પીઓ ગરમા ગરમ આદુ-ટામેટાનો સૂપ, મટી જશે શરદી અને ઉધરસ જાણો બનાવવાની સરળ રીત

એક તરફ કોરોના તો બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. હવે આ વચ્ચે ઘણા લોકોને શરદી-ઉધરસની સમસ્યા થાય છે. તો ખાસ કરીને આદુ શરદી અને ઉધરસ માટે ફાયદાકારક માનવામાં આવે છે તો ટામેટાને રોગ પ્રતિકારક શક્તિ માટે ઉપયોગી માનવામાં આવે છે તો આજે અમે તમારા માટે…
Read More...

રાતના અંધારામાં ચમકવા લાગે છે ગોવાનું આ જંગલ, ફરવા જાવ ત્યારે ખાસ લેજો મુલાકાત

સાંજે સૂરજ ઢળે એટલે મોટામોટા શહેરોમાં લાખો આર્ટિફિશિયલ લાઈટ્સ ચમકી ઊઠે છે અને અંધારાને દૂર ભગાડી મૂકે છે. આથી સૂર્યાસ્ત પછી પણ માણસોનું જીવન જેમ ચાલતું હોય તેમ ચાલ્યા કરે છે. પરંતુ ભારતમાં એક જગ્યા એવી પણ છે જે રાત્રે ચમકે છે પરંતુ તેના…
Read More...

જમીન પર નહીં આ દેશોમાં દિવાલ પર થાય છે ખેતી, જાણીને તમને થશે આશ્ચર્ય, જાણો વિગતે

પાકનું ઉત્પાદન કરવા માટે જમીનની ખેતી કરવામાં આવે છે. પરંતુ વિશ્વમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ખેતી જમીન પર નહીં પણ દિવાલ પર થાય છે. આ સાંભળીને તમને ખૂબ જ આશ્ચર્ય થવું જોઈએ. પરંતુ તે જ સાચું છે. આને ‘વર્ટીકલ ફાર્મિંગ’ એટલે કે ‘વોલ ફાર્મિંગ’…
Read More...

કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાએ બનાવી 74 કરોડની ગેરકાયદેસર સંપત્તિ? તેમના 14 ઠેકાણા પર CBIએ દરોડા પાડયા

સીબીઆઈએ સોમવારના કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ કમેટીના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર અને બેંગલોર ગ્રામીણ લોકસભાથી સાંસદ તેમના ભાઈ ડી.કે. સુરેશના 14 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. સીબીઆઈએ સોમવારના સવારે 6 વાગ્યે દરોડા શરૂ કર્યા અને જેવા આ સમાચાર ફેલાયા મોટી…
Read More...

અમેરિકામાં લુટારુઓ દ્વારા વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરાઈ

અમેરિકામાં લુટારુઓ દ્વારા ગુજરાતીને નિશાન બનાવવાની વધુ એક ઘટના સામે આવી છે. વિસનગર તાલુકાના સેવાલિયા ગામના અને અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 42 વર્ષીય યુવક સ્ટોર ઉપર બેઠો હતો, ત્યારે લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ ગોળી મારતાં ગંભીર ઇજાના કારણે મોત…
Read More...

ધોરણ 9થી 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા…

કોરોના મહામારીમાં શાળા-કોલેજો લગભગ 6 મહિનાથી બંધ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દેવામા આવ્યો છે. માધ્યમિક…
Read More...

સુરતમાં ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુખતા બસ સાઇડમાં રોકી મુસાફરોને ઉતાર્યા અને અંતિમ શ્વાસ લીધા

વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં લઈ સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર બસ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1327 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1327 પોઝિટિવ…
Read More...

ઘરે બનાવીને રોજ ખાઓ આ 1 અક્સિર ચૂર્ણ, વારંવાર પેટમાં ગેસ થવો અને કબજિયાતની સમસ્યાને કાયમ માટે કરી…

અત્યારે મોટી ઉંમરના લોકો હોય કે પછી યુવાનો હોય બધાંને પેટની કોઈને કોઈ સમસ્યા થઈ રહી છે. જેમાં ગેસ, કબજિયાત, અપચો, પેટમાં ભારેપણું લાગવું, રોજ પેટ સાફ ન થવું કોમન છે. આ તમારી પાચનક્રિયા ખરાબ છે એવું દર્શાવે છે. હવે આ બધી સમસ્યાઓમાં દવા તો…
Read More...

ઘરે બનાવો ગરમા ગરમ ચીઝ પનીર સમોસા, બે હાથે ખાશે લોકો જાણો બનાવવાની સરળ રીત

સમોસાનું નામ સાંભળતા જ કેટલાક લોકોને મોંમાં પાણી આવી જાય છે. તો કેટલાક લોકો ચીઝી ખાવાના શોખીન હોય છે તો આજે અમે તમારા માટે ચીઝ પનીર સમોસાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને ટેસ્ટી હોય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી ચીઝ…
Read More...