવાદ રહેતા એક પાટીદાર પરિવારની માથે આભ તૂટી પડ્યું હતું. શુક્રવારે અંબાજીના દર્શને જતા સમયે ખેરાલુના નાનીવાડા પાસે આ પરિવારની કારમાં અચાનક આગ લાગી ગઈ. જેથી કારમાં મુસાફરી કરી રહેલા પરિવારના દાદી તથા…
Read More...