Browsing Category

ટ્રાવેલ

રાતના અંધારામાં ચમકવા લાગે છે ગોવાનું આ જંગલ, ફરવા જાવ ત્યારે ખાસ લેજો મુલાકાત

સાંજે સૂરજ ઢળે એટલે મોટામોટા શહેરોમાં લાખો આર્ટિફિશિયલ લાઈટ્સ ચમકી ઊઠે છે અને અંધારાને દૂર ભગાડી મૂકે છે. આથી સૂર્યાસ્ત પછી પણ માણસોનું જીવન જેમ ચાલતું હોય તેમ ચાલ્યા કરે છે. પરંતુ ભારતમાં એક જગ્યા એવી પણ છે જે રાત્રે ચમકે છે પરંતુ તેના…
Read More...

ભારતના આ કિલ્લા પરથી દેખાય છે પાકિસ્તાન, તેની સુંદરતા જોઇને કહેશો વાહ! ચામુંડા માતાએ યુદ્ધ દરમિયાન…

ભારત એક એવો દેશ છે જ્યાં ઘણા રાજાઓ અને મહારાજાઓએ શાસન કર્યું છે. આમાંના ઘણાએ ભારતને લૂંટી લીધું પણ પોતાની નિશાન છોડવા અને સલામત રહેવા માટે પોતાની રીતે કિલ્લાઓ પણ બનાવ્યા. જે આજે પોતાનામાં ખૂબ જ વિશેષ છે જો તમે ઇતિહાસને નજીકથી જાણવા માંગતા…
Read More...

પ્રકૃતિ પ્રેમીઓનું સ્વર્ગ છે ગુજરાતનું રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, જાણો કેવી રીતે જશો અહીં

વડોદરાથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલ રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય રીંછની સારી એવી વસતી ધરાવતું હોવાના કારણે તેને રીંછ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. રતનમહાલ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દક્ષિણ-પૂર્વમાં આવેલ છે. અગાઉ આ વિસ્તાર ચાંપાનેર…
Read More...

શિયાળામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો બેસ્ટ છે રાજસ્થાન, ત્યાંના આ 5 શહેરોની મુલાકાત એકવાર…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સીઝનમાં આળસ વધુ આવે છે અને બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. પણ જો તમે આ સીઝનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો રાજસ્થાન શિયાળામાં ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. રાજસ્થાન જવા માટે શિયાળો બેસ્ટ સીઝન છે…
Read More...

ગોવા ભૂલાવે તેવો છે ગુજરાતનો આ દરિયા કિનારો, વિદેશના બીચને પણ ટક્કર મારે એવો છે આ બીચ, જાણો ક્યાં…

જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના કોઇ દરિયા કિનારા નજર સમક્ષ આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે…
Read More...

અમદાવાદ, વડોદરા અને સુરતથી એક-બે દિવસના પ્રવાસ માટે બેસ્ટ છે આ જગ્યા, જાણો વિગતે..

મોટાભાગના લોકોના ઘરે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જો કામધંધા કે નોકરીમાં લાંબી રજાઓ પાળી શકો તેમ ન હોવ તો એક દિવસ માટે પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા માટે આ જગ્યા ખૂબ જ મજાની છે. વન ડે ટ્રિપ માટે તમારે બહુ દૂર જવાની જરુર નથી.…
Read More...

ગુજરાતના જાણીતા હિલ સ્ટેશન પાસે જ આવ્યું છે હનુમાનજીનું જન્મસ્થળ, જાણો ક્યાં આવેલું છે આ સ્થળ

શાસ્ત્રોમાં તો હનુમાનજીના જન્મસ્થળ અંગે અનેક ભિન્ન ભિન્ન મત જોવા મળે છે અને તેના આધારે દેશમાં જુદી જુદી જગ્યાએ હનુમાનજીના જન્મ અંગે દાવા કરવામાં આવે છે. જોકે આ બધામાં સૌથી વધુ જેને સમર્થન મળ્યું હોય તેવી એક જગ્યા આપણા ગુજરાતમાં જ આવેલી છે.…
Read More...

સ્વિત્ઝરલેન્ડને પણ ટક્કર મારે એવી છે ભારતની આ જગ્યાઓ, ગરમીથી કંટાળ્યા હોવ તો ફરી આવો આ સ્થળો પર

ઉનાળું વેકેશનની ગરમીથી ત્રાસી ગયા હોવ તો ઓછા બજેટમાં કેટલીક એવી પણ જગ્યાઓ છે જે ખરેખર માઈન્ડ ફ્રેશ કરી દેશે. ઉત્તરાખંડ ટ્રેકિંગ અને ધાર્મિક સ્થળો માટે જાણીતું છે. પણ અહીં કેટલાક એવા પણ સ્થાન છે જે ખરા અર્થમાં શાંત અને આનંદદાયક છે. અહીં વધુ…
Read More...

શું તમે જાણો છો કે આપણા ગુજરાતમાં પણ આવેલો છે અતિસુંદર હવા મહેલ ? જાણો ક્યાં આવેલો છે

હવા મહેલનું નામ પડે એટલું પહેલો વિચાર જયપુરનો જ આવે. હરવા ફરવાના શોખીન ગુજરાતીઓએ રાજસ્થાનના જયપુરનો હવા મહેલ જોયો પણ હશે, પણ શું તમે જાણો છો કે આપણા ગુજરાતના સુરેન્દ્રનગરમાં પણ સુંદર હવા મહેલ આવેલો છે? આ મહેલ જયપુરના મહેલ જેટલો પ્રખ્યાત ભલે…
Read More...

ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલી આ જગ્યા ફરવા માટે છે બેસ્ટ, ત્યાં છે ઘણું બધુ જોવા જેવું

રાજસ્થાન એક એવી જગ્યા છે જ્યાં જેટલા વિદેશી ટૂરિસ્ટ્સ આવે છે એટલા જ ભારતીય ટૂરિસ્ટ્સ પણ આવે છે. અને કેમ નહિં? અહીં જોવા જેવી એટલી બધી જગ્યા છે કે ગમે તેટલી વાર જાવ, મન ભરાય જ નહિ. ઉદેપુર, જોધપુર, જેસલમેર અને જયપુર તો લોકપ્રિય પ્રવાસન સ્થળો…
Read More...